November 30th 2021
. .જીવનનીજ્યોત પ્રગટે
તાઃ૩૦/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપા જગતમાં જીવને મળે,જે જીવને મળેલદેહને અનુભવ થઈજાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મેળવાય.જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય
ભગવાન અવનીપર દેવદેવીઓથી જન્મ લઈ,માનવદેહને પવિત્રપ્રેરણા કરી જાય
શ્રધ્ધાથી ધુપદીપથી પ્રભુનીપુંજા કરતા,મળેલ દેહના જીવનનીજ્યોત પ્રગટી જાય
એજ કૃપા પરમાત્માની શ્રધ્ધાળુ ભક્તોપર,જે માનવદેહનેજ અનુભવથી સમજાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
ભક્તિની પવિત્રરાહે જીવનજીવતા,અનેક શ્રધ્ધાળુ ભક્તોનો નિર્મળપ્રેમ મળી જાય
સમયનીસાથે ચાલતા પરમાત્માની કૃપામળે,જે મળેલદેહને અંતે મુક્તિ આપીજાય
જગતપર જીવને મળેલદેહને કર્મનો સંબંધ,નાકોઇજ જીવથી કદીપણ દુર રહેવાય
માનવદેહના જીવનમાં પ્રભુની કૃપાએ,જીવનની જ્યોતપ્રગટે જે સદમાર્ગ કહેવાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
November 29th 2021
. .પવિત્ર પ્રેમનીજ્યોત
તાઃ૨૯/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં હિંદુધર્મમાં પવિત્રમાતા સરસ્વતી,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય
કલમપ્રેમીમાતાની પવિત્રકૃપા મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ સમયે મળી જાય
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
નિખાલસ ભાવનાથી ચાલતા જીવનમાં,કલમથી પવિત્ર પ્રેમનીજ્યોત પ્રગટીજાય
ભારતની ધરતીને પવિત્રકરવા પરમાત્માની કૃપાએ,માતા સરસ્વતી જન્મી જાય
જીવપર પ્રભુનીકૃપાથતા પવિત્ર ભારતદેશમાં,કૃપાએ જીવનેમાનવદેહ મળી જાય
મળેલ માનવદેહને પવિત્રકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી કલમની પવિત્રકેડી પકડાય
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
સરસ્વતી માતાને શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,ૐ સં સરસ્વત્યે નમો નમઃથી પુંજાય
દુનીયામાં કલમની પવિત્રરાહ પકડતા,અનેકરાહે માનવદેહને સુખ આપી જાય
મળેલ માતાનીકૃપાથી માનવદેહથી,લેખકસંગે કલાકાર અને ગાયક પણથઈજાય
એજ માતાનીકૃપાએ પવિત્ર પ્રેમનીજ્યોત પ્રગટે,જે જગતમાં પ્રેમથી પ્રસરી જાય
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
*******************************************************************
November 28th 2021
પવિત્ર દુર્ગામાતાજી
તાઃ૨૮/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં પરમાત્માની કૃપાથી,પવિત્ર દેવદેવીઓ જન્મી જાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુઅનેકદેહથી આવી જાય
.....પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે પરમાત્માની પુંજા કરી જાય.
પરમ શક્તિશાળી દુર્ગામાતા હિંદુ ધર્મમાં,શ્રધ્ધાથી ભક્તિ આપી જાય
શ્રધ્ધાથી ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહા,સ્મરણ કરી માતાને વંદનકરાય
પવિત્રકૃપા મળી માતાની ભક્તોને,જે નવરાત્રીમાં નવદેહના દર્શનથાય
હિંદુધર્મમાં પવિત્રતહેવાર નવરાત્રીછે,જેમાં માતાના નવસ્વરૂપને પુજાય
.....પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે પરમાત્માની પુંજા કરી જાય.
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે સમજણથી જીવાડી જાય
પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મલીધો,એ જીવને પાવનરાહે લઈજાય
પવિત્રદેવીઓની કૃપા થઈ હિંદુધર્મથી,જ્યાં અનેકદેહથી માતા જન્મી જાય
માનવદેહને શ્રધ્ધા રાખીને ઘરમાં ધુપદીપકરી,માતાની પુંજાકરી વંદનકરાય
.....પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે પરમાત્માની પુંજા કરી જાય.
##############################################################
November 26th 2021
.
પ્રત્યક્ષ કૃપાળુદેવ
તાઃ૨૬/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલદેહને જીવનમાં સવારસાંજ મળે,જે અજબકૃપા કહેવાય
મળેલ માનવદેહને સમયસમજીને જીવવા,પ્રત્યક્ષદેવની પવિત્રકૃપામેળવાય
....જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ,જીવને મળેલદેહને પવિત્ર જીવન આપી જાય.
કુદરતની પવિત્રકુપા મળી સુર્યદેવને,જે જગતપર પ્રત્યક્ષ દેવથી દર્શન આપી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,જે દેહને જીવનથી સમજાઈ જાય
જગતપર મળેલદેહને કર્મનો સંબંધમળે,એ મળેલદેહના જીવને જન્મમરણ દઈજાય
અવનીપર સુર્યનારાયણ પ્રત્યક્ષદેવ છે,જેમને ૐ હ્રી સુર્યાય નમઃથી પ્રાર્થના કરાય
....જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ,જીવને મળેલદેહને પવિત્ર જીવન આપી જાય.
પવિત્રકૃપા પરમાત્માની જગતપર થઈ,એ ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય
જગતમાં હિન્દુધર્મ એ પવિત્રધર્મ જગતમાં,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાય
જીવને સમયે જન્મથીજ દેહ મળે,જેને સુર્યદેવ દીવસમાં સવારઅનેસાંજ આપી જાય
મળેલ માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે જીવથી માનવદેહ મેળવાય
....જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ,જીવને મળેનેદેહને પવિત્ર જીવન આપી જાય.
#################################################
November 25th 2021
*
. .શ્રધ્ધા અને વિશ્વાસ.
તાઃ૨૫/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહ મળે અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે સમયની સાથેજ લઈ જાય
.....પવિત્રકર્મની રાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહનુ સત્કર્મ કહેવાય.
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
માનવદેહ મળે અવનીપર જીવને,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
મળેલદેહને પવિત્રરાહ મળે,જે ભારતદેશમાં જન્મમળતા અનુભવ થાય
જગતમાં પવિત્રભુમી ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
.....પવિત્રકર્મની રાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહનુ સત્કર્મ કહેવાય.
અનેક પવિત્ર સ્વરૂપથી જન્મલીધો પ્રભુએ,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહને વિશ્વાસથી ઘરમાં,ધુપદીપ સંગે આરતીકરીવંદન થાય
જન્મ મળેલદેહને સમયને સમજીનેચાલતા,પાવનકૃપાનો અનુભવથઈ જાય
પરમાત્માની કૃપાએ માનવદેહના જીવને,પવિત્ર કૃપાએ મુક્તિ મળી જાય
.....પવિત્રકર્મની રાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહનુ સત્કર્મ કહેવાય.
##########################################################
November 22nd 2021
. લાગણી સંગે માગણી
તાઃ૨૨/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આ રાહ જગતપર,ના કોઇજ દેહથી ધરતીપર દુર રહેવાય
પવિત્રરાહની કેડીપકડવા માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરતા બચીજવાય
....મળેલ માનવદેહને સમયની સાંકળ અડે,જે લાગણી માગણીમાં જકડી જાય.
પવિત્ર હિંદુધર્મ પરમાત્માએ ભારતદેશથી કર્યો,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
પ્રભુએ અનેકદેહથી જન્મ લીધો,જે હિંદુ ધર્મનીએ જ્યોત પ્રગટાવી જાય
ભગવાનની પવિત્રકૃપા હિંદુ ધર્મમાં,એ મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
જીવનુ આગમન એ દેહથીજ થાય,જે ગત જન્મના થયેલકર્મથીં મેળવાય
....મળેલ માનવદેહને સમયની સાંકળ અડે,જે લાગણી માગણીમાં જકડી જાય.
કુદરતની આ પાવનલીલા જે કળીયુગથી સ્પર્શે,નાકોઇદેહથી કદી છટકાય
મળેલ માનવદેહને કળીયુગમાં લાગણીમાગણી અડે,ના કોઇથી દુર રહેવાય
પાવનકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં ઘરમાંજ ધુપદીપથી પુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપા અવનીપરના મળેલદેહને,જે અંતેજીવને મુક્તિ આપીજાય
....મળેલ માનવદેહને સમયની સાંકળ અડે,જે લાગણી માગણીમાં જકડી જાય.
###############################################################
November 21st 2021
. .પાવન કૃપા,
તાઃ૨૧/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જન્મ મળતાજ દેખાય
ગતજન્મે મળેલદેહથી કર્મનીકેડી પકડાય,એ આગમન દઈજાય
....જગતમાં નાકોઇજ દેહથી છટકાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય.
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ દેહને સમજાય
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન,માનવદેહએ કૃપાકહેવાય
માનવદેહને ધર્મનો સંબંધ છે,જેમાં હિંદુધર્મએ પવિત્રધર્મ થઈજાય
પરમાત્માએ અનેકદેહથીજન્મલીધો ભારતમાં,જે પાવનકૃપાકહેવાય
....જગતમાં નાકોઇજ દેહથી છટકાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય.
જીવને પરમાત્માની કૃપાએ દેહમળે,જે માનવદેહને કર્મ અપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિ કરતા,દેહપર કૃપા થાય
પાવન પરમાત્માની કૃપાએ જીવતા,હિબ્દુધર્મમાં પ્રભુનોપ્રેમ મેળવાય
એ અદભુતલીલા ભારતની ધરતીથી,જે પવિત્રધર્મની પ્રેરણા દઈજાય
....જગતમાં નાકોઇજ દેહથી છટકાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય.
*********************************************************
November 19th 2021
====
. .પ્રેમ પકડી ચાલજો
તાઃ૧૯/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની ધરતીપર મળે,જે મળેલદેહને અનુભવ આપી જાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા,એ જીવનમાં ભક્તિથી અનુભવાય
.....ંનામાયા નામોહ કે કોઇઅપેક્ષા અડે મળૅલદેહને,એ પ્રભુની કૃપા કહેવાય.
જીવને સંબંધ અવનીપર છે,જે સમય સંગે જીવને જન્મમરણથીજ મેળવાય
અનેકદેહથી જીવને જન્મમળે ધરતીપર,જે પશુપક્ષીજાનવરમનુષ્યથી અવાય
જીવને મળેલ ગતજન્મના દેહના કર્મથી, અવનીપર ફરીથી જન્મ મળીજાય
શ્રધ્ધારાખીને નિખાલસ ભાવનાથી,પરમાત્માની ભક્તિ કરતા કૃપા મેળવાય
.....ંનામાયા નામોહ કે કોઇઅપેક્ષા અડે મળૅળદેહને,એ પ્રભુની કૃપા કહેવાય.
માનવદેહ એ પરમાત્માની કૃપા જીવપર,જે મળેલદેહને પવિત્રકર્મથી સમજાય
સમયનીસાથે ચાલતા પવિત્રપ્રેમમળે,એદેહને જીવનમાં પવિત્ર્રરાહ મળતીજાય
જગતમાં પ્રેમ એનિખાલસ ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મથી જીવાય
જીવનમાં પરમાત્માની પવિત્રકૃપાએ,નિખાલસપ્રેમ મળે જ્યાં પ્રભુનીકૃપા થાય
.....ંનામાયા નામોહ કે કોઇઅપેક્ષા અડે મળૅળદેહને,એ પ્રભુની કૃપા કહેવાય.
###############################################################
November 18th 2021
. .મળેલદેહની માનવતા
તાઃ૧૮/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,જે જીવને મળેલદેહને કર્મ કરાવી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,પ્રભુની કૃપાએ નિખાલસરાહ મેળવાય
......જીવના દેહને જીવનમાં કર્મનીકેડી મળી જાય,જે જન્મમરણથી મળી જાય.
પવિત્ર ભક્તિરાહ મળી જલારામને,જે ભગવાનની પાવનકૃપાએ અનુભવાય
અવનીપર મળેલદેહને અનેકરાહ મળે,ના કોઇજ દેહથી જીવનમાં છટકાય
પ્રભુકૃપાએ જલારામ સંત થયા.જે ભુખ્યાને ભોજન આપી કૃપાળુ થઈ જાય
એ પવિત્રજીવ વિરપુરમાં જન્મીજાય,ના ગતજન્મના કર્મનો સંબંધ અડીજાય
......જીવના દેહને જીવનમાં કર્મનીકેડી મળી જાય,જે જન્મમરણથી મળી જાય.
હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી છે.જે પવિત્ર સંતના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મપર,જે ભારતદેશમાં જન્મલઇ પવિત્ર કરીજાય
પવિત્ર ધર્મની શાન જગતમાં પ્રસરાવી,જ્યાં પરદેશમાં આવી મંદીર કરીજાય
પરમાત્માના પવિત્રદેહની પુંજા કરીને,શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી પુંજાથઈજાય
......જીવના દેહને જીવનમાં કર્મનીકેડી મળી જાય,જે જન્મમરણથી મળી જાય.
================================================================
November 17th 2021
******
.पवित्र भारतदेश
ताः१७/११/२०२१ प्रदीप ब्रह्मभट्ट
जगतमे पवित्रदेश भारत हे,जहां परमात्मा अनेकदेहसे जन्म लई जाय
मळेल मानवदेहने पवित्रराहे चलनेसे,भारतवासीयोकी शान जगतमेंथाय
.....पवित्र मेरा भारतदेश है जहांसे भारतवासीयो,श्रध्धासे कोइभी काम करते है.
ना कोइज अपेक्षा रखते जीवनमें,के नाकोइ मोहमाया कदी अडी जाय
जीवनमें श्रध्धाऔर विश्वाससे कामकरनेसे,परमात्माकी क्रुपामील जाती है
भारतवासीयोकी शान जगतमे वहेती है,जो श्रध्धासे मीले काम करते है
भारतदेशके स्वातंत्रदीनपर जगतमें,जनगणमनसे देशको सलाम करते है
.....पवित्र मेरा भारतदेश है जहांसे भारतवासीयो,श्रध्धासे कोइभी काम करते है
पवित्रक्रुपा परमात्माकी जगतमें भारतदेशपर,येही देशवासीयोकी शान है
भारतदेशके प्रधानमंत्रीओकी शान जगतमे है,जो देशको पवित्र करते है
पवित्रकर्मकी राह पकडके भारतवासीओ,जगतमे देशका सन्मान होताहै
क़्रुपामीली परमात्माकी देशको,जो देशवासीओ मेरा भारतमहान गाते है
.....पवित्र मेरा भारतदेश है जहांसे भारतवासीयो,श्रध्धासे कोइभी काम करते है
################################################################