June 20th 2023

અદભુતક્રપા પ્રભુની

 ***પ્રાર્થના... ઈશ્વરનો આભાર માનવાની ભાવદશા... | Shatdal Magazine Rajesh Vyas Miskin Shabda Ne Shur Male 11 May 2021***
.            અદભુતકૃપા પ્રભુની

તાઃ૨૦/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જન્મથી મળેલદેહને,એજ અદભુતકૃપા કહેવાય
જન્મથીમળેલ માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
જગતમાં પ્રભુની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
ભારતદેશને પવિત્રદેશકર્યો ભગવાને,એ પરમાત્માનીકૃપા માનવદેહનેમળીજાય
જીવનેપ્રભુકૃપાએ જન્મથીમાનવદેહમળે,જે મળેલદેહને કર્મનો સાથ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાસમયે માનવદેહનેમળે,સમયેદેહને પવિત્રરાહે જીવાડીજાય 
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
પ્રભુનીપવિત્રકૃપાએ મળેલદેહને,જીવનમાં શ્રધ્ધાનીપ્રેરણા થતા પ્રભુની પુંજાકરાય
માનવદેહને ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભગવાનનેવંદનકરીને દીવોકરીનેઆરતીકરાય 
જન્મમળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્રકર્મથીજ જીવાય
ભગવાનનીપવિત્રકૃપામળે દેહનાજીવને,જે સમયેજીવને જન્મમરણથી બચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
June 20th 2023

હિંદુ તહેવાર ઉજવાય

 હોલી હે ભાઇ હોલી.....બૂરા ન માનો હોલી હૈ',આ દેશોમાં પણ લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર - Abtak Media 
              હિન્દુ તહેવારને ઉજવાય

તાઃ૨૦/૬/૨૦૨૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર પરમાત્માની કૃપા કહેવાય,જે હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવાર ઉજવાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપા,એ જીવને જન્મમરણથી અનુભવથાય
.....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય
ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતદેશમાં જન્મીજાય,એજ ભગવાનની કૃપા કહેવાય
જીવને મળે માનવદેહને ગતજન્મના દેહના કર્મથી,પ્રભુનીકૃપા જીવને સુખ આપીજાય
હિંદુધર્મમાં ભારતદેશથી જગતમાં પવિત્ર તહેવારને ઉજવાય,જેમાં પ્રભુની પુંજા કરાય
.....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય
પરમાત્માની પવિત્રક્ર્પા મળે હિંદુધર્મમાં મળેલમાનવદેહને,જે જીવનમાં કર્મ કરાવીજાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પવિત્ર કૃપાએજ મળી જાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને પવિત્રહિંદુધર્મથી પ્રેરીજાય
એ ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે માનવદેહને હિંદુધર્મનીરાહ આપી પ્રેરણાકરીજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય
##########################################################################

 

June 20th 2023

સમયની પવિત્રરાહ

.             સમયની પવિત્રરાહ

તાઃ૧૯/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ        
 
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથી,માનવદેહમળે જે સમયસાથે લઈ જાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણથીઅનુભવાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
પવિત્ર ભારતદેશ કહેવાય જ્યાં પવિત્રદેહથી,ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજાએપ્રેરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મનાદેહના કર્મથી જન્મમળીજાય
એ પવિત્ર પરમાત્માનીકૃપા કહેવાય,એ જીવના મળેલદેહને ભક્તિરાહે દોરી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
પરમાત્માનીકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,એ જીવનમાં પ્રભુનીસેવાકરીજાય
શ્રધ્ધાથી ઘરમાં સવારે ધુપદીપકરી ભગવાનની,પુંજા કરી સમયે આરતી ઉતારાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય
માનવદેહને પરમાત્માની કૃપામળે જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા દેહને અડીજાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$