June 19th 2023

પ્રેરણા ભગવાનની

%%%%જમણી બાજુ સુંઢ સાથે વિરાજમાન ગણેશ ભગવાનનું ગુજરાતનું એક માત્ર મંદિર, જાણો રસપ્રદ ઈતિહાસ | Gujarat News in Gujarati%%%%
              પ્રેરણા ભગવાનની

તાઃ૧૯/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેરણા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પવિત્રપુંજા કરાય
પવિત્રકૃપાથી જીવના મળેલમાનવદેહને,ભગવાનની પાવનકૃપા મળે જે સમયથીસમજાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનમાં.નાકોઇજ આશા કે અપેક્ષાય જીવનમાં રખાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય
જગતમાં કુદરતની પવિત્રપ્રેરણા મળે સમયે,જે જીવને જન્મથી માનવદેહની પ્રેરણા થાય
માનવદેહને સમયનો સંગાથમળે જીવનમાં,એ પરમાત્માની કૃપાએ જન્મમરણ આપીજાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,સમયે નિરાધારદેહ મળે નાકર્મની કેડી મળીજાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનમાં,નાકોઇજ આશા કે અપેક્ષાય જીવનમાં રખાય.
મળેલ માનવદેહને ભગવાનનીપવિત્રકૃપાએ,જીવનમાં ધર્મકર્મનોસાથમળેજે ભક્તિઆપીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇજ કર્મ સ્પર્શી જાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાંજ કહેવાય,જે મળેલદેહને પવિત્રરાહે ભક્તિકરાવી જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનને વંદન કરીને,આરતીકરીનેજ પુંજા કરાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનમાં,નાકોઇજ આશા કે અપેક્ષાય જીવનમાં રખાય.
###########################################################################