May 9th 2023

પાર્વતીનંદન શ્રીગણેશ

આ મહાશિવરાત્રી પર ભોલેનાથ પ્રસન્ન થઇને વરસાવશે તેમની કૃપા, જાણો તમારી રાશિ તો નથી ને?

             પાર્વતીનંદન શ્રીગણેશ

તાઃ૯/૫/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
....શ્રી શંકરભગવાન એ પવિત્રભગવાન છે,જેમની ૐ નમઃશિવાયથી સોમવારે પુંજા કરાય.
હિંદુધર્મમાં આ પવિત્રપરિવાર છે જેમને ભોલેનાથ,સંગે પત્નિ માતા પાર્વતી કહેવાય
અદભુત શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં કહેવાય,જેમના પવિત્રસંતાન શ્રીગણેશથાય
પવિત્રસંતાન ગૌરીનંદન ગજાનનપણકહેવાય,જે વિઘ્નહર્તાઅને ભાગ્યવિધાતાય કહેવાય
અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળેjજેને જીવનમાં ભાગ્યવિધાતા સુખ આપીજાય
....શ્રી શંકરભગવાન એ પવિત્રભગવાન છે,જેમની ૐ નમઃશિવાયથી સોમવારે પુંજા કરાય.
જીવનેજન્મથી મળેલમાનવદેહમળે,જેને જીવનમાં વિઘ્નહર્તાશ્રીગણેશની ઘરમાં પંજાથાય
માતા પાર્વતીના પવિત્રસંતાન શ્રીગણેશની,ઘરમાં ૐ ગં ગણપતયે નમોનમઃથી પુંજાય
પવિત્ર શ્રીગણેશના પરિવારમાં પત્નિ રીધ્ધી અને સિધ્ધી જીવનમાં જીવનસંગીનીથાય
શ્રીગણેશના જીવનમાં પવિત્ર સંતાન જ્ન્મી જાય,જેમને શુભ અને લાભથી ઓળખાય
....શ્રી શંકરભગવાન એ પવિત્રભગવાન છે,જેમની ૐ નમઃશિવાયથી સોમવારે પુંજા કરાય.
#######################################################################