April 22nd 2024

નિખાલસ પ્રેમજ્યોત

**********
.            નિખાલસ પ્રેમજ્યોત

તાઃ૨૨/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર નિખાલસપ્રેમથી કલમપ્રેમીઓનૉ પ્રેરણા મળીજાય,જે પવિત્રરાહે પ્રેરી જાય
કલમપ્રેમીમાતાની અદભુતકૃપા શ્રધ્ધાળુ ભક્તોપર,જે જીવનમાં પ્રેરણા આપી જાય
.....જગતમાં પવિત્રપ્રેરણા મળે માતાની,એ માનવદેહને કલમથી રચના કરાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મનો સંગાથમળે,જે અનેકદેહથી મળતો જાય
પવિત્રકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે દેહને જીવનમાં કર્મનીરાહ મળીજાય
જીવને અવનીપર કર્મનો સંબંધ મળે,જે સમયસાથે અનેકદેહથી જન્મને મેળવાય
પવિત્ર પ્રભુનીક્રૂપાએ જીવને માનવદેહ મળે,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
.....જગતમાં પવિત્રપ્રેરણા મળે માતાની,એ માનવદેહને કલમથી રચના કરાવી જાય.
અદભુતકૃપા પરમાત્માનીજગતમાં જીવના,જન્મથીમળેલદેહપર પવિત્રકર્મથીપ્રેરીજાય
માતાનીપવિત્રપ્રેરણા કલમનીમળે,જે પવિત્રકલમપ્રેમીઓને કલમનીપ્રેરણાઆપીજાય
જન્મથીમળેલ જીવનાદેહનેસમયે જીવનમાં,કર્મનીકેડીથી જીવને જન્મ્મરણમળીજાય
પવિત્રરાહે માતાની કૃપાએ જીવને કર્મનીરાહ મળે,જે જન્મમરણથી બચાવી જાય
.....જગતમાં પવિત્રપ્રેરણા મળે માતાની,એ માનવદેહને કલમથી રચના કરાવી જાય.
####################################################################


	
April 12th 2024

હિંદુધર્મમાં પવિત્રતહેવાર

  ###News & Views :: આ શહેરમાં તિલક વગર ખૈલેયાઓને પ્રવેશ મળશે નહીં, ગરબા ગ્રાઉન્ડ બહાર બેનરો લાગ્યા###
.             હિંદુધર્મમાં પવિત્રતહેવાર

તાઃ૧૨/૪/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં સમયે પવિત્ર તહેવાર ઉજવાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે દુનીયામાં,જ્યાં શ્રધ્ધાળુ ભક્તોથી નવરાત્રીરમાય
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
ભારતદેશમાં અનેક પવિત્રદેવદેવીઓથી જન્મી,હિંદુધર્મથી પવિત્રકરી જાય
પવિત્ર હિંદુધર્મ કહેવાય જેમાં જીવનાદેહને,સમયે ભક્તિરાહે જીવાડી જાય
જીવને સમયે જન્મમરણનો સંબંધમળે,જે જીવને આગમનવિદાયઆપીજાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મકહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય 
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણાથી,સમયે પવિત્રતહેવારમાં માતાની ભક્તિકરાય
પવિત્રભક્તોની પ્રેરણાએ મળેલમાનવદેહને,તહેવારમાં પ્રભુને ધુપદીપથીપુંજાય 
સમયે તાલીપાડીને માતાનેવંદન કરવા,ગરબે રમીને તાલી પાડીને વંદનકરાય
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપાએ,અનેકપવિત્રમંદીર દુનીયામાં બનાવીજાય
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ કહેવાય,જે જગતમાં હિંદુધર્મથી પ્રેરી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા જીવનાદેહનેમળે,સમયે ઘરમાં ધુપદીકરીપુંજાકરી જાય
પરમાત્માના પવિત્રદેહથી પ્રેરણા મળે,એ માનવદેહનાજીવને મુક્તિ આપીજાય
જગતમા હિંદુધર્મના અનેક પવિત્રમંદીરો બંધાયા,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
=================================================================

	
April 4th 2024

અદભુતકૃપા સમયની

 
             અદભુતકૃપા સમયની  

તાઃ૪/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભક્તિની પવિત્રજ્યોત પ્રગટે શ્રધ્ધાળુ ભક્તોથી,જ્યાં પવિત્રરાહે ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મ લઈ જાય
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
ભગવાન શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરણાકરે,જ્યાં સમયે ઘરમાં કે મંદીરમાં પંજાકરાય  
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશકર્યો,જ્યાં હિંદુ ધર્મના પવિત્ર મંદીરબનાવીજાય
હિંદુ ધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે જીવને જન્મથી મળે એ પ્રભુકૃપા કહેવાય 
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય,કૃપાએ માનવદેહના પરિવારને સુખ મળીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં ઘરમાં ધુપદીપપ્રગટાવીઆરતીકરાય
સમયને સમજીને જીવનમાંસમયે ભક્તિકરતા,જીવના માનવદેહનેભક્તિમળીજાય 
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
######################################################################
       
March 21st 2024

સમયની સંગાથ

 #####શિવ બાવની shiv bavani lyrics in gujarati#####
.            સમયનો સંગાથ

તાઃ૨૧/૩/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને પરમાત્માની પવિત્રકૃપાએ સમયે,જન્મથી જીવને માનવદેહ મળી જાય
અવનીપર જીવને અનેકદેહથી જીવને આગમન મળે,એજ પ્રભુનીકૃપા કહેવાય
.....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય.
જગતમાંભારતદેશને પવિત્રદેશકહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભગવાને,જે અનેકપવિત્ર મંદીર બંધાઇ જાય
જીવને સમયે પ્રભુની પવિત્રકૃપા મળે,એ જીવને માનવદેહથી જન્મ મળી જાય
મળેલમાનવદેહને પવિત્રકર્મનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય.
અવનીપર જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે હિંદુધર્મથી પ્રભુની પ્રેરણા મળતી જાય
જગતમાં હિંદુધર્મના પવિત્રમંદીર,શ્રધ્ધાળુ ભક્તોથી પ્રભુકૃપાએસમયે બંધાઇજાય
સમયેભગવાને અનેકપવિત્રદેહથી ભારતદેહમાં જન્મલઈ,દુનીયામાં પ્રેરણાકરીજાય
.....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય.
====================================================================

 

February 24th 2024

સમયનોસાથ પ્રભુકૃપા

***Lord Rama's birth is the source of happiness | Sandesh***
.            સમયનોસાથ પ્રભુકૃપા

તાઃ૨૪/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે જીવને જે માનવદેહથી,અવનીપર જન્મથી આગમન આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ સમયસાથે જીવાડીજાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
અવનીપર જીવને મળેલદેહથી આગમનવિદાય મળે,એ સમયે પ્રભુકૃપા કહેવાય
પવિત્રપ્રેરણાએ જીવને માનવદેહ મળે,જે સમયે જીવનમાં કર્મનીરાહ મળી જાય
જગતમાં અદભુતકૃપા મળે પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથીજન્મીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જેમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા ઘરમાં કરાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએ,ભારર્તદેશમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની અદભુતકૃપા એ હિંદુધર્મમાં,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી પુંજા કરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે પ્રભુકૃપાએ,જગતમાં ભક્તોથીજ અનેકમદીર બંધાય
ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી હિંદુધ્રર્મનાભક્તો,મંદીરમાં આવી પ્રભુનીપુંજાકરીજાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
જગતમાં કલમની પવિત્રરાહની પ્રેરણામળે,એ કલમની માતાસરસ્વતીનીકૃપાથાય
મળેલ માનવદેહથી સમયે કલમથી રચનાથાય,જે કલમપ્રેમીઓને પ્રેરણાકરી જાય
માતાની કૃપાએ કલમથી રચનાકરાય,સંગે કલાકારથી નાટકકરી સમયપ્રસરી જાય
આ અદભુતકૃપા ભગવાનની દેવદેવીઓથી,ભારતદેશને જગતમાં પવિત્રદેશકહેવાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
####################################################################

 

January 29th 2024

શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ

*****શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa*****
.             શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ 

તાઃ૨૯/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પરમાત્માની પવિત્રપ્રેરણાએ મળેલ માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી સંગાથમળે,જે જીવને ભક્તિની પ્રેરણાથાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
જગતમાં જીવને જન્મથી આગમનવિદાય મળે,સમયે માનવદેહ મળી જાય
પવિત્રપરમાત્માની કૃપા પવિત્ર ભારતદેશથીજ મળે,જે હિંદુધર્મથી પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે પરમાત્માની કૃપાએ સુખઆપી જાય
જીવના જન્મથી મળેલ માનવદેહને પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
પરમાત્માની પ્રવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરાય
સમયની સાથે ભક્તિકરતા સમયે હિંદુ મંદીરમાં,પરમાત્માની આરતી કરાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
માનવદેહથી જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,અંતે જીવનેમુક્તિ મળીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
****************************************************************
December 1st 2023

પ્રેરણા પ્રભુની

        પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવની ઉત્તમ ભૂમિકા: ''પ્રભુ, માંગવું કાંઈ નથી. ફક્ત આભાર માનવો છે.'' | Dharmlok magazine Amrut ni Anjali 30 June 2022
                 પ્રેરણા પ્રભુની

તાઃ૧/૧૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જગતમાં જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશકહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા જન્મની પ્રેરણા આપીજાય
માનવદેહ એજીવના ગતજન્મના કર્મથી,જીવને અવનીપર આગમન આપીજાય
પવિત્રધરતી જગતમાં ભારતની કહેવાય,જયાં અનેક દેવદેવીઓથી જન્મી જાય
પવિત્રધર્મ હિંદુધર્મછે જગતમાં,જેમાં શ્રધ્ધાથી ઘરમાંભક્તિરાહે પ્રભુની પુંજાથાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
પવિત્રદેશ જગતમાં હિંદુધર્મથી કહેવાય,જ્યાં ભગવાન જન્મલઈ પ્રેરણા કરીજાય
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવને પ્રાણીપશુજાનવરથી બચાવીજાય 
જીવને જન્મથી માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,એ પવિત્રકર્મથીજીવાડીજાય
જગતમાં પવિત્રધર્મ એદેહનેપવિત્રકર્મથી જીવાડીજાય,અંતે દેહને મુક્તિમળીજાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
###################################################################
August 24th 2023

જન્મદીવસની શુભેચ્છા

      
.          જન્મદીવસની શુભેચ્છા  

તાઃ૨૫/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
               
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,જે જન્મદીવસને પ્રેમથી ઉજવાય 
મળેલદેહને પાવનકૃપામળૅ ભગવાનની,એ જીવને પવિત્રરાહે જીવાડીજાય
.....પવિત્રદીવસે હેપ્પી બર્થ ડેના ઉચ્ચારથી,મમ્મીપપ્પાના આશિર્વાદ મળી જાય.
અમારા વ્હાલાદીકરા રવિને પવિત્રરાહે જીવનજીવતા,પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં પવિત્રસાથ મળ્યો ચી.હિમાનો,જે જીવનમાં પત્નિથી પરણીજાય
પરમાત્માની પવિત્રકૃપાથી દુબઈથી,ચીંરવિનીપત્નિથઈ હ્યુસ્ટનમાઆવીજાય
અદભુતકૃપામળી પરિવારમાં પ્રભુની,જે રવિહિમાને પવિત્રરાહે જીવાડીજાય
.....પવિત્રદીવસે હેપ્પી બર્થ ડેના ઉચ્ચારથી,મમ્મીપપ્પાના આશિર્વાદ મળી જાય.
પવિત્રકૃપામળી માતાસરસ્વતીની જીવનમાં,જે પવિત્રરાહે જીવનજીવાડીજાય
પવિત્ર ભણતરનીરાહ મળી જીવનમાં,એ પ્રભુકૃપાએ લાયકાતે કર્મ કરીજાય
જીવનમાં પવિત્રઆશિર્વાદથી તનમનથી સુખમળીજાય,જે પવિત્ર્રરાહેલઈજાય
વ્હાલાદીકરા રવિને જન્મદીવસની શુભેચ્છાએ,કેકકાપીને હેપ્પીબર્થડે કહેવાય
.....પવિત્રદીવસે હેપ્પી બર્થ ડેના ઉચ્ચારથી,મમ્મીપપ્પાના આશિર્વાદ મળી જાય.
#################################################################
     ચી રવિને તેના જન્મદીવસે પપ્પા અને મમ્મીના આશિર્વાદ સહિત બેન દીપલ
સહિત જમાઈ નીશીતકુમારના જય જલારામ કહેવાય.જન્મતારીખ ૨૫/૮/૧૯૮૫. 
#################################################################
August 15th 2023

પવિત્ર આઝાદદીન

   Shri Vividhalakshi Vidyamandir Palanpur - ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ને શનિવારે ભારતનો ૭૪મો સ્વતંત્રતા દિવસ છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે આપણે દેશભક્તિની ભાવના વ્યક્ત ...
.            પવિત્ર આઝાદદીન

તાઃ૧૫/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાંરહેતા ભારતીયોથી પંદરમી ઓગસ્ટે,ભારતદેશના આઝાદદીવસે વંદન કરાય
જનગણમનના ઉચ્ચારથી દેશનાઝંડાને સલામકરી,જગતમાં દેશનુ સન્માન કરી જાય 
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી ભગદવાન જન્મી જાય
પવિત્ર ભારતદેશમાં મળેલમાનવ દેહથી,દેશને વંદનકરતા વડાપ્રધાનની લાયકાત મળે
જગતમાં આપવિત્રદેશ કહેવાય,જ્યાંથી ભારતીયો આવી અનેકપવિત્રરાહે મદદકરીજાય
પવિત્રદીવસે દ્વજવંદનકરી જનગણમનના ઉચ્ચારથી,પવિત્ર ભારતદેશને સન્માનકરીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
ભારતદેશના પવિત્ર વાસીઓને પ્રેરણા કરવા,વડાપ્રધાન થઈ જીવનમાં સેવાકરી જાય
પવિત્રપ્રધાનથયા ઇંદીરાબેન જવાહરલાલ મહાત્માગાંધી,મોરારજી દેસાઇજેપવિત્રકહેવાય
મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજતા,જગતમાં એ દેહના શ્રધ્ધાથી સન્માન પણકરાય
જગતમાં પવિત્રશાન ભારતવાસીઓનીજ કહેવાય,જે નિખાલસ ભાવનાથીજ જીવીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
########################################################################
=======જય ભારતમાતાકી જય======જય ભારતમાતાકી======જય ભારતમાતાકી જય======
-------------------------------------------------------------------------૦

 

August 10th 2023

પવિત્રસંત જલાસાંઇ

  17 | સપ્ટેમ્બર | 2020 | પ્રદીપની કલમે
.             પવિત્રસંત જલાસાંઇ

 તાઃ૧૦/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેકપવિત્રદેહથી જન્મલીધા ભગવાને,સંગે પવિત્રસંતથીય જન્મ લઈ જાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાંપરમાત્માની પવિત્રપ્રેરણામળીજાંય   
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
મળેલમાનવદેહના જીવને પવિત્ર પેરણા મળે,જીવનમાં પવિત્રભક્તિ મેળવાય
પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાંજન્મી,શેરડીમાં દ્વારકામાઈનીકૃપાથાય
પવિત્રરાહે જીવનજીવતા પ્રેરણામળી ભગવાનની,એ શ્રધ્ધાઅનેશબુરીકહીજાય 
ભક્તિની પવિત્રરાહમળે જીવના માનવદેહને,જે સંતસાંઈબાબાથી પ્રેરણાથાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મલઈ,હિંદુધર્મથી મળેલમાનવદેહને પ્રેરીજાય
વિરપુરગામમાં ઠકકર પરિવારર્માં,પવિત્રદેહથી જન્મલીધો એજલારામ કહેવાય 
ભગવાનની પવિત્રપ્રેરણાએ દુકાન ચલાવતા,જીવનમાં સમયસાથે ચાલીજવાય
પ્રભુનોપ્રેમ મળતા જીવનમાં ભુખ્યાને ભોજનઆપી,પવિત્રપ્રેરણા કરીપ્રેરીજાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
###################################################################
Next Page »