November 30th 2022
****
. આંગણેઆવી કૃપા મળે
તાઃ૩૦/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય
આંગણે આવી માતાની કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરીને વંદન પણ કરાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે હારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્ર દેવ અને દેવીઓથી માનવદેહથી જન્મી જાય,જેમની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાય
પવિત્ર લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા પણ કહેવાય,અને શ્રીવિષ્ણુ ભગવાન પતિદેવ થાય
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચલાય,ના કોઇદેહથી દુર રહી જીવાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
જીવને સંબંધ સમયથી નાકદી દુર રહેવાય,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મેળવાય
અવનીપરના જીવનાઆગમનને ગતજન્મનાદેહથી થયેલકર્મથી જીવને આગમન આપીજાય
જગતમાં પવિત્ર દેવી લક્ષ્મીમાતા કહેવાય,જે માનવદેહને ઘરમાં ધન આપી કૃપાકરી જાય
માનવદેહને માતાનીપવિત્રકૃપાએ જીવનમાં,સુખઅનેશાંંતિ મળીજાય જેજીવનેમુક્તિમળીજાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
#########################################################################
November 29th 2022
******
. જીવનની જ્યોત મળી
તાઃ૨૯/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપામળે જીવના દેહને,જે સમયનીસાથે મળેલદેહને પ્રેરી જાય
અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,એ શ્રધ્ધાથી ભક્તિ કરતા મળીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ ગતજન્મે મળેલદેહના કર્મથીજ મળી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે દેહને,જે સમયે પ્રભુની ભાવનાથીપુંજા કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી.જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જે મળેલ માનવદેહને પ્રેરણા કરીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
મળેલ દેહને ભગવાનની પવિત્રકૃપામળે,જે જીવનમાં નાઆશા અપેક્ષા અડીજાય
જીવનમાં પાવનરાહ મળે ભગવાનની પવિત્રકૃપાએ,જે દેહને પાવનરાહે દોરીજાય
પ્રભુની કૃપાએ દેહના જીવને પ્રેરણામળે,નાકોઇ ઉંમરનીકેડીએ તકલીફ અડીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય.
###########################################################################
November 28th 2022
સમયની કેડી
તાઃ૨૮/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં,ના કોઇથી કદી સમયથી દુર રહેવાય
એપ્રભુની પવિત્રરાહ અવનીપર,જે માનવદેહને સમયની સમજણ આપીજાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
કુદરતની પાવનકૃપા જગતમાં મળેલમાનવદેહને,એ સમયની સાથે લઈ જાય
જન્મ મળતા દેહને ઉંમરનીરાહ મળીજાય,જે દેહના શરીરને સમયઆપીજાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,એ જીવને સમયે જન્મમરણ આપીજાય
નાકોઇજ દેહની તાકાત જગતમાં,જે જીવને આગમનવિદાયથી દુરરાખીજાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં અનેકરાહેજીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન માનવદેહને પ્રેરણાથી જીવાડીજાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી,વંદનકરીને આરતી ઉતારાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
###################################################################
November 28th 2022
. લાગણી સંગે પવિત્રકૃપા
તાઃ૨૮/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનક્ર્પાએ મળેલ માનવદેહને,જીવનમાં સમયની સાથે લઈ જાય
ના મોહમાયા નાલાગણીમાગણી જીવનમાં અડી જાય,એ પાવનરાહથી મેળવાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય
પવિત્રકર્મની રાહમળે દેહને જીવનમાં,જે સમયે જીવને જન્મમરણથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહે પ્રેરણાજ મળી જાય,જે પવિત્રરાહે દેખાય
જીવને અવનીપર જન્મથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપાજ કહેવાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહને જીવનમાંઅનેકરાહે પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે દેહને પવિત્રકર્મ દઈજાય
મળૅલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને ધરતીપર આગમનવિદાયથી દેખાય
જીવનમાં માનવદેહને ભગવાનની પ્રેરણાથાય,જે ભારતદેશમાં પવિત્રજન્મ લઈજાય
ભગવાનના દેહની માનવદેહે ઘરમાં ધુપદીપ,પ્રગટાવી પ્રભુને શ્રધ્ધાથી વંદનકરાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
************************************************************************
November 27th 2022
******
. શ્રધ્ધાની ભક્તિ
તાઃ૨૭/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
મળેલ માનવદેહ એ જીવને સમયે મળી જાય,એ ભગવાનની કૃપાએજ મેળવાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
જીવને અવનીપર પ્રભુની પવિત્રકૃપાએ,જન્મથી માનવદેહ મળે જેસુખઆપી જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનને ધુપદીપ પ્રગટાવી,આરતી કરી પ્રભુને વંદનકરાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ ભારતમાં જન્મલીધો,જે પવિત્રભક્તિએ પ્રેરી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહ એ કૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
જગતમાં જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જીવનમાં નાકોઇ દેહથી રહીને જીવાય
પરમાત્માએ ભારતદેશમાં માનવદેહથી જન્મલીધો,જે જીવનાદેહને રાહ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,જે જીવને દેહથી સમય સાથે લઈ જાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જગતમાં જીવનાદેહને પાવનરાહઆપીજાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
####################################################################
November 27th 2022
******
. સમયની પવિત્રસાંકળ
તાઃ૨૭/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને સમયસાથે ચલાયં,નાકોઇ અપેક્ષા કે આશા રખાય
જીવને પ્રભુનીપાવનકૃપાએ માનવદેહ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
ધરતીપર સમયની પવિત્રસાંકળ ઍ દેહનેઅડે,જીવનમાં નાકોઇ દેહથી દુરરહેવાય
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,સમયે નિરાધારદેહમળે નાકર્મનો કોઇસંબંધ
પ્રાણીપશુ જાનવર અનેપક્ષીનો દેહ મળે,જીવનમાં નાકોઇજ કર્મ દેહને અડીજાય
અદભુત લીલા ભગવાનની ધરતીપર,જે જીવને કદીજન્મમરણથી દુર રાખી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
મળેલમાનવદેહના જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,એ જીવનમાં સત્કર્મ કરાવી જાય
ભગવાને પવિત્રપ્રેરણા કરી માનવદેહથી,જે ભારતદેશમાં સમયે જન્મલઈ પેરીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ થયો જ્યાં શ્રધ્ધાથીજ,ઘરમાં ધુપદીપથીજ પુંજન કરાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ જન્મ લીધો,જેમની જીવનમાં પુંજા કરી જીવન જીવાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
######################################################################
November 26th 2022
######
. પ્રભુકૃપાએ સમય સચવાય
તાઃ૨૬/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ ધરતીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
કુદરતની આ પવિત્ર અદભુતલીલા જગતપર,જે જીવને જન્મમરણથી સમજાય
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
જીવના મળેલદેહને સમયનીસાથે ચાલતા,અવનીપર આગમનવિદાયઆપીજાય
કુદરતની આ પવિત્રકૃપાજ કહેવાય,જે જીવને નિરાહારદેહથીજ બચાવી જાય
ધરતીપર પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી બચાવી જાય,જે માનવદેહ મળીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળી જાય,ના કોઇથી સમયથી છટકાય
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રરધ્ધાથી પુંજન કરાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે દેહને,જ્યાં ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણાએ,દેહને સમયનીસાથે લઈજતા કૃપા મળી જાય
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
*************************************************************************
November 24th 2022
. કુદરતની અદભુત કૃપા
તાઃ૨૪/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર જીવને પરમાત્માની પાવનકૃપાએ,જન્મમરણનો પવિત્રસંબંધ મળી જાય
કુદરતની આપાવનકૃપા કહેવાય જગતમાં,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ સમયે,જે જીવનાદેહને જન્મ મળતા અનુભવાય
પ્રભુની પવિત્રકૃપામળે મળેલદેહને જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્ર ભક્તિરાહમળીજાય
પરમાત્માની કૃપા માનવદેહને પવિત્રભક્તિ કરતા,જીવનમા પવિત્રસુખ આપીજાય
માનવદેહના જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,જ્યાં પવિત્રપ્રભુનીકૃપા મળીજાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
અવનીપર જન્મમળતા જીવને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે દેહને પાવનરાહ મળે
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇજ જીવના દેહથી જીવનમાં દુર રહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપાથી માનવદેહને જીવનમાં,પાવનરાહમળે નામોહમાયા અડી જાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
ભગવાનના પવિત્રદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુજન્મલઈજાય
પવિત્રધરતી જગતમાં ભારતદેશનીકહેવાય,જે મળેલદેહને શ્રધ્ધાએજીવનજીવાડીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણામળે સમયે જીવનમાં,જે જીવને જન્મમરણથી બચાવીજાય
જીવનામળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,એસમયે પરમાત્માનીકૃપાએ મુક્તિમળીજાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
#####################################################################
November 23rd 2022
. આંગળી ચીંધી ભક્તોને
તાઃ૨૩/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રરાહ મળી ભારતદેશથી,જે મળેલ માનવદેહપર પ્રભુકૃપા થાય
જીવને મળેલ દેહને માનવતાનો સાથ મળે,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ કરાય
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
અદભુતલીલા પરમાત્માની જગતપર કહેવાય,જેમની પવિત્રપેરણા દેહને મળીજાય
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,એ સમયે પ્રભુકૃપાએજ માનવદેહ મેળવાય
મળેલ માનવદેહને પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે,એપરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં દેહને અનેકધર્મનો સંબંધ,અવનીપર પવિત્રહિંદુધર્મ એપ્રભુકૃપાએજ મળે
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
પરમાત્માના હિંદુધર્મમાં ઠક્કરકુળમાં સંતજલારામ જન્મી જાય,જે ભક્તોનેપ્રેરીજાય
સમયે ભુખ્યાનેભોજન આપતા પ્રભુરાજી થાય,પાર્થીવગામમાં સાંઇબાબાજન્મીજાય
સંત સાંઇબાબાએ પ્રેરણા કરી માનવદેહને,કે હિંદુમુસ્લિમધર્મથી દુરરહી નાજીવાય
પરમાત્માના દેહ પર નાકોઇ અપેક્ષા અડે,જે શ્રધ્ધા અનેસબુરીને સમજીને જીવાય
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
######################################################################
November 23rd 2022
. પવિત્ર ભગવાનની કૃપા
તાઃ૨૩/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને અનેકરાહ મળીજાય,ભક્તિરાહ એપ્રભુકૃપા કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સંબંધ મળે,ના મળેલદેહથી કદી દુર રહેવાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
માનવદેહના જીવને ગતજન્મના મળેલદેહથી,થયેલકર્મથી ધરતીપર જન્મી જાય
અવનીપરનુ આગમન જીવનુ સમયસાથે લઈ જાય,નાકોઇ જીવથી દુર રહેવાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે નિરાધારદેહથીજ દુર રાખી જાય
જીવને મળેલદેહને પ્રભુપર શ્રધ્ધારાખીણે જીવતા,ના કોઇજ અપેક્ષા અડી જાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
જીવને સમયે મળેલમાનવદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,જે પવિત્રરાહે જીવાય
જીવનાદેહને સમયની સમજણમળે,જ્યાં પ્રભુની ભક્તિકરી જીવતાદેહને સમજાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની પુંજા કરવા,ધુપદીપકરીનેજ પ્રભુને વંદન કરાય
પુંજા કરતા નાકોઇ અપેક્ષા રાખતા જીવનમાં,પવિત્ર ભગવાનની કૃપામળી જાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
########################################################################