October 16th 2021

પાવનકૃપા પરમાત્માની

 વૈરાગ્ય અને કાર્યનિષ્ઠાનું સંયોજન એટલે જન્માષ્ટમી! | chitralekha
.          .પાવનકૃપા પરમાત્માની

તાઃ૧૬/૧૦/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,મળેલદેહપર પ્રભુનીકૃપા થાય
જીવને મળેલ માનવદેહ જગતમાં,ગતજન્મના દેહથી થયેલકર્મથી મળતો જાય 
......માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા જીવપર,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય.
અદભુતલીલા પરમાત્માની જગતપર,જે જીવને અનેકસંબંધથી જન્મમળી જાય
માનવદેહને સમયે સમજણ મળે,એ જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રકૃપા અવનીપર,જે ભારતદેશથી માનવદેહને પ્રેરણાઆપીજાય
પ્રભુએ અનેકદેહથી ભારતમાં જન્મલીધો,જે મળેલદેહને પવિત્રજીવનઆપી જાય 
......માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા જીવપર,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય.
પરમાત્માના પવિત્રદેહ છે હિંદુધર્મમાં,જે અનેકદેહથી માનવદેહપર કૃપા કરીજાય
મળેલદેહથી પ્રભુની પુંજા ઘરમાં શ્રધ્ધાથી,ધુપદીપ કરીને પરમાત્માની ભક્તિથાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ દર્શન આપીજાય
મળેલ દેહના જીવને પ્રભુની કૃપામળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય
......માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા જીવપર,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય.
====================================================================