October 31st 2021

કાયાને મળે માયા

 Hanuman: પૂજા હનુમાનજીની ,આશીર્વાદ શનિદેવના, જાણો શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવાનાં ઉપાય | Hanuman worship hanumanji blessings of shanidev learn the ways to receive the grace of shanidev | TV9 Gujarati
.          .કાયાને મળે માયા

તાઃ૩૧/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સમયની કેડી મળે ધરતીપર મળેલદેહને,જે માનવદેહને અનુભવ આપી જાય
કુદરતની આ અદભુતલીલા જગતપર,એ કળીયુગનીરાહે માનવી ચાલતો જાય
.....જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇ માનવીથી જીવનમાં છટકાય.
પવિત્ર પરમાત્માના દેહની કૃપાથી જીવાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહપર પ્રભુનીકૃપાનો અનુભવથાય,જે જીવને સદમાર્ગે લઈ જાય
અવનીપર મળેલદેહની કાયાને,જીવનમાં ના માયાઅડે કે અપેક્ષા અડી જાય
કળીયુગમાં નાકોઇજ દેહથી દુર રહેવાય,ત્યાં સમયને સમજીને જીવન જીવાય
.....જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇ માનવીથી જીવનમાં છટકાય.
જીવને અનેકદેહનોસંબંધ જેદેહમળતા દેખાય,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
અવનીપર દેહમળે જીવનુ આગમનથાય,જે જીવનાગતજન્મના કર્મથી મેળવાય
શ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પ્રભુની ભક્તિકરતા,જીવનમા પ્રભુનીકૃપા મળતીજાય
નામોહ માયા કે અપેક્ષા મળેલ કાયાને અડે,એ પરમાત્માની પાવનકૃપા થાય
.....જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇ માનવીથી જીવનમાં છટકાય.
################################################################
October 29th 2021

પ્રભુની પ્રેમાળકૃપા

જાણો અઠવાડિયાનો કયો દિવસ કયા ભગવાનને સમર્પિત છે –

.           પ્રભુની પ્રેમાળકૃપા

તાઃ૨૯/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની પવિત્રકૃપા જગતમાં અનેકદેહને,શ્રધ્ધાભાવનાથી ભક્તિથી મળી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહને,સમયને સમજીને ચાલતા અનુભવ થઈ જાય
.....પ્રેમાળકૃપા પ્રભુની મળતી જાય,જે મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાથી મેળવાય.
હિંદુધર્મથી પરમાત્માએ આંગળી ચીંધી,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય
પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને પવિત્રપ્રેરણા કૃપાથી કરી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહ એ પરમાત્માનીજ કૃપા કહેવાય
જીવને ગતજન્મે મળેલદેહના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
.....પ્રેમાળકૃપા પ્રભુની મળતી જાય,જે મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાથી મેળવાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે દેહને સમયનીસાથે લઈ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માએ લીધેલદેહની,ઘરમાં ધુપદીપ સંગે પુંજાકરી વંદનકરાય
પ્રભુની પાવનકૃપાથી મળેલદેહને જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષા અડીજાય
એજ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે ભારતમા જન્મલઈ પ્રેરણાકરી જાય
.....પ્રેમાળકૃપા પ્રભુની મળતી જાય,જે મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાથી મેળવાય.
===================================================================
October 28th 2021

જય માતા અંબાજી

  Happy Navratri Ambe Mata Devi Wishes Animated Images Wallpapers |  Youthgiri.com | Online portal for youth 
.          .જય માતા અંબાજી

તાઃ૨૮/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદન કરતા,આરાસુરથી આવી જાય
ભક્તોની પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,માતાની પવિત્રકૃપા અનુભવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા દેવ દેવીયોથી,ભારતદેશમાંજ જન્મ લઈ જાય 
હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભક્તોથી ઉજવાય,જે પ્રભુનીકૃપાથીજ ઉજવાય
નવરાત્રીના પવિત્રતહેવારના નવદીવસ,દુર્ગામાતાના નવસ્વરૂપનીપુંજાથાય
તાલીપાડીને ગરબેઘુમતા ભક્તો ભક્તિભાવનાથી,મા અંબાનેય પુંજી જાય 
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
શ્રધ્ધાથી ભક્તિકરતા ભક્તો,પવિત્ર હિંદુતહેવારમાં માતાને વંદન કરી જાય
આરાસુરથી માતા અંબાજી આવે,સંગે પાવાગઢ્થી માતાકાળકા આવીજાય
અનેક પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ થઈજાય
પવિત્ર ધર્મમાંજ શ્રી અંબે શરણં મમઃ,સંગે ૐ ક્રીં કાલિયે નમઃથીજ પુંજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
####################################################################
October 28th 2021

પવિત્રકૃપાળુ દુર્ગામાતા

##નવરાત્રિ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti##
           .પવિત્રકૃપાળુ દુર્ગામાતા

તાઃ૨૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
હિંદુધર્મમાં પવિત્ર દેવ અને દેવીઓથી,પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય
જીવને મળેલ માનવદેહને પવિત્રકૃપા મળે,જે મળેલદેહને પાવનકરી જાય
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
પવિત્રદેહથી અવનીપર જન્મ્યા માતા,જે કૃપાળુ દુર્ગામાતાથી ઓળખાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરતા,ભક્તને માતાનીકૃપાનો અનુભવ થાય 
જીવને મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે ગતજન્મના કર્મથી મળીજાય
પરમશક્તિશાળી દુર્ગા માતા છે,જેમને હિંદુધર્મમાં ધુપદીપથી વંદનકરાય
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
પાવનરાહે જીવન જીવવા માનવદેહને,હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય 
પવિત્ર દુર્ગામાતાના આશિર્વાદ મળે દેહને,જ્યાં માતાની ઘરમાં પુંજાથાય
ભક્તિની પવિત્રરાહે જીવન જીવતા માનવદેહપર,દુર્ગામાતાની કૃપા થાય
શ્રધ્ધાથી માતાને પુંજન કરીને વંદન કરતા,દુર્ગામાતા ઘરમાં પધારી જાય 
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
***************************************************************

	
October 27th 2021

માતા સરસ્વતીની કૃપા

વસંત પંચમી ના દિવસે પૂજા-પાઠ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ, નહીતો માતા સરસ્વતી થઇ જશે નારાજ.. | ગુજરાતી વાયરો
.         .માતા સરસ્વતીની કૃપા

તાઃ૨૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૃપા મળે કલમપ્રેમીઓને માતા સરસ્વતીની,જે પકડેલ કલમથી દેખાય
પકડેલ કલમપર માતાની કૃપા મળતા,નિખાલસ ભાવનાથી રચના થઈ જાય
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
જગતમાં જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં અનેકકર્મના સંગાથ મળી જાય
અવનીપરનુ આગમન એજીવને મળેલ દેહને,ગતજન્મના થયેલકર્મથી મેળવાય
સરસ્વતી માતાની પવિત્રકૃપા મળે,જે મળેલદેહના મનને કલમની પ્રેરણાથાય
ભજન અને ભક્તિનો સંગાથ મળે,એ કલાકાર સંગે કલમપ્રેમીઓ મળી જાય
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
શ્રધ્ધારાખીને માતા સરસ્વતીને વણ્દન કરતા,માનવદેહપર પવિત્રકૃપા મળીજાય
અદભુત કૃપાળુ પવિત્રમાતાજ છે જગતમાં,જે ભારતદેશમાં જન્મલઈ આવીજાય
કલાની પવિત્રકેડી મળે માનવદેહને,જે કલમની પવિત્રકેડીથી અનેક રચનાથાય
માતાની કૃપાએ કલમની રચનાથી,કલાકારને નાટકથી ચાહકોનો પ્રેમ મેળવાય  
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
###################################################################

 

October 27th 2021

દુર્ગામાતાની કૃપા

shardiya navratri october 2020 durga ashtami maha ashtami famous
..           દુર્ગામાતાની કૃપા

તાઃ૨૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રશ્રધ્ધાથી દુર્ગામાતાની પુંજા કરતા,માતાની પવિત્રકૃપા દેહ પર થઈ જાય
માતાની પવિત્રકૃપામળૅ શ્રધ્ધાથી,જ્યાં ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
પરમકૃપાળુ માતા હિંદુધર્મમાં પુંજાય છે,જે ભારતદેશમાં જન્મલઈ કૃપા કરીજાય
જગતમાં પવિત્રદેશકર્યો જ્યાં પરમાત્મા,દેવ અને દેવીઓથી માનવદેહ લઈજાય
જીવને માનવદેહમળે ગતજન્મના કર્મથી,જે સમયે ભક્તિકરતા કૃપા મેળવીજાય 
શ્ર્ધ્ધાથી કૃપાળુ દુર્ગામાતાને વંદનકરી,પુંજાકરતા જીવનમાં સુખશાંંતિ મળીજાય
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
અજબશક્તિશાળી દુર્ગા માતા કહેવાય,જે સમયે રાજા મહિષાસુરને મારી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દુર્ગા માતાને શ્રધ્ધાથીજ વંદન કરાય
હિદુધર્મને પરમાત્માએ જગતમાં પવિત્રકર્યો,જે અનેકદેહથી જન્મ લઈ આવીજાય
જીવનેમળેલ માનવદેહને માતાનીકૃપાએ,પાવનરાહમળે જેજીવને મુક્તિઆપી જાય 
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
====================================================================


	
October 27th 2021

દેહ મળે જીવને

 ભક્તિમાર્ગ / જીવને શિવ તરફ દોરી જતો માસ એટલે શ્રાવણ મહીનો, જાણો આ મહીનામાં  શિવ પૂજનનું વિશેષ મહત્વ - GSTV
.            .દેહ મળે જીવને

તાઃ૨૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્રકૃપાછે પરમાત્માની,જે જીવને દેહ મળતાજ અનુભવ થાય
અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
જીવને પવિત્ર સંબંધ દેહનો કહેવાય,એ મળેલદેહના જન્મમરણથી દેખાય
મળેલદેહથી સમયે થયેલ કર્મથી,જીવને જન્મમળતા દેહનો અનુભવ થાય
અનેકદેહથી જીવપકડાય અવનીપર,માનવદેહ એપરમાત્મની કૃપા કહેવાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધો,જે ભારતની ભુમીને પવિત્રકરી જાય
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
જીવને નિરાધાર દેહ મળે સમયે,એ પ્રાણી પશુ જાનવર પક્ષીથી મેળવાય
ગતજન્મના મળેલદેહના થયેક કર્મથી જીવને,માનવદેહથીજ આગમન થાય
પવિત્રકૃપામળે પરમાત્માની માનવદેહને,એઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જે જીવનમાં શ્રધ્ધાથીપવિત્રકર્મ કરાવીજાય 
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
##################################################################
       
October 26th 2021

ભક્તિનો પ્રેમ

મહારાજા દશરથે પણ સમાજને ઘણી શીખ આપી કહ્યું, -કન્યાદાન કરો છો તમારે હાથ  જોડવાના ન હોય
.            .ભક્તિનો પ્રેમ

તાઃ૨૬/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જગતપર સમયે મળેલ માનવદેહ,એ પરમાત્માની પવિત્ર કૃપા કહેવાય
જીવને અવનીપર દેહથી આગમન વિદાય મેળવાય,જે સમયે સમજાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય.
જગતપર નિરાધાર દેહમળે,જે જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી મેળવાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે દેહમળતા સમયથીસમજાય
જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મનોસંબંધ,જે જીવનેઆગમનઆપીજાય
જીવનમાં માનવદેહને પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીનેજ ભક્તિ કરાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય
જીવને મળેલદેહથી પ્રભુકૃપાએ સમયને સમજાય,જે મળેલદેહને લઈજાય
મળેલદેહને જીવનમાં કોઇ આશાઅપેક્ષા રહે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને આરતીય કરાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા,પરિવારપર પરમાત્મની પવિત્રકૃપામળીજાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય.
==================================================================


October 26th 2021

મળે પ્રેમ માતાનો

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન - ઊંધિયું
.           .મળે પ્રેમ માતાનો

તાઃ૨૬/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા ભક્તોને મળીજાય
મળેલ માનવદેહપર કૃપા કરવા,ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જન્મલઈ પધારી જાય જેમને વંદન કરાય
જીવને અવનીપર અનેકદેહથી આગમનમળે,પરમાત્માની કૃપાએ માનવદેહ મળે
માનવદેહનાજીવને સમયની સમજણપડે,જે જીવનમાં અનેકપવિત્રકર્મ કરાવીજાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરતા,માતાનો પવિત્રકૃપાએ જીવનમાં પ્રેમ મળતો જાય
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
માનવદેહપર કૃપા કરવા હિંદુધર્મમાં,દેવ અને દેવીયોથી ભારતમાં જન્મ લઈ જાય
અનેક પવિત્ર તહેવારો હિંદુધર્મમાં આવે,જે દુનીયામાં પવિત્ર તહેવારોય ઉજવાય
નવરાત્રીના નવદીવસે ગરબારમતા,દુર્ગામાતાના નવસ્વરૂપને દાંડીયારાસથીપુંજાય
અનેકદેવના પવિત્ર સ્વરૂપ લીધા ભારતમાં,જે સમયનીસાથે ચાલતા વંદન કરાય 
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 26th 2021

ગજાનંદ ગણેશ

 Shri Ganesha (@ShriGanesha4) | Twitter  
.           .ગજાનંદ ગણેશ

તાઃ૨૬/૧૦/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા પાર્વતીના લાડલા સંતાન,હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતાથી ઓળખાય
અવનીપર મળેલદેહના એ વિઘ્નહર્તા થયા,જે પવિત્ર શ્રી ગણેશ કહેવાય 
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ ભાગ્યવિધાતા છે,જેમની પવિત્રપ્રસંગમાં પુંજાથાય
અવનીપર જીવને મળેલ માનવદેહને પ્રેરણાકરે,જે ભારતમાં જન્મ લઈજાય
ગજાનંદ શ્રીગણેશ પિતાની કૃપા મળી,સંગે માતાનો પવિત્રપ્રેમ મળી જાય
કોઇપણ હિંદુધર્મના ધાર્મીક પ્રસંગમાં,શ્રી ગણેશને ભાગ્યવિધાતાથી પુંજાય
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
પવિત્ર પરિવાર છે શ્રીગણેશનો,તેમની બે પત્નિ રીધ્ધીસિધ્ધીથી ઓળખાય
માતાપિતાના આશિર્વાદથી બે પુત્ર જન્મ્યા,જેમને શુભ અને લાભ કહેવાય
જગતમાં હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી છે,જે મળેલદેહપર કૃપા થઈજાય
જીવનમાં ધાર્મિક હિંદુ પ્રસંગમાં,ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજન કરાય
.....પવિત્ર શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે મહાદેવ સંગે શીવજી પણ કહેવાય.
#############ૐૐૐૐૐ############ૐૐૐૐૐ#############ૐૐૐૐૐ####
Next Page »