May 31st 2023

નિખાલસરાહ જીવનની

 
.          નિખાલસરાહ જીવનની

તાઃ૩૧/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવના મળેલમાનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં કર્મનીરાહે ચાલી જવાય
આ અદભુતલીલા અવનીપરકહેવાય,જે સમયે જીવનેમળેલદેહને અનુભવાયથાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહનાકર્મથીજ મળતોજાય 
જગતમાં કદીસમયથી નાદુરરહેવાય.એ પરમાત્માની પાવનકૃપાનો અનુભવથાય
જીવનમાં ભગવાનની કૃપાએ જન્મથીજ માનવદેહ મળૅ,જે પવિત્રરાહે લઈ જાય
પ્રભુની પવિત્રકૃપા એ સમયે જીવને મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
જન્મથી મળેલ દેહને જીવનમાં સમયનીસાથે ચાલતા,નિખાલસરાહે જીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશથી હિંદુધર્મની,પ્રેરણામળે એ પ્રભુકૃપાકહેવાય 
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે દેશ પવિત્રકરી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,સમયે પ્રભુનીઆરતી ઉતારાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
######################################################################
May 30th 2023

ભજન સાથેભક્તિ

શ્રીજી મહારાજના નારી ભક્ત 'ઝમકુબા' ક્ષત્રિય હોવા છતાં ઘણાં નિર્માની અને ખપવાળાં હતા, વાંચો તેમનો પ્રસંગ. | Dharmik Topic
.           ભજન સાથે ભક્તિ

તાઃ૩૦/૫/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
          
ભગવાનની પવિત્રકૃપાએ જીવને મળેલદેહને,સમયનીસાથે શ્રધ્ધાથી ભક્તિ થાય 
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જે ઘરમાં ભજન અને ભક્તિ કરાવીજાય
....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય.
અવનીપરનુ જીવનુ આગમન માનવદેહથી થાય,એ પરમાત્માની પાવનકૃપાથાય
જીવનાદેહને પ્રભુનીપ્રેરણાએ જીવનમાં ભક્તિ કરાય,સાથે પ્રભુના ભજન ગવાય
જીવના ગતજન્મનાદેહથી થયેલકર્મથી,જે પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા દેહને જીવનમાં,ભક્તિરાહસંગે ભજનકરીને પુંજા કરાય
....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય.
જીવનેમળેલ માનવદેહએ પ્રભુનીકૃપાકહેવાય,એનિરાધારદેહથી જીવને બચાવીજાય
ભગવાનની કૃપાએ જીવનાદેહને પવિત્રકર્મની રાહમળે,જે જીવનમાં સુખઆપીજાય
પ્રભુની પાવનકૃપાએ ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદન કરી આરતી કરાય
જીવનમાં ઉંમરથી દુરરહી ભગવાનની સેવા કરતા,અંતે જીવપર પ્રભુની કૃપા થાય
....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય.
##################################################################

 


	
May 30th 2023

અદભુતલીલા સમયની

.            અદભુતલીલા સમયની

તાઃ૩૦/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કળીયુગની આકેડીથી જગતમાં નાકોઇથી,કદી સમયથી દુર રહીને જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવના માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
જીવનુ સમયે અનેકદેહથી આગમન મળે,ના કોઇ જીવથી કદીય સમયથી છટકાય 
ભગવાનની પાવનકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળૅ,જેનિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પ્રભુની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,ના આશા અપેક્ષા કદી અડીજાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
જીવના મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયનોસાથમળે,જે બાળપણજુવાનીઘેડપણમળે
જગતમાં સમયનો સાથ એ યુગનીકેડીએ મળે,માનવદેહથી સમયને સમજીને જીવાય
જીવના મળેલદેહને ભગવાનની પવિત્રકૃપા મળૅ,જે શ્રધ્ધાથી પવિત્રજીવનજીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપાથી મળેલમાનવદેહને,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
#######################################################################
May 29th 2023

શ્રધ્ધાથી ભક્તિ કરો

 ***ગાયત્રી માતાની આરતી - Dharma News***
.             શ્રધ્ધાથી ભક્તિ કરો

તાઃ૨૯/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર જીવને મળેલ માનવદેહને,પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણા મળે
મળેલદેહને ભગવાનનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
જીવનેમળેલદેહના અવનીપરનાઆગમને,પ્રભુની પવિત્રપ્રેરણા કર્મકરાવીજાય
માનવદેહને સમયે કર્મનો સંબંધ જીવનમાં,જે નિરાધારદેહથી બચાવી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની,જે શ્રધ્ધાથીજીવનમાં ભક્તિ કરાવીજાય
જીવને જગતમાં જન્મમરણનો સાથમળે,જે ગતજન્મના દેહનાકર્મથીમેળવાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
શ્રધ્ધાથી મળેલદેહથી જીવનમાં ભક્તિથાય,જે જીવનાદેહને સુખ આપીજાય
જીવને સમયે જન્મમરણનો સંબંધ,એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે
જગતમાં પવિત્રલીલા જીવના મળેલદેહપર,જે જીવને જન્મમરણથી સમજાય
ભગવાનની સમયે શ્રધ્ધાથી પુંજાકરતા,સમયે જીવને કૃપાએ મુક્તિમળીજાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
################################################################
May 29th 2023

પવિત્ર લાગણી

 ####Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા####
.            પવિત્ર લાગણી  

તાઃ૨૯/૫/૨૦૨૩            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમય સાથે ચલાય
જીવનમાં પવિત્રપ્રેમની લાગણીને સચવાય,નાકોઇ અપેક્ષા દેહને અડીજાય
....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય.
અદભુતકૃપા અવનીપર અવિનાશિની,એ જીવનાદેહને પવિત્રપ્રેમે અનુભવાય
માનવદેહથીજન્મ મળતાજીવને જીવનમાં,કર્મનીરાહ જે જન્મમરણઆપીજાય 
જીવના મળેલદેહને જીવનમાં લાગણી માગણી,કે મોહમાયાનીકેડી મળીજાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને જીવનમા કર્મ કરાવી જાય
....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સમયે દેહનેકર્મ કરાવીજાય
લાગણી મોહ કેમાયાથી પ્રભુકૃપાએ દુરરહેવાય,નાકોઇ તકલીફ દેહને અડીજાય
જીવને ભગવાનનીકૃપા નિરાધારદેહથી બચાવીજાય,જે સમયે પવિત્રરાહેલઈજાય
પવિત્રપ્રભુનીકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય.
*****************************************************************

 

May 28th 2023

સમયનો પવિત્ર સાથ

સોમવારે કરો ભગવાન શિવના વિશેષ ઉપાય, મળશે ભાગ્યનો સાથ અને થશે ધન લાભ
.           સમયનો પવિત્ર સાથ

તાઃ૨૮/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય
જીવનમાં નાકોઇ દેહથી કદી દુર રહેવાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
સમયેજીવને જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયની સમજણ મળે,ના કોઇ અપેક્ષાઅડીજાય
જીવનમાં સમયસાથે ચાલવા પવિત્રકર્મની પ્રેરણામળે,જે અનુભવ આપી જાય
પવિત્રભાવનાથી જીવનમાં પ્રભુની ભક્તિજ કરતા,જીવને પવિત્રરાહે દોરીજાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
જગતમાં પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે ગતજન્મના થયેલકર્મથી મળે
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,સમયનીસાથે ચાલવા પ્રભુનીપુંજાકરાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
મળેલ નિરાધારદેહને જીવનમાં નાકર્મનો સંબંધ,જે જન્મમરણથી જીવનેદેખાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને પ્રભુનીકૃપાએ જન્મમરણનો સંબંધ,જે દેહથી આવનજાવન આપી જાય
પવિત્ર કૃપાએ માનવદેહ મળે જીવને,જે મળેલદેહને પ્રભુકૃપાએભક્તિઆપીજાય
માનવદેહને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,જે શ્રધ્ધાથીઘરમાં ભગવાનનીપુંજાકરાય 
જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,પ્રભુકૃપાએ જીવનેઅંતે મુક્તિ મળીજાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
####################################################################

 

May 26th 2023

પવિત્રસંગાથ સમયનો

 
.            પવિત્રસંગાથ સમયનો

તાઃ૨૬/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,એ જીવપર પરમાત્માની કૃપા કહવાય 
જીવનમાં સમયે દેહને પવિત્ર પ્રેરણામળે,જે જીવનાદેહને ભક્તિરાહે જીવાડીજાય 
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
જગતમાંસમયને નાપકડાયકોઇથી,માનવદેહએ કૃપા જે નિરાધારદેહથીબચાવીજાય 
અવનીપર જીવનુ આગમન એ સમયે દેખાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા જે જીવને માનવદેહ મળે,જીવને ગતજન્મનાકર્મથી મળે
કુદરતની આ પવિત્ર પ્રેરણાજ કહેવાય,જે ભગવાનના પવિત્રદેહના જન્મથી મળે
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
પ્રભુનીકૃપાએ મળેલમાનવદેહને જીવનમાં,સમયનીસાથે ચાલવાની પ્રેરણામળીજાય
જન્મથી મળેલદેહને ઉંમરનીસાથે,સમયની સમજણથી જીવનમાં સમયસાથેજીવાય
અવનીપરના મળેલદેહને પ્રભુકૃપા કહેવાય,એજીવનમાં માનવદેહને સુખઆપીજાય
જગતમાં નાકોઇ દેહથી કદી દુરરહેવાય,પણ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય 
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
*********************************************************************

	
May 26th 2023

શ્રધ્ધાથી ભક્તિનો સાથ

 
           શ્રધ્ધાથી ભક્તિનો સાથ

તાઃ૨૬/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રકૃપામળે ભગવાનની જીવના મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની પાવનકૃપા મળે જગતમાં,પવિત્ર ભારતદેશથી જ્યાં પ્રભુજન્મલઈજાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપાએ અવનીપર,માનવદેહ મળૅ જે સમયસાથેલઈજાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જે પવિત્રદેશ જગતમાં કહેવાય
પવિત્ર ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી,જન્મલઈ ભક્તોપર કૃપાકરી જાય
ભગવાનના પવિત્રદેહની ઘરમાંશ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી આરતીકરી પુંજા કરાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
શ્રધ્ધાથી ભગવાનની સમયે પુંજા કરી,માળાથી ભગવાનના નામનુ સ્મરણ કરાય
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,જે પરિવારને જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય
મળેલદેહને જીવનમાં ભગવાનનીકૃપા સમયસાથે લઈજાય,ના મોહમાયા અડીજાય
અવનીપર જન્મથી મળેલદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમનાઅપીજાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
####################################################################

	
May 25th 2023

સમયનો પવિત્ર સંગાથ

 
            પવિત્ર સમયનો સંગાથ

તાઃ૨૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
              
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવના મળેલદેહને પ્રેરણાકરી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,એ સમયે જીવને આગમનવિદાયઆપીજાય
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે ગતજન્મનાદેહનાકર્મથી દેહને મળીજાય
જગતમાં જીવને આગમનવિદાયથી અનુભવથાય,ના જગતમાં કોઇથી દુરરહીજીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
અવનીપર મળેલમાનવદેહને ઉંમરનો અનુભવથાય,જે મળેલદેહને સમયસાથે લઈજાં
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જગતમાં નાકોઇથી દુર રહીને જીવાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,નાકોઇ જીવથીકદી મુક્તિને મેળવી રહેવાય
પવિત્ર ભારતદેશમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી,દેવ અને દેવીઓથી જન્મલઈ જાય
મળેલમાનવદેહને ભગવાનની શ્રધ્ધાથી,ઘરમાંધુપદીપપ્રગટાવી દીવોકરી આરતીકરાય
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
**********************************************************************
May 25th 2023

પવિત્રપ્રેરણા માતાની

 
.          પવિત્રપ્રેરણા માતાની

તાઃ૨૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
જગતમાં સમયને નાપકડાય કોઇ માનવદેહથી,પ્રભુકૃપાએ સમયની સાથે ચલાય
જીવને જન્મથી માનવદેહમળે એજ પ્રભુકૃપા કહેવાય,ના કોઇદેહથી દુર રહેવાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
પરમાત્મા અનેકપવિત્ર દેવદેવીઓથી જન્મીજાય,જેમળેલ માનવદેહપર કૃપાકરીજાય
દુનીયામાં હિંદુધર્મથી પ્રેરણા કરવા,ભારતદેશમાં જન્મલઈ પવિત્ર ધરતી કરી જાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે,જે જીવને મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રકલમની કેડીમળે માતાસરસ્વતીની,જેમની પવિત્રકૃપાએ કલમથી રચનાથાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય,જે જીવનેનિરાધારદેહથીબચાવીજાય 
હિંદુધર્મ એપ્રભુકૃપા કહેવાય એમાં શ્રધ્ધાથી ભક્તો,અનેકદેવદેવીઓની પુંજાકરીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને ભગવાનનીકૃપા,એ દેહને પવિત્રરાહે જીવાડીજાય
માનવદેહને પવિત્રકલમની પ્રેરણા માતાસરસ્વતીની કૃપાથી,અનેકરચનાઓ થઈજાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
અદભુતકૃપા ભગવાનનીકહેવાય જેહિંદુધર્મથી,જગતમાં માનવદેહને સમયસાથેલઈજાય
પવિત્રધર્મથી મળેલદેહને પ્રેરણામળે,જે સમયે ધરમાં ધુપદીપકરીને આરતીકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,સમયે ભક્તિ કરતા પ્રભુનીકૃપામળીજાય
માતાની પ્રેરણામળે કલમની,જે જીવનમાં થયેલરચનાથી કલમપેમીઓને ખુશકરીજાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
####################################################################

	
Next Page »