April 11th 2022

માતાની પાવનકૃપા

 આજે વસંત પંચમી, માં સરસ્વતીની આરાધના માટેનો ઉત્તમ દિવસ | vasant panchami is the festival of saraswati pooja | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat ...
.          માતાની પાવનકૃપા

તાઃ૧૧/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર કૃપાળુ માતા સરસ્વતીની,પાવનકૃપાએ કલમપ્રેમીઓથી કલમને પકડાય
હિંદુધર્મમાં પવિત્રમાતા ભારતમાં જન્મીજાય,જે માનવદેહને પ્રેરણા આપી જાય 
....જગતમાં કલમપ્રેમીઓની રચનાથી,મળેલ માનવદેહને અનંત આનંદ મળી જાય.
શ્રધ્ધારાખીને માતાને વંદન કરતા,માનવદેહથી માતાની પાવનકૃપાય મેળવાય
સમયની સાથેચાલતા કલમપ્રેમીને,માતાની પવિત્રકૃપાએ પવિત્રરચના થઈજાય
અવનીપર જીવને મળેલમાનવદેહ,એ પરમાત્માની પાવનકૃપાએ દેહ મળીજાય
મળેલદેહના જીવને ગતજન્મના દેહનાકર્મથી,ધરતીપર દેહથીઆગમન મેળવાય
....જગતમાં કલમપ્રેમીઓની રચનાથી,મળેલ માનવદેહને અનંત આનંદ મળી જાય.
પવિત્રપાવનકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જેમનૉકૃપા જે કલમ અને કલાથી દેખાય
અનંતઆનંદમળે જીવનમાં માનવદેહને,જે માતાનીપ્રેરણાએ દેહનેસુખઆપીજાય
જગતમાં અદભુતકૃપાળુ ભગવાન છે,જે ભારતમાં દેવઅનેદેવીઓથી જ્ન્મી જાય
પરમાત્માના પવિત્રદેહને શ્રધ્ધાથી વંદન કરતા,માનવદેહપર પવિત્રકૃપા થઈજાય
....જગતમાં કલમપ્રેમીઓની રચનાથી,મળેલ માનવદેહને અનંત આનંદ મળી જાય.
##################################################################