April 29th 2022
. મહેંક માનવતાની
તાઃ૨૯/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયે જગતમાં જીવને માનવદેહમળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ થાય
જીવને જગતપર અનેકદેહનો સંબંધછે,જેગતજન્મના દેહના કર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવ દેહ મળે,જે સત્કર્મને કરાવી જાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,શ્રધ્ધાથી પ્રભુની પવિત્ર ભક્તિ કરાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
જગતમાં ભારતદેશને પવિત્ર કર્યોછે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
શ્રધ્ધા રાખીને ભગવાનની સેવા કરતા,દેહને જીવનમાં પવિત્રરાહ મળી જાય
પવિત્ર શંકરભગવાને જટાથી ગંગાનદીને વહાવી,એપવિત્રનદી પણ થઈ જાય
ભારતમાં પ્રભુના દેહના પરિવાર થયા,જેમની માનવતાની મહેંક પ્રસરી જાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
#################################################################
April 29th 2022
. સેવાનો સંગાથ
તાઃ૨૯/૪૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,ના કોઇ તકલીફ અડી જાય
એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળી જાય,જે પવિત્રરાહે જીવાય
....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય.
અવનીપરનુ આગમન એ સમયની સાંકળ,એ જીવને ગતજન્મથી મળે
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં જીવને પ્રાણીપશુજાનવરપક્ષી,સંગે માનવદેહથી આગમન થાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે સમયની સાથે ચાલતો જાય
....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
અનેક પવિત્રદેહથી ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં પ્રભુની ભક્તિ કરાય
ભગવાનના દેહની પુંજાકરવા પવિત્ર મંદીરમાં,શ્રધ્ધારાખીને પુંજન કરાય
જીવને મળેલ માનવદહને સમયનીસાથે ચાલતા,જીવને મુક્તિ મળી જાય
....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 28th 2022
. . સમયનો સંબંધ
તાઃ૨૮/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
અનેકદેહથી ભારતદેશમાં ભગવાને જન્મલીધો,જે દેશને પવિત્રકરીજાય
....શ્રધ્ધારાખીને ઘરમાંજ ભગવાનની ભક્તિ કરતા,પાવનકૃપા દેહને મળી જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ છે,જે જીવને દેહ મળતા દેખાય
પવિત્રકૃપા ભગવાનની અવનીપરકહેવાય,એગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપા એ જીવને સમયે,પવિત્રકર્મ જીવનમાંકરાવીજાય
જગતપર જીવને અનેકદેહનો સંબંધ છે,માનવદેહ પ્રભુની કૃપા કહેવાય
....શ્રધ્ધારાખીને ઘરમાંજ ભગવાનની ભક્તિ કરતા,પાવનકૃપા દેહને મળી જાય.
અવનીપર પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી જીવનેદેહમળે,સમયેમાનવદેહમળે
મળેલમાનવદેહપર પરમાત્માનીકૃપા,જે દેહને સમયનીસમજણ આપીજાય
જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા પ્રભુનીકૃપા,જે દેહને સત્કર્મ કરાવી જાય
પાવનરાહે જીવન જીવતા મળેલમાનવદેહના જીવને,અંતે મુક્તિમળીજાય
....શ્રધ્ધારાખીને ઘરમાંજ ભગવાનની ભક્તિ કરતા,પાવનકૃપા દેહને મળી જાય.
==============================================================
April 25th 2022
. .ભોલે મહાદેવ
તાઃ૨૫/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા શ્રી હરહરમહાદેવ કહેવાય,સંગે માતા પાર્વતીના પતિદેવથીય પુંજાય
એજ પવિત્ર શ્રી શંકરભગવાન છે,જેમને બમબમભોલે મહાદેવથી વંદન કરાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભગવાન છે,જે ભારતમાં જટાથી પવિત્રગંગા વહાવી જાય.
પવિત્ર હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ છે,જે શંકરભગવાનંથી ઓળખાય
હિંદુધર્મમાં શીવલીંગ પર દુધઅર્ચના કરતા,સંગે ૐ નમઃ શિવાયથી પુંજાથાય
પરમાત્માનો પવિત્રપરિવાર છે,જે પવિત્રસંતાન શ્રીગણેશ ભાગ્યવિધાતાકહેવાય
માતાપાર્વતીના પવિત્રસંતાન શ્રીગણેશ,શ્રીકાર્તિકેય દીકરીઅશોકસુંદરી કહેવાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભગવાન છે,જે ભારતમાં જટાથી પવિત્રગંગા વહાવી જાય.
શંકરભગવાન સંગે માતાપાર્વતીના પવિત્રપુત્ર,શ્રીગણેશ વિધ્નહર્તાથી પુંજા કરાય
અવનીપર જીવને માનવદેહમળે,એજ પ્રભુનીકૃપા કહેવાય જેપવિત્રકર્મકરાવીજાય
જીવને સમયે જન્મમરણનો સંબંધ અવનીપર,ગતજન્મના કર્મથી જીવને સચવાય
શ્રધ્ધારાખીને ઘરમાં શંકર ભગવાનની પુંજા કરાય,જે જીવનાદેહથી કૃપા મેળવાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભગવાન છે,જે ભારતમાં જટાથી પવિત્રગંગા વહાવી જાય.
******************************************************************
April 25th 2022
. अदभुत लीला
ताः२५/४/२०२२ प्रदीप ब्रह्मभट्ट
समयके साथ चलनेसे मानवदेहको,परमात्माकी पावनक्रुपाही मील जाती है
जीवको मानवदेह मीले अवनीपर,येही अदभुतलीला भगवानकी होजाती है
....मळेल मानवदेहपर कुदरतकी पावनक्रुपा होती है,जो जन्ममरणसे मील जाती है.
अवनीपरका संबंध जीवका देहसे होता है,मानवदेह ए परमात्माकी क्रुपाहै
जीवका अवनीपरका आगमन ए जन्मसे होता है,जे अनेकदेहसे मीलता है
परमात्माकी पावनक्रुपासे मानवदेह मळे,जीवको प्राणीपशुजानवरसेबचाताहै
मानवदेह ए गतजन्मके देहके कर्मसे मीलता है,नाकोइ दुर रहे सकता है
....मळेल मानवदेहपर कुदरतकी पावनक्रुपा होती है,जो जन्ममरणसे मील जाती है.
अदभुतलीला अवनीपर परमात्माकी है,ए मळेलधकी श्रध्धाभक्तिसे मीलतीहै
कुदरतकी पावनक्रुपा मानवदेहको,समयके साथ पवित्रकर्म कराये जाते है
जीवनमे नाकोइ आशा और अपेक्षा रहे.येही देहको पावनराहसे ले जातेहै
पावनक्रुपा मानवदेहको मीले,जो जीवनमे घरमे प्रभुक़ी पुंजा हो जाती है
....मळेल मानवदेहपर कुदरतकी पावनक्रुपा होती है,जो जन्ममरणसे मील जाती है.
###################################################################
April 24th 2022
. .પવિત્ર પાવનકૃપા
તાઃ૨૪/૪/૨૦૨૨ પ્રદીપ ભહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,દેહને પવિત્ર પાવનકૃપા મળી જાય
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જેગતજન્મના કર્મથી મેળવાય
....માનવદેહના જીવને ભગવાન સમયનીસાથે લઈ જાય,નાકોઈ અપેક્ષા અડી જાય.
અવનીપર જીવને આગમનવિદાયથી અનુભવાય,જે પવિત્રકર્મનીકેડી દઈજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવનમાં પ્રભુની પુંજાથી મળીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરીને પ્રભુની પુંજા કરતા,દેહનેય સુખ આપી જાય
પાવનરાહે જીવનજીવવા ભક્તોનો સાથમળે,જ્યાં પવિત્રભાવનાથી પુંજનથાય
....માનવદેહના જીવને ભગવાન સમયનીસાથે લઈ જાય,નાકોઈ અપેક્ષા અડી જાય.
અવનીપરના જીવનાઆગમનને દેહનોસંબંધ,માનવદેહ અનેકદેહથી બચાવીજાય
માનવદેહને સમયનો સંગાથમળે,જે મળેલદેહને જીવનમાં કર્મનોસાથ આપીજાય
એ લીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથેજ લઈ જાય
શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા જીવનાદેહને,પરિવારનો પવિત્રસાથ પણ મળીજાય
....માનવદેહના જીવને ભગવાન સમયનીસાથે લઈ જાય,નાકોઈ અપેક્ષા અડી જાય.
******************************************************************
April 23rd 2022
. .પ્રેરણા કર્મની
તાઃ૨૩/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે સરસ્વતી માતાની દેહને,જે કલમની પવિત્રકેડીએ મેળવાય
જગતમાં પરમકૃપા માતાની હિંદુધર્મમાં,એકૃપાએ અનેક રચનાઓ થઈ જાય
.....કલમપ્રેમીઓનો પ્રેમ મળે માનવદેહને,જે માતાની પ્રેરણાથી કર્મ કરાવી જાય.
અદભુતકૃપાળુ પવિત્રમાતા જગતમાં,એ શ્રધ્ધારાખીને કલમપકડતા મળીજાય
મળેલદેહને જીવનમાં પરમાત્માની કૃપામળે,જે પાવનરાહે જીવનજીવાડી જાય
જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એજ દેહને પાવનરાહે લઈ જાય
.....કલમપ્રેમીઓનો પ્રેમ મળે માનવદેહને,જે માતાની પ્રેરણાથી કર્મ કરાવી જાય.
પરમકૃપા માતા સરસ્વતી છે જીવનમાં,જે કલમ સંગે કલાની કેડી આપીજાય
કલાની પવિત્રકેડી પકડી ચાલતા,એ કલાકાર કહેવાય જે દર્શન આપી જાય
માનવદેહપર કલમની પ્રેરણા માતાની થતા,સમયે કલમથી રચનાકરાઇ જાય
માતાનીકૃપાએ થયેલ રચનાના પ્રેમીઓ મળે,જે અનેકને પેરણા આપી જાય
.....કલમપ્રેમીઓનો પ્રેમ મળે માનવદેહને,જે માતાની પ્રેરણાથી કર્મ કરાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 22nd 2022
. પ્રભુનો પાવનપ્રેમ
તાઃ૨૨/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ જગતમાં,સમયે જીવને માનવદેહ મળે
અવનીપરના જીવના આગમનથી,પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
....પ્રભુનો પાવનપ્રેમ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી બચાવી જાય.
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
કર્મનોસંબંધ અવનીપર મળેલ માનવદેહને,એદેહને સમયેસમજાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાય
મળેપવિત્રકૃપા ભગવાનની,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષાઅડીજાય
....પ્રભુનો પાવનપ્રેમ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી બચાવી જાય.
જગતમાં જીવનેસંબંધ જન્મમરણનો,એગતજન્મના કર્મથી મળીજાય
અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહ મળે જ્યાં પ્રભુનીકૃપાથાય
જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,એ નિરાધાર દેહ કહેવાય
માનવદેહ એજ પવિત્રદેહ કહેવાય,જે મળેલ દેહથી પુંજા કરીજાય
....પ્રભુનો પાવનપ્રેમ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી બચાવી જાય.
#############################################################
April 21st 2022
. જય શ્રી જલારામ
તાઃ૨૧/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરગામના પવિત્રસંત શ્રી જલારામ,જે માનવદેહને પવિત્રરાહ દઈ જાય
જગતમાં ભક્તિની પવિત્રરાહ પકડીને,માનવદેહને ભોજનની પ્રેરણાકરીજાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
મળેલદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પવિત્રરાહે જીવનજીવવા પ્રભુની પાવનકૃપામળે,જ્યાં શ્રધ્ધાથીભક્તિ કરાય
વિરપુરગામમાં ઠક્કરકુળમાં જન્મલીધો,જેમને જગતમાં સંતજલારામકહેવાય
મળેલદેહના કુળને પવિત્રરાહે લઈજવા,પત્નિ વિરબાઈનો સાથ મળી જાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
પવિત્રકૃપા પ્રભુની ભક્તોનેમળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહઆપીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજાકરાય,જે દેહને પાવનરાહે લઈ જાય
પવિત્રરાહે જીવનજીવતા જલારામથી,પ્રભુ પત્નિવિરબાઈથી સેવામાગી જાય
અંતે ભગવાન વિરબાઇનેઝંડો ઝોળી આપીને,માનવદેહથી અદ્રશ્ય થઈજાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
====================================================================
April 21st 2022
. પવિત્રકૃપા સાંઇની
તાઃ૨૧/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુ કૃપાએ,ના અપેક્ષા કોઇ અડી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,દેહને પવિત્રરાહઆપીજાય
.....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય.
જીવને મળેલદેહને પાવનરાહની પ્રેરણાકરે,એબાબાની પાવનકૃપાકહેવાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુનીપુંજા કરતા,કૃપાએ જીવનમાંસુખ મળીજાય
પવિત્રસંત સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિંદુમુસ્લીમથી ધર્મથી દુરરહેવાય
માનવદેહ મળે જીવને પ્રભુકૃપાએ,જે બાબા પવિત્રરાહે પ્રેરણા કરી જાય
.....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય.
જગતમાં જીવને દેહ મળે સમયે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળતોજાય
અનેકદેહથી જીવને આગમનમળે,માનવદેહ એપરમાત્માની પાવનકૃપાથાય
માનવદેહથી સાંઇબાબાને વ્મ્દનકરતા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
જીવનમાં આંગણેઆવી કૃપામળે બાબાની,જે મળેલદેહને સુખઆપી જાય
.....પવિત્રસંત સાંઇબાબા થયા,જે માનવદેહને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય.
#################################################################