March 31st 2024

પવિત્રકૃપા માતાનીમળે

******
.            પવિત્રકૃપા માતાનીમળે  

તાઃ૩૧/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં,ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય
ભારતદેશને પવિત્રદેશકરે જગતમાં,જે પવિત્રહિદુધર્મથી જીવનેમુક્તિઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી પવિત્ર જન્મી જાય.
અવનીપર જીવને ગતજન્મના કર્મથી માનવદેહમળે,જે પરમાત્માનીકૃપાકહેવાય
જીવને અવનીપરસમયે જન્મથી આગમનવિદાયમળે,નાકોઇજીવથી દુર રહેવાય
ભારતદેશ એપવિત્રદેશ કહેવાય,જગતમાં પ્ર્ભુ પવિત્રદેહથી જન્મલઈપધારીજાય
મળેલ માનવદેહપર હિંદુધર્મથી પ્રભુનીક્રુપાથાય,જે દેહને ભક્તિરાહે જીવાડીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી પવિત્ર જન્મી જાય.
પવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે પવિત્રદેવ અને દેવીઓથી જન્મથીપધારીજાય
માનવદેહને હિંદુધર્મમાં શ્રધ્ધાથીભક્તિકરતા,પુજ્ય માતાઅનેદેવની ઘરમાંપુંજાકરાય 
હિંદુધર્મમાં પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન પધારી,માનવદેહપરક્રુપાય કરીજાય
માતાના પવિત્ર સ્વરૂપને ધુપદીપકરીને વંદન કરાય,સમયે માતાની આરતીકરાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી પવિત્ર જન્મી જાય.
#####################################################################
March 30th 2024

પવિત્રરાહથી ભક્તિ

 
.            પવિત્રરાહથી ભક્તિ   

તાઃ૩૦/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહને સમયનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
અવનીપર સમયે જીવને જન્મમરણનો સાથ મળે,જે જીવનાદેહના કર્મથી મળે
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
જીવને મળેલદેહને સમયે કર્મનોસંગાથ મળે,જે આગમનવિદાયથી સમયેસમજાય
પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જેમની પવિત્રક્રુપાથી નિરાધારદેહથીબચાવીજાય 
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને, જ્યાં જીવનમાં પવિત્રરાહથી ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે હિંદુધર્મની ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
જગતમાં નાકોઇથી જીવનમાં સમયને પકડાય,કે ના કોઇથી તેનાથી દુર રહેવાય
જીવને મળેલમાનવદેહને ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષાય અડી જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેશથી જન્મ લઈ જાય
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

March 28th 2024

પવિત્રરાહમળે

$$$$

.             પવિત્રરાહમળે

તાઃ૨૮/૩/૨૦૨૪             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પાવનકૃપા પરમાત્માની જગતમાં,એ જીવને જન્મમરણથી અનુભવાય
સમયને નાકોઇ દેહથી પકડાય જીવનમાં,પ્રભુકુપાએ સમયની સાથેજ ચલાય
....જીવને પભુકૃપાએ સમયે માનવદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
ભગવાને પવિત્રદેહથી જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં પવિત્રરાહે માનવદેહને ભક્તિ મળીજાય
શ્રધ્ધાથી માનવદેહને ઘરમાં ધુપદીપ કરીને,પ્રભુને વંદનકરીનેજ આરતી કરાય
....જીવને પભુકૃપાએ સમયે માનવદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથીમળેલદેહને,જીવનમાં ભક્તિકરીજીવાય 
માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે થયેલકર્મથી જીવને જન્મમરણઆપીજાય
પ્રભુનીક્રુપાએ માનવદેહનેશ્રધ્ધાથી,ઘરમાં ભક્તિકરતા દેહનેસમયસાથેજીવાડીજાય
સમયે પવિત્રરાહમળે મળેલદેહને જીવનમાં,જે પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય 
 ....જીવને પભુકૃપાએ સમયે માનવદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
###################################################################

	
March 27th 2024

સવારઅનેસાંજ

*****🕉️ સૂર્યાય નમઃ • ShareChat Photos and Videos*****
.             સવારઅનેસાંજ

તાઃ૨૭/૩/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
જગતમાં અદભુત શક્તિશાળી પવિત્રદેવ છે,જે જીવપર પવિત્રકૃપા કરી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંગાથ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મળે
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે દુનીયામાં સવારસાંજથી સમય આપીજાય.
ભગવાનની પવિત્રકૃપા મળી જગતમાં,જીવના મળેલદેહને પવિત્રકૃપા મળીજાય
મળેલ માનવદેહને ના આશાઅપેક્ષા અડી જાય,જ્યાં હિંદુધર્મમાં ભક્તિ કરાય
જગતમાં સમયે જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુકૃપાએ દેહને સુખ મળીજાય
અવનીપર લાખો સમયથી મળેલજીવને,પ્રત્યક્ષદેવથી સવારઅનેસાંજ મળીજાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે દુનીયામાં સવારસાંજથી સમય આપીજાય.
ભારતદેશને ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈ,હિંદુધર્મની પ્રેરણા કરી જાય
જગતમાં જીવના મળેલદેહને દરરોજ,પવિત્ર સુર્યદેવની કૃપાએ સવારસાંજ મળે
સુર્યદેવ એ પવિત્રકૃપાળુ દેવ છે,જેમને સવારે ૐ હ્રી સુર્યાય નમઃથીવંદનકરાય
અદભુત પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,નાકોઇ માનવદેહથી તેમના દર્શન કરાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે દુનીયામાં સવારસાંજથી સમય આપીજાય.
હિંદુધર્મમાં ભગવાને અનેકપવિત્રદેહથી,ભારતમાં જન્મલીધા સમયે મુક્તિલઇજાય 
જગતમાં પવિત્ર સુર્યનારાયણદેવછે,જેમની કૃપાથી અવનીપર સવારઅનેસાંજમળે
પવિત્રપ્રેમ સુર્યદેવને રાંદલમાતાનો મળ્યો,જે સમયે જીવનમાંતેમની પત્નિથઈજાય 
જગતપર પવિત્રકૃપા પ્ર્ત્યક્ષ સુર્યદેવનીછે,હિંદુધર્મમાં પ્રભુજન્મલઈઅંતેમૃત્યુથઈજાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે જે દુનીયામાં સવારસાંજથી સમય આપીજાય.
######################################################################
March 26th 2024

મળે સમયનોસંગાથ

 એપ્રિલ | 2017 | આકાશદીપ
.            મળે સમયનોસંગાથ 

તાઃ૨૬/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
સમયનીસાથે ચાલવા પવિત્રપ્રેરણા મળે,એ શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરી વંદનકરાય 
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
ભગવાનની પવિત્રકૃપાનો અનુભવ થાય,એ માનવદેહથી જીવનમાં ભક્તિ કરાય
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી આગમનથાય,નાકોઇથી દુર રહેવાય
માનવદેહને ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીભક્તિકરાય 
હિંદુધર્મની પવિત્રકૃપા પવિત્રભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજનકરાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જ્યાં પવિત્રદેહથી,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય
પવિત્રકૃપાથી માનવદેહને પ્રેરણા મળે,જે જગતમાં હિંદુમંદીર બનાવી પુંજા કરાય
જગતમાં પવિત્રધર્મ એ હિંદુધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
###################################################################
March 25th 2024

પવિત્રકૃપા જીવનમાં

 ##########
.            પવિત્રકૃપા જીવનમાં

તાઃ૨૫/૩/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જન્મથી મળેલ માનવદેહને સમયસાથે ચલાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય 
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથીજ મળી જાય
.....જીવના મળેલ માનવદેહને નાઆશાઅપેક્ષા અડી જાય.એ પવિત્રકૃપા કહેવાય.
જગતમાં જીવને સમયની સાથે ચાલતા,પરમાત્માની પવિત્રકૃપાએ જીવન જીવાય
અદભુતકૃપા પ્રભુની પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પભુ જન્મી જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ હિંદુધર્મથી કર્યો,જ્યાં શ્રધ્ધાથી ધરમાંપુંજા કરાય 
પરમાત્માનીપવિત્રકૃપામળે જીવનાદેહને,જેભક્તિરાહેજીવનજીવડી મુક્તિઆપીજાય 
.....જીવના મળેલ માનવદેહને નાઆશાઅપેક્ષા અડી જાય.એ પવિત્રકૃપા કહેવાય.
જન્મથી પવિત્રદેહ લીધા પરમાત્માએ ભારતદેશમાં,જે જગતમાં પવિત્રદેહ થાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પ્રભુકૃપામળે
જીવનેજન્મથી માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયે દેહને સુખઆપી જાય
પવિત્રહિંદુ ધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
.....જીવના મળેલ માનવદેહને નાઆશાઅપેક્ષા અડી જાય.એ પવિત્રકૃપા કહેવાય.
==================================================================
March 24th 2024

પરમાત્માનોપ્રેમ

 *****On the night of Holika Dahan, there is a tradition of chanting mantras and meditation, you can use ashes in Shiva Puja | હોળી છે રાત્રી જાગરણનું પર્વ: હોલિકા દહનની રાતે મંત્ર*****
.                 પરમાત્માનોપ્રેમ

તાઃ૨૪/૩/૨૦૨૪  (પવિત્રહોળીનો તહેવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની મળે હિંદુધર્મમાં,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા ભારતદેશમાં,એ જગતમાં પવિત્રદેશકહેવાય
.....ભગવાને સમયે દેવદેવીઓથી જન્મલીધા,જે માનવદેહને પવિત્રજીવન આપીજાય.
જગતમાં ભારતદેશથી પ્રભુનીકૃપાએ,જીવના મળેલદેહને પવિત્રતહેવાર મળે
પવિત્રપ્રેરણાપરમાત્માની ભારતમાં જન્મેલદેહનેમળે,જે દુનીયામાં પ્રસરીજાય
હિંદુધર્મ એપવિત્રધર્મ કહેવાય,જેમાં શ્રધ્ધાથી જીવનાદેહથી પ્રભુનીપુંજાકરાય
ભારતદેશથી મળેલ પ્રભુનીપ્રેરણાથી,દુનીયામાં હિંદુભક્તો મંદીરબનાવીજાય 
.....ભગવાને સમયે દેવદેવીઓથી જન્મલીધા,જે માનવદેહને પવિત્રજીવન આપીજાય.
જીવને જગતમાં પરમાત્માનીકૃપાએ માનવદેહથી દેહમળે,જે કર્મ કરાવીજાય
જગતમાં જીવને જન્મમરણથી અનુભવથાય,જે પ્રભુનીપ્રેરણાએ જીવનજીવાય
પવિત્ર તહેવારને સમયે ઉજવણી કરતા,મળેલદેહને ભગવાનનીકૃપામળીજાય
હોળીનો પવિત્રતહેવાર દુનીયામાં ઉજવાય,એ હિંદુધર્મની પ્રભુનીકૃપાકહેવાય
.....ભગવાને સમયે દેવદેવીઓથી જન્મલીધા,જે માનવદેહને પવિત્રજીવન આપીજાય.
###################################################################
March 23rd 2024

આરાસુરથી પધારજો

**********
.            આરાસુરથી પધારજો

તાઃ૨૩/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
જગતમાં પવિત્ર હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે,જે માનવદેહને સુખ આપી જાય
પવિત્રદેવ અને દેવીઓની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
.....શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદનકરી,આરાસુરથી પધારવાની વિનંતી કરાય.
પવિત્રકૃપાળુ વ્હાલાઅંબામાતાને શ્રધ્ધાળુ ભક્તોથી,પુંજા કરી માતાનેવંદનકરાય 
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મછે,જેમાં પવિત્રદેહથી ભારતદેશમાં પ્રભુજન્મીજાય 
શ્રધ્ધાથી ભક્તો સમયનીસાથે ચાલતા,માતાજીને શ્રી અંબે શરણં મમઃથીપુંજાય
ભારતદેશજ જગતમાં પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
.....શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદનકરી,આરાસુરથી પધારવાની વિનંતી કરાય.
અવનીપરજીવને પ્રભુકૃપાએ જન્મથીમાનવદેહમળે,જે હિંદુધર્મથી પ્રેરણાઆપીજાય
ભગવાનની પવિત્રહિંદુધર્મનીકૃપાથીભક્તો,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને આરતીકરાય
એજ પવિત્ર પ્રભુનીકૃપા કહેવાય,જે ભારતદેશમાં પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ પ્રેરણામળે,જે મળેલદેહનો્ જન્મપવિત્રથાય
.....શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદનકરી,આરાસુરથી પધારવાની વિનંતી કરાય.
#################################################################

 

March 22nd 2024

મોહમાયાનીરાહ

 **********
.            મોહમાયાનીરાહ

તાઃ૨૨/૩/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર માનવદેહનેમળે,જે જીવના મળેલદેહને અનુભવાય
અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,એ જીવને જગતમાં જન્મમરણથીસમજાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
જગતમાં પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે પવિત્ર ભારતદેશથી પ્રભુનેવંદનકરાય 
પવિત્રભારતદેશમાં અનેકપવિત્ર પ્રભુનાદેહથી,ભગવાન ભારતમાં જન્મલઇપવિત્રકરીજાય
અવનીપરજીવને સમયેજન્મમરણનો સંગાથમળે,જીવને માનવદેહઅને નિરાધારદેહ મળે
માનવદેહ એજ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય,નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરપક્ષીકેહવાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહને સમયનીસાથે ચલાય,ન કોઇ દેહથી દુરરહી જીવાય
અવનીપર સમયે મોહમાયાનો સંગાથ મળે,જે જીવનાદેહને નાકોઇ કર્મથી દુર રહેવાય
ભગવાનનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
પરમાત્માની પવિત્રકૃપાએ જગતમાં ગુજરાતીભક્તોથી,ભગવાનના મંદીર બનાવીપુંજાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
########################################################################
March 21st 2024

સમયની સંગાથ

 #####શિવ બાવની shiv bavani lyrics in gujarati#####
.            સમયનો સંગાથ

તાઃ૨૧/૩/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને પરમાત્માની પવિત્રકૃપાએ સમયે,જન્મથી જીવને માનવદેહ મળી જાય
અવનીપર જીવને અનેકદેહથી જીવને આગમન મળે,એજ પ્રભુનીકૃપા કહેવાય
.....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય.
જગતમાંભારતદેશને પવિત્રદેશકહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભગવાને,જે અનેકપવિત્ર મંદીર બંધાઇ જાય
જીવને સમયે પ્રભુની પવિત્રકૃપા મળે,એ જીવને માનવદેહથી જન્મ મળી જાય
મળેલમાનવદેહને પવિત્રકર્મનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય.
અવનીપર જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે હિંદુધર્મથી પ્રભુની પ્રેરણા મળતી જાય
જગતમાં હિંદુધર્મના પવિત્રમંદીર,શ્રધ્ધાળુ ભક્તોથી પ્રભુકૃપાએસમયે બંધાઇજાય
સમયેભગવાને અનેકપવિત્રદેહથી ભારતદેહમાં જન્મલઈ,દુનીયામાં પ્રેરણાકરીજાય
.....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય.
====================================================================

 

Next Page »