May 28th 2024

સમયનોમળે સંગાથ પ્રભુનીકૃપામળે

######અખિલ પ્રજાપતિ યુવા ફાઉન્ડેશન - 💥 આપણા પ્રજાપતિ સમાજ કુંભાર ભગત તરીકે ઓળખ અેવા પ્રજાપતિ સમાજ માં પ.પુ.વંદનીય સંતો ની નામાવલી યાદી મુકેલી છે ...#####
             સમયનોમળે સંગાથ 

તાઃ૨૮/૫/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપામળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
પવિત્ર અદભુતકૃપા કલમપ્રેમીમાતાની મળે,એ સમયસાથે કલમને પકડાવીજાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
પ્રભુની કૃપાથી ભગવાને પવિત્રદેહથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મનીકૃપામળી
હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય જેમાં,પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્રધર્મના મંદીરો ભક્તોની પ્રેરણાથી,જગતમાં બનાવી જાય જ્યાં પુંજાકરાય
જીવને જન્મથી મળે માનવદેહ જે સમયના સાથે,જીવનાદેહને પ્રેરણા કરીજાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જગતમાં,હિંદુધર્મના ભક્તોની પ્રેરણા મળીજાય
મળેલદેહને હિંદુધર્મમાં ઘરમાં ભગવાનને,ધુપદીપ પ્રગટાવી દીવોકરીઆરતીકરાય
પવિત્ર હિંદુધર્મના ભક્તો જગતમાં પ્રભુની પ્રેરણાએ,પવિત્ર મંદીરો બનાવી જાય
જીવને અવનીપરસમયે જન્મમરણનો સંગાથમળૅ,જે મળેલદેહના કર્મથી મેળવાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
###################################################################
May 23rd 2024

ભગવાનની શ્રધ્ધા

 કોણે કર્યું હતું ભગવાન રામનું નામકરણ? જાણો રામલલ્લા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો - Gujarati News | Who named lord shri ram as ram know interesting facts related to lord ram -
             ભગવાનની શ્રધ્ધા

તાઃ૨૩/૫/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,ભગવાનની કૃપાએ સમયને સમજાય
ગતજન્મના દેહના કર્મથી જીવને માનવદેહ મળે,જે કર્મનીરાહેજ જીવાડી જાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
પરમાત્માની પ્રેરણામળે જીવના મળેલદેહને,જે મળેલદેહથી પ્રભુની ભક્તિકરાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,જ્યાં ઘરમાંપુંજા કરતા બચાવીજાય
જગતમાં ભગવાનના શ્રધ્ધાળુ ભક્તો,હિંદુ ધર્મના મંદીર બનાવી પ્રેરણાકરીજાય
ભારતદેશમાં પવિત્રહિંદુમાં ભગવાન પવિત્રદેહથી,જન્મ લઇ પવિત્રરાહે પ્રેરીજાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
જીવને ભગવાનનીકૃપાએ હિંદુધર્મના મંદીરની પ્રેરણામળે,સંગે ઘરમાંયપુંજાકરાય
પવિત્રભક્તિની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતી કરાય,જે પ્રભુનીપ્રેરણાથાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જગતમાં એ પવિત્રદેશકહેવાય
હિંદુધર્મમાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી,માનવદેહને ભક્તિરાહે પ્રેરણાકરીજાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
##################################################################
May 18th 2024

કુદરતની જ્યોત પ્રભુની જ્યોત

   
             કુદરતની જ્યોત

તાઃ૧૮/૫/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રરાહેલઈ જાય
મળેલ માનવદેહને સમયનો સંગાથ જીવનમાં,નાકોઇ આશા અપેક્ષા અડી જાય 
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
ભારતદેશમાં ભગવાનપવિત્રદેહથી જન્મીજાય,જેજીવનાદેહને પવિત્રરાહઆપીજાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,એ માનવદેહને કર્મથી અનુભવથાય
લાગણી મોહનેદુર રાખીને જીવન જીવતા,પરમાત્માના પ્રેમનીસાથે જીવનજીવાય
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
સમયને નાપકડાય કોઇથી જીવનમાં,શ્રધ્ધારાખીને ભગવાનની સમયે પુંજા કરાય 
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધા,જે ભક્તિરાહે પ્રેરણા કરીજાય
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવીનેજ પુંજા કરાય
ભગવાનની પ્રેરણાથી મળેલદેહને સમયે,જ્ન્મમરણથીજ જીવને મુક્તિ મળી જાય
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
=====================================================================
May 17th 2024

પ્રભુની પાવનકુપા

 અધિક માસના પૂર્ણ થાય એ પહેલા કરી લેજો અતિ મહત્વનું કામ, લક્ષ્મીજી વરસી પડશે, થઈ જશે ધનના ઢગલા | Before the completion of Adhik month, do very important work, Lakshmi will rain,
.            પ્રભુની પાવનકૃપા

તાઃ૧૭/૫/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાભાવનાથી જીવનમાં પ્રભુનીભક્તિ કરાય,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને જન્મથી માનવદેહ મળે જીવનમાં,જે ગત જન્મના પવિત્રકર્મથી મળી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધ સમયે,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
મળેલદેહને કર્મનોસંબંધ શ્રધ્ધા ભાવનાથીજ ભક્તિ કરતા,પ્રભુકૃપાએ જીવન જીવાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
પ્રવિત્ર પ્રેરણા મળી ભગવાનની ભક્તોને,જગતમાં અનેકપવિત્ર મંદીર બનાવી જાય 
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં પવિત્રદેહથી,ભગવાન ભારતદેશમાંજ જન્મી જાય 
ભગવાને પવિત્ર ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી પુંજાકરાય,સમયે મંદીર જઈ આરતીકરાય
પવિત્રહીંદુધર્મ કહેવાય પવિત્ર ભક્તોની પ્રેરણા મળતા,જગતમાં હિંદુમદીરબનીજાય
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
********************************************************************
May 16th 2024

પવિત્ર પ્રેમનીરાહ

 

 @@@@@બ્રહ્મા, વિષ્ણુ, મહેશના માતા-પિતા કોણ છે ? - Quora@@@@@
.             પવિત્રપ્રેમની રાહ

તાઃ૧૬/૫/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર અદભુતકૃપા અવનીપર કલમની કહેવાય,જે નિખાલસ ભાવનાથી ચલાય
મળેપવિત્રપ્રેમ માનવદેહને જીવનમાં,જે પવિત્રરચનાથી જીવનમાં કલમનેસચવાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
પવિત્રકૃપાજગતમાં પવિત્રભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય 
અવનીપર પવિત્રકૃપા ભગવાનની મળે,નાકોઇ જીવથી દુર રહી જીવન જીવાય
જીવનેજન્મથી અનેકદેહથી આગમનમળે,જે મળેલદેહને કર્મનીરાહથી અનુભવાય
જગતમાં પરમાત્માનોપ્રેમ માનવદેહને મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
જીવને જન્મથી મળેલ માનવદેહ એપ્રભુકૃપાકહેવાય,એ મળેલદેહને કર્મકરાવીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રપ્રેમ પરમાત્માનો મળે જીવને જન્મથી,સમયે નિરાધારદેહથીજ બચાવી જાય
અનેકદેહનો સંબંધ જીવને જગતમાં,માનવદેહને પવિત્રરાહે પ્રભુનીપ્રેરણા મળીજાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
#####################################################################
May 14th 2024

કલમનીમાતાની પ્રેરણા સરસ્વતીમાતાની પ્રેરણા

******
.           કલમનીમાતાની પ્રેરણા  

તાઃ૧૪/૫/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેરણામળે કલમની એમાતા સરસ્વતીની,કલમપ્રેમીઓને પ્રેરણા થાય
કલમની પવિત્રરાહ માતાનીપ્રેરણા મળે,જે પવિત્રરચનાથી કલમને પકડાય 
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એઅદભુતકૃપાએ જીવન જીવાડીજાય
જીવનેઅવનીપર જન્મમરણનો સંબંધ,જે ધરતીપર આગમનવિદાયઆપીજાય
મળેલમાનવદેહના જીવનેકર્મનોસંબંધ,જ્યાં જીવનાદેહનેકર્મનોસંબંધ મેળવાય
પવિત્રસરસ્વતીમાતા દુનીયામાં,કલમનીમાતા છે જે પવિત્રરચના કરાવીજાય
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
દુનીયામાંજીવનાદેહને સમયનીસાથેચાલવાની પ્રેરણામળે,જેકર્મનીકેડીઆપીજાય 
પવિત્રમાતાની કૃપાએ કલમથી રચના થાય,જે વાંચકોને પવિત્રરાહે પ્રેરી જાય
જગતમાં પવિત્રકલમથી રચના કરતા,માનવદેહના વાંચકોને પ્રેરણાય મળીજાય 
ભગવાનનીપ્રેરણાએ જીવને માનવદેહમળે,જે સમયે કલમનીપવિત્રકેડીમળીજાય
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
####################################################################
May 12th 2024

મળી પવિત્રરાહ

    %%%%%Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા%%%%% 
.             મળી પવિત્રરાહ  

તાઃ૧૨/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ જીવના મળેલદેહને,સમયે પવિત્રરાહ મળી જાય
એ જીવનમાં પવિત્રકર્મની પ્રેરણામળે,જે માનવદેહને ના અપેક્ષાઅડી જાય
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
પવિત્ર પરમાત્માનીક્રુપામળે જીવનાદેહને,સમયે ઘરમાં ધુપદીપ કરીપુંજાકરાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશકહેવાય,જ્યાં ભગવાનપવિત્રદેહથી જન્મીજાય
જીવનેજન્મથી માનવદેહમળે એજ પ્રભુનીકૃપા,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને ભગવાનની પ્રેરણાથીજ,જીવનમાં પવિત્રરાહેજ ભક્તિ કરાય
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
પવિત્રકૃપાએ જીવનામળેલ માનવદેહને,જીવનમાં સમયે પ્રભુનીભક્તિ થઈજાય
અદભુતકૃપા અવનીપર જીવનેમળે,જે જન્મથીમળેલદેહને કર્મનીરાહઆપીજાય
શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં ભક્તિકરાય,જે દેહને સમયે પવિત્રરાહ મળીજાય
લાગણી કે મોહમાયાની કોઇમાગણી કૃપાથીમળે,જીવનમાં ના અપેક્ષા રખાય 
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
################################################################
May 10th 2024

પવિત્રપ્રેમ પરમાત્માનો

***પ્રેમ પરમેશ્વર' . | Love god***

.            પવિત્રપ્રેમ પરમાત્માનો

તાઃ૧૦/૫/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ સમયે જીવને,જન્મથી માનવદેહ મળે અવનીપર
પવિત્રપ્રેરણાએ જીવના મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાનોસંગાથમળીજાય
.....જીવના મળેલમાનવદેહને પરમાત્માની,પ્રેરણામળે જેદેહને ભક્તિરાહે લઈજાય.
જન્મથી જીવને સમયે માનવદેહમળે,જે પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
જીવનાદેહને ભગવાનની કૃપાએ ભક્તિની પ્રેરણા થાય,જે સમયેજસમજાય
પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે,જેમાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
.....જીવના મળેલમાનવદેહને પરમાત્માની,પ્રેરણામળે જેદેહને ભક્તિરાહે લઈજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
જીવના મળેલમાનવદેહને સમયનીસાથેચલાય,જે બાળપણજુવાનીથીસમજાય
શ્રધ્ધાથી જીવનજીવવા ઘરનામંદીરમાં,ધુપદીપકરી દીવોપ્રગટાવીઆરતીકરાય 
જગતમાં પવિત્રહિંદુધર્મનીપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાંઅનેકદેહથીજન્મી જાય
.....જીવના મળેલમાનવદેહને પરમાત્માની,પ્રેરણામળે જેદેહને ભક્તિરાહે લઈજાય.
##################################################################

	
May 1st 2024

શ્રધ્ધાની સફળતા

*****યોગનું બીજું અંગ: નિયમ પાંચમો નિયમ ઇશ્ર્વર શરણાગતિ - મુંબઈ સમાચાર*****
             શ્રધ્ધાની સફળતા

તાઃ૧/૫/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા પરમાત્માની જીવના જન્મથી,મળેલ માનવદેહ પર મેળવાય
સમયની સાથેજ ચાલતા જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી જીવન જીવાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્ર ભક્તિનીરાહે લઈજાય
પવિત્રકર્મની રાહમળે ભગવાનનીકૃપાએ,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય
જગતમાં પવિત્રકૃપાજ મળે પરમાત્માની,જન્મથી લીધેલદેહથી અનુભવાય
પવિત્ર ભારતદેશમાંજ ભગવાન પવિત્રદેહથી,જન્મલઈને પ્રેરણા કરી જાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
પવિત્રદેહમળે જગતમાં ભારતદેશમાં,જ્યાં જીવનાદેહને પ્રભુનીકૃપામળીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધમળે,જે ગતજન્મના દેહના કર્મથીમળે
મળેલમાનવદેહને સમયેકર્મનીરાહમળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
જગતમાં હિંદુધર્મની ભગવાનનીકૃપાએ,ભક્તોથી અનેકમંદીર દુનીયામાંથાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
================================================================