June 30th 2023
. શ્રધ્ધાથીકૃપા મળે
તાઃ૩૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના મળેલદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે મળેલમાનવદેહને ભક્તિઆપીજાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
મળેલદેહને સમયનીસાથેચાલતા ઉંમરનો અનુભવથાય,એ પ્રભુકૃપાએ જીવનજીવાય
દેહને સમયે બાળપણ જુવાની અને ઘેડપણથી મેળવાય,નાકોઇજ દેહથી છટકાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં જીવનાદેહને મળે,જે મળેલદેહને કર્મ કરાવી જાય
જીવને અવનીપર અનેકદેહ આગમનવિદાયથી મળે,નિરાધારદેહથી નાકર્મ થઈજાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથી પ્રભુ જન્મીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને પભુએ પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન અનેકદેહથી ભક્તોપર કૃપાકરીજાય
મળેલદેહને કર્મનો સંબંધ સ્પર્શે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
######################################################################
June 30th 2023
. કલમની પવિત્રજ્યોત
તાઃ૩૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની પવિત્રરાહમળે માતાનીકૃપાએ,જે કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણા મળી જાય
સમયનીસાથે ચાલતા જીવનમાં કલમથી રચનાઓથાય,જે કલમપ્રેમીઓનો સાથમળે
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને મળેલમાનવદેહને માતાનીકૃપા મળે,જે જીવનમાં કલમથી રચનાથાય
કલમની પવિત્ર પ્રેરણા મળે માતાનાપ્રેમથી,એ થયેલરચનામાં પવિત્રપ્રેરણા મળીજાય
મળેલમાનવદેહથી નાસમયને પકડાય,કે ના જીવનમાં સમયથી કદઈ દુરરહી જીવાય
પવિત્રક્રુપા મળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે કલમપ્રેમીઓના પ્રેમથીજ અનુભવાય
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
જગતમાં હિંદુધર્મની પવિત્રમાતા સરસ્વતી કહેવાય,જે કલમ અને કલાનીદાતાકહેવાય
પવિત્ર પ્રેરણા આપે માતા કલમ અને કલાની જગતમાં,જે પવિત્રજ્યોત પ્રગટાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં માતાનીકૃપાએ પ્રેરણા કરીજાય,ઇએ પવિત્રરાહે લઈજાય
અદભુતકૃપાળુ માતા સરસ્વતી કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રપ્રેરણાએ દોરીજાય
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
************************************************************************
June 30th 2023
. પ્રભુનીપવિત્ર કૃપા
તાઃ૩૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહને,ભક્તિથી પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ભગવાનની પુંજાકરતા,જીવનમાં પાવનકૃપાએજ જીવાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જેમાં ભગવાનની કૃપાએ,માનવદેહને પ્રેરણામળીજાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,નાકોઇજીવથી દુર રહેવાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને ભક્તિરાહઆપીજાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
જીવને સમયે પ્રભુનીકૃપાએ માનવદેહમળે,હિંદુધર્મથી દેહને પવિત્રપ્રેરણા મળીજાય
પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી દેહને ભક્તિરાહે લઈજાય
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપામળે,સમયે ઘરમાંધુપદીપકરી પ્રભુનીઆરતીકરાય
ભગવાનની શ્રધ્ધારાખીને પુંજાકરતાદેહને,પ્રભુનીપવિત્રકૃપાએ જીવનેમુક્તિમળીજાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
########################################################################
June 28th 2023
. સમયનો સંગાથ
તાઃ૨૮/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,નાજીવથી સમયથી દુર રહેવાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
અદભુતલીલા ભગવાનની જગતપરથાય,જે જીવને જન્મની અનેકરાહે પ્રેરણાકરી જાય
જીવનેસમયે અનેકદેહનોસંબંધ જન્મથી,માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
પવિત્રકૃપાએ જન્મથી નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળી જાય
મળેલ નિરાધારદેહને નાકોઈકર્મનો સંગાથ મળે,ના જીવથી જન્મમરણથી દુર રહેવાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
મળેલમાનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જ્યાં પ્રભુકૃપાએ મળેલદેહને સમય સાથે લઈ જાય
જીવને ગતજન્મે મળેલદેહના કર્મથી જન્મથી દેહ મળે,જે દેહને કર્મની રાહે પ્રેરી જાય
પરમાત્માની પાવનકુપામળે માનવદેહને,જે મળેલદેહથી સમયને સમજીને જીવનજીવાય
જીવના માનવદેહને સમયે કર્મનો સંગાથ મળે,જે આજ અને કાલને સમજીનેજ ચલાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય
########################################################################
June 28th 2023
########
. ભક્તિની પ્રેરણા
તાઃ૨૮/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળેલમાનવદેહને,જીવનમાં સમયે પવિત્રરાહ આપી જાય
સમયે જીવનેઅવનીપર જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહ મળીજાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર પ્રેરણાથીજ મળીજાય
અવનીપર મળેલદેહથી જીવને સમયનોસાથ મળી જાય,જે દેહને કર્મ કરાવી જાય
જીવનાદેહને પવિત્રપ્રેરણા હિંદુધર્મથીમળે,જે શ્રધ્ધાથી ઘરમાંપુંજાઅનેસેવાકરાવીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીછે ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાંભગવાન,પ્રત્યક્ષ દર્શન આપી પ્રેરણા કરીજાય
પવિત્ર હિંદુધર્મછે જેમાં શ્રધ્ધાથી ભગવાનનીસેવા કરતા,દેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધમળે,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળીજાય
પવિત્ર ભક્તિ જગતમાં ભારતદેશથી મળે,જે સમયેઘરમાં ધુપદીપકરી આરતી કરાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
June 27th 2023
*******
. કળીયુગની માયા
તાઃ૨૭/૬/૨૦૨૩ પ્રદીપ બહ્મભટ્ટ
કુદરતની આ અદભુતલીલા કહેવાય,જે મળેલ માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને અવનીપર સમયે જ્ન્મથી માનવદેહ મળે,એ કળીયુગનીકેડીએ ચાલીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય.
મળેલ માનવદેહ એ ભુતકાળને ભુલી જાય,એજન્મથી મળેલદેહને કર્મકરાવી જાય
જીવને ભગવાનની કૃપાએ સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર કુદરતની આ પવિત્રલીલા કહેવાય,એ મળેલમાનવદેહને સમયે સમજાય
નામોહ માયાની કોઇઅપેક્ષા મળેલદેહનેરહે,પ્રભુની પવિત્રક્રુપાએ સુખ મળી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય.
સમય સમજીને જીવતા જીવના માનવદેહપર,પરમાત્માની પવિત્રપ્રેરણા મળતી જાય
સતયુગ કળીયુગનીકેડી સમયે અવનીપરમળે,જે જીવને જન્મમરણનો સાથમળીજાય
પરમાત્માની પાવનકૃપા મળેલદેહને સમયસાથે લઈજાય,નાકોઇ અપેક્ષા અડી જાય
જીવને ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે દેહને ગતજન્મના દેહનાકર્મથી અડી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય.
#######################################################################
June 26th 2023
. જીવનની જ્યોત પ્રગટે
તાઃ૨૬/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે જીવનમાં કલમપ્રેમી માતાની,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
અદભુતક્રૂપા મળૅ કલમનીમાતાની મળેલદેહને,એ જીવનમાં પવિત્રપ્રેરણાઆપીજાય
....સમયની સાથે ચાલવાની પવિત્રપ્રેરણા મળે,ના કોઇઆશા અને અપેક્ષા અડી જાય.
પવિત્ર કલમપ્રેમી માતા સરસ્વતીની પ્રેરણા મળે,જે કલમપ્રેમીઓને પ્રેરણાકરીજાય
મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાંમળેલદેહને સમયસાથેલઈજાય
કલમપ્રેમીમાતાની પવિત્રકૃપાએ માનવદેહને,કલમની રચનાએ કલમપ્રેમીઓહરખાય
શ્રધ્ધા ભાવનાથી માતાની કૃપાએ કલમનીરાહ મળે,જે જીવનમાં સુખ આપી જાય
....સમયની સાથે ચાલવાની પવિત્રપ્રેરણા મળે,ના કોઇઆશા અને અપેક્ષા અડી જાય.
જીવને અવનીપરસમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
જગતમાં સમયે જીવને જન્મમરણનો સંગાથમળે,પ્રભુનીકૃપાએ માનવદેહ મળીજાય
જીવને અવનીપર સમયેદેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી સુખઆપી જાય
માનવદેહને કર્મનોસંગાથમળે જેઆગમનવિદાય આપીજાય,નાકોઇજીવથી દુરરહેવાય
....સમયની સાથે ચાલવાની પવિત્રપ્રેરણા મળે,ના કોઇઆશા અને અપેક્ષા અડી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
June 25th 2023
(((())))
. નાઆશા અપેક્ષાની
તાઃ૨૫/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેરણા મળે કલમપ્રેમી માતાની જીવનમાં,જે સમયસાથે દેહને નાઅપેક્ષા અડી જાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે દેહને પવિત્રકલમથી રચનાનીપ્રેરણા મળતીજાય
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.
અદભુતકૃપા કલમની માતાની પ્રેરણાથી મળતીજાય,એ મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
સમયની સાથે ચાલવા માતાની પવિત્રકૃપાએ પ્રેરણા થાય,નાકોઇ આશા અપેક્ષાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ માનવદેહ મળે,જે શ્રધ્ધાથી થયેલ ભક્તિથી પ્રભુની કૃપામળીજાય
માતાની પવિત્ર પ્રેરણાએ કલમને પકડીને રચના કરાય,જે વાંચકોને પવિત્ર પ્રેરણાકરી જાય
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને ભગવાનની પવિત્રકૃપા મળી જાય,જે દેશને જગતમાં પવિત્ર કરી જાય
કલમની માતા સરસ્વતીની પ્રેરણાજ મળે,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદન કરી કલમને પકડાય
કલાની પવિત્રમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમઅને કલાકારથી મળેલદેહથી કલાનેસચવાય
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.
******************************************************************************
June 25th 2023
. શ્રધ્ધાથી ભક્તિ
તાઃ૨૫/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
અવનીપર જીવને જન્મથી આગમન મળે,જે મળેલદેહના કર્મથી મૅળવાય
.....જગતમાં પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે અનેકદેહથી આગમનઆપીજાય
પરમાત્માની આ પવિત્ર કૃપા કહેવાય,એ સમયે જીવને માનવદેહમળીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,ના કોઇજીવથી દુરરહેવાય
સમયે નિરાધારદેહથી જીવનેજન્મમળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથીજીવીજાય
.....જગતમાં પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય.
પવિત્ર ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મલઈ,દેશને પવિત્ર કરી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રર્ધ્ધાથી પ્રભુનીભક્તિથાય
જીવને અવનીપર કર્મનો સંબંધ મળે,જ્યાં ઘરમાં ભગવાનની ભક્તિ કરાય
પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....જગતમાં પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય.
###############################################################
June 23rd 2023
. પવિત્રપ્રેમ સંતાનનો
તાઃ૨૩/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને આદેશમાં સમયનોસંગાથ મળીજાય,જે માબાપને ખુશ કરી જાય
પરમાત્માની કૃપાએ સંતાનને સમયનીસાથે પ્રેરીજાય,એ સંતાનની સમયે રાહ રખાય
.....પવિત્રપ્રેરણા મળે માબાપને આ દેશમાં,જે સમયની સાથે અપેક્ષા રાખી મળી જાય.
સમયની કેડી પકડતા માબાપને આદેશમાં,ઘરડાઘરમાં રાખીને જીવન જીવાડી જાય
આદેશની હવામાં રહેતા સંતાનને પ્રેરણા મળે,જે માબાપને ઘરથીજ દુર રાખી જાય
સમયે દરવર્ષે માતા અને પિતાને હેપ્પી મધર ડે,અને સંગે હેપ્પી ફાધરડેથી ઉજવાય
ધરડાધરમાં રહેતા માબાપને સમયનીસાથે ચાલતા,માતાપિતા સંતાનનીરાહ જોઇજાય
.....પવિત્રપ્રેરણા મળે માબાપને આ દેશમાં,જે સમયની સાથે અપેક્ષા રાખી મળી જાય.
આદેશમાં માબાપને દુર રાખવા ઘરડાઘરમાં રખાય,જ્યાં માબાપને સમયે મળી જાય
સંતાનને સમયને સાચવીને જીવન જીવતા,માબાપને દુરરાખીને સમયેજ મળવાજવાય
અદભુતલીલા આદેશની કહેવાય નાકોઇદેહથી દુરરહેવાય,કે નામાબાપને ઘરમાં રખાય
ફાધરડે અને મધરડે એસંતાનની પ્રેરણા કહેવાય,જ્યાં માબાપથી સંતાનનીરાહ જોવાય
.....પવિત્રપ્રેરણા મળે માબાપને આ દેશમાં,જે સમયની સાથે અપેક્ષા રાખી મળી જાય.
######################################################################