November 27th 2022

શ્રધ્ધાનો ભક્તિ

 ***GUJRATI BHAJAN: ૐ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે***
.            શ્રધ્ધાની ભક્તિ

તાઃ૨૭/૧૧/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
મળેલ માનવદેહ એ જીવને સમયે મળી જાય,એ ભગવાનની કૃપાએજ મેળવાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
જીવને અવનીપર પ્રભુની પવિત્રકૃપાએ,જન્મથી માનવદેહ મળે જેસુખઆપી જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનને ધુપદીપ પ્રગટાવી,આરતી કરી પ્રભુને વંદનકરાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ ભારતમાં જન્મલીધો,જે પવિત્રભક્તિએ પ્રેરી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહ એ કૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
જગતમાં જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જીવનમાં નાકોઇ દેહથી રહીને જીવાય
પરમાત્માએ ભારતદેશમાં માનવદેહથી જન્મલીધો,જે જીવનાદેહને રાહ આપીજાય 
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,જે જીવને દેહથી સમય સાથે લઈ જાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જગતમાં જીવનાદેહને પાવનરાહઆપીજાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
####################################################################

 

November 27th 2022

સમયની પવિત્રસાંકળ

 ***સમયની રાખમાંથી ફરી બેઠા થવું | Sitting back from the ashes of time - Divya Bhaskar***
.            સમયની પવિત્રસાંકળ  

તાઃ૨૭/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહને સમયસાથે ચલાયં,નાકોઇ અપેક્ષા કે આશા રખાય 
જીવને પ્રભુનીપાવનકૃપાએ માનવદેહ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
ધરતીપર સમયની પવિત્રસાંકળ ઍ દેહનેઅડે,જીવનમાં નાકોઇ દેહથી દુરરહેવાય 
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,સમયે નિરાધારદેહમળે નાકર્મનો કોઇસંબંધ
પ્રાણીપશુ જાનવર અનેપક્ષીનો દેહ મળે,જીવનમાં નાકોઇજ કર્મ દેહને અડીજાય
અદભુત લીલા ભગવાનની ધરતીપર,જે જીવને કદીજન્મમરણથી દુર રાખી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
મળેલમાનવદેહના જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,એ જીવનમાં સત્કર્મ કરાવી જાય
ભગવાને પવિત્રપ્રેરણા કરી માનવદેહથી,જે ભારતદેશમાં સમયે જન્મલઈ પેરીજાય 
જગતમાં પવિત્ર ભારતદેશ થયો જ્યાં શ્રધ્ધાથીજ,ઘરમાં ધુપદીપથીજ પુંજન કરાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ જન્મ લીધો,જેમની જીવનમાં પુંજા કરી જીવન જીવાય  
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
######################################################################