June 12th 2023

પવિત્ર સમયનીપકડ

***teenage years, Avoid These Mistakes in Your 20s: 20 વર્ષની ઉંમરે પહોંચતા જ મોટાંભાગે યુવાનો કરે છે આ 5 ભૂલ, તમે બચજો - the life of a teenager financial mistakes and other***
.            પવિત્ર સમયનીપકડ

તાઃ૧૨/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલમાનવદેહને સમય સાથે લઈજાય
અજબકૃપાળૂ ભગવાન જગતમાંકહેવાય,એ જીવનેજન્મથી મળેલદેહપર કૃપાકરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાંપ્રેરણા કરીજાય
જગતમાં ભગવાને ભારતદેશમાં અનેક,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરી જાય
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં કર્મનીરાહે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અવનીપર જીવને જન્મનોસંબંધ જેસમયેદેખાય,જેમાનવદેહઅને નિરાધાર દેહથીમળે
જીવને નિરાધારદેહમળે જેપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,માનવદેહએકૃપાકહેવાય
જીવને સમયે માનવદેહમળે જેનેજીવનમાં કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણઆપીજાય
માનવદેહને જીવનમાં બાળપણજુવાનીઅને ઘૅડપણમળે,નાદેહથી સમયથીદુર રહેવાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
######################################################################
June 12th 2023

સમયનો સંગાથ મળે

####આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay####
.           સમયનો સંગાથ મળે    

તાઃ૧૨/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
ના આશા અપેક્ષા કે મોહમાયા જીવને અડી જાય,જે જીવનમાં સુખ આપી જાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી દુર રાખી જીવાડી જાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,એ સમયે જીવનુ જન્મથી દેહનુ આગમનથઈજાય
માનવદેહ એ ભગવાનની પવિત્રકૃપાએ જીવને,સમયે શ્રધ્ધાભક્તિની રાહે લઈ જાય 
જન્મથી મળેલમાનવદેહને જીવનમાં,કર્મનો સંબંધ મળે જે પવિત્રકર્મથી જીવાડીજાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
જીવને અવનીપર આગમનવિદાયથી સમયમળે,એ મળેલદેહના કર્મથી દેહને સમજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,ના કોઇ દેહના જીવથી કદી દુરરહીજીવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પરમાત્માની પુંજાકરાય
પ્રભુનીકૃપા સમયે દેહના જીવને મળે,જે અવનીપર જીવને જન્મમરણથી બચાવીજાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
***********************************************************************