April 29th 2022

મહેંક માનવતાની

 હડિયોલ પૂર છાપારિયા કસ્બા વિસ્તાર ના નવ યુવાનો એ કરી મફત જમાડ વાની કરી સેવા  – At This Time
.          મહેંક માનવતાની

તાઃ૨૯/૪/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ      
                         
પાવનકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયે જગતમાં જીવને માનવદેહમળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ થાય
જીવને જગતપર અનેકદેહનો સંબંધછે,જેગતજન્મના દેહના કર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવ દેહ મળે,જે સત્કર્મને કરાવી જાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,શ્રધ્ધાથી પ્રભુની પવિત્ર ભક્તિ કરાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
જગતમાં ભારતદેશને પવિત્ર કર્યોછે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
શ્રધ્ધા રાખીને ભગવાનની સેવા કરતા,દેહને જીવનમાં પવિત્રરાહ મળી જાય
પવિત્ર શંકરભગવાને જટાથી ગંગાનદીને વહાવી,એપવિત્રનદી પણ થઈ જાય
ભારતમાં પ્રભુના દેહના પરિવાર થયા,જેમની માનવતાની મહેંક પ્રસરી જાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
#################################################################
April 29th 2022

સેવાનો સંગાથ

 કરૂં હું તો માનવ સેવા ! | ચંદ્ર પુકાર
.           સેવાનો સંગાથ

તાઃ૨૯/૪૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,ના કોઇ તકલીફ અડી જાય
એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળી જાય,જે પવિત્રરાહે જીવાય
....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય.
અવનીપરનુ આગમન એ સમયની સાંકળ,એ જીવને ગતજન્મથી મળે
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં જીવને પ્રાણીપશુજાનવરપક્ષી,સંગે માનવદેહથી આગમન થાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે સમયની સાથે ચાલતો જાય
....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
અનેક પવિત્રદેહથી ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં પ્રભુની ભક્તિ કરાય
ભગવાનના દેહની પુંજાકરવા પવિત્ર મંદીરમાં,શ્રધ્ધારાખીને પુંજન કરાય
જીવને મળેલ માનવદહને સમયનીસાથે ચાલતા,જીવને મુક્તિ મળી જાય
....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પવિત્રરાહે સેવાનો સંગાથ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++