June 28th 2023

સમયનો સંગાથ

 માનસિક શાંતિ જાળવવા શું કરવું ? આ પ્રશ્ન કોરોના મહામારી પુરતો સીમિત નથી, કાયમી છે! - Abtak Media
.            સમયનો સંગાથ

તાઃ૨૮/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
જીવને જન્મથી મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,નાજીવથી સમયથી દુર રહેવાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
અદભુતલીલા ભગવાનની જગતપરથાય,જે જીવને જન્મની અનેકરાહે પ્રેરણાકરી જાય 
જીવનેસમયે અનેકદેહનોસંબંધ જન્મથી,માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
પવિત્રકૃપાએ જન્મથી નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળી જાય
મળેલ નિરાધારદેહને નાકોઈકર્મનો સંગાથ મળે,ના જીવથી જન્મમરણથી દુર રહેવાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
મળેલમાનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જ્યાં પ્રભુકૃપાએ મળેલદેહને સમય સાથે લઈ જાય  
જીવને ગતજન્મે મળેલદેહના કર્મથી જન્મથી દેહ મળે,જે દેહને કર્મની રાહે પ્રેરી જાય
પરમાત્માની પાવનકુપામળે માનવદેહને,જે મળેલદેહથી સમયને સમજીને જીવનજીવાય 
જીવના માનવદેહને સમયે કર્મનો સંગાથ મળે,જે આજ અને કાલને સમજીનેજ ચલાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય
########################################################################

	
June 28th 2023

ભક્તિની પ્રેરણા

 ########
.             ભક્તિની પ્રેરણા

તાઃ૨૮/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પરમાત્માની પવિત્રકૃપા મળેલમાનવદેહને,જીવનમાં સમયે પવિત્રરાહ આપી જાય
સમયે જીવનેઅવનીપર જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહ મળીજાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર પ્રેરણાથીજ મળીજાય
અવનીપર મળેલદેહથી જીવને સમયનોસાથ મળી જાય,જે દેહને કર્મ કરાવી જાય
જીવનાદેહને પવિત્રપ્રેરણા હિંદુધર્મથીમળે,જે શ્રધ્ધાથી ઘરમાંપુંજાઅનેસેવાકરાવીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીછે ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાંભગવાન,પ્રત્યક્ષ દર્શન આપી પ્રેરણા કરીજાય
પવિત્ર હિંદુધર્મછે જેમાં શ્રધ્ધાથી ભગવાનનીસેવા કરતા,દેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધમળે,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળીજાય
પવિત્ર ભક્તિ જગતમાં ભારતદેશથી મળે,જે સમયેઘરમાં ધુપદીપકરી આરતી કરાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%