November 3rd 2022

માનવદેહનો સંગાથ

+++Sai Baba Songs Hindi - Google Play પર ઍપ્લિકેશનો+++
.           માનવદેહનો સંગાથ

તાઃ૩/૧૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ       
        
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલદેહને સમયે સમજાય
પવિત્ર પાવનકૃપા સંત સાંઇબાબાની,જે પાર્થીવથી શેરડીમાં જીવી જાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
જીવને મળેલમાનવદેહને પ્રેરણામળીજાય,એ મળેલદેહની માનવતાપ્રસરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી શેરડીથી,જે જીવનમાં શ્રધ્ધાશબુરી કહીજાય
જીવના મળેલદેહને નાકોઇ દેહથી દુર રહેવાય,એમાનવદેહથી સંબંધ રખાય
પવિત્રપ્રેરણા ચીંધી સંત શ્રીસાંઇબાબાએ,જે મળેલદેહને જીવનજીવાડી જાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણા મળી માનવદેહને,જે અનેક દેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ થયો,જ્યાં પવિત્રહિંદુધર્મની જ્યોતપ્રગટીજાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજા કરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજાકરાય
ૐ શ્રી સાંઇનાથાય નમો નમઃ નો મંત્રજપતા,બાબાના આશિર્વાદ મળીજાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય. 
******************************************************************
November 3rd 2022

પવિત્રસંત જલારામ

વૃદ્ધ સંતે જલારામ બાપાને કહ્યું 'તારી સ્ત્રીને સેવા કાજે મારી જોડે મોકલ!' | 14 november 219th birthday of jalarambapa and his history here - Divya Bhaskar
.            પવિત્રસંત જલારામ

તાઃ૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,વિરપુરના ઠકકર પરિવારના સંત જલારામે
જે મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહેજીવતા,પ્રભુની પવિત્રકૃપા મળીજાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
સંત જલારાઅમ્નો સંકેત માનવદેહનેજ મળ્યો,જે ભુખ્યાને ભોજન આપી જાય 
ભુખ્યાને ભોજન આપવાથી મળેલદેહને,જીવનમાંનાકોઇ શરીરની તકલીફથાય
પરમકૃપાળુ સંત થયા વિરપુરગામમાં,જે પરમાત્માની પ્રેરણા દેહને આપીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અવનીપર,એ દેહને થઈરહેલ કર્મથીદેખાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
જગતમાં મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે દેહને સમયની સાથેજ લઈ જાય
કુદરતની પવિત્રકૃપા જગતમાં જે જીવનાદેહને,જન્મમરણથી અનુભવ પણ થાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
દુનીયામા હિંદુધર્મ એજ પવિત્ર ધર્મ થયો,જેમા પરમાત્મા પવિત્રકૃપા કરી જાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
#######################################################################