November 26th 2022

પ્રભુકૃપાએ સમય સચવાય

###Daily Satsang - કાર્યની સફળતાનું રહસ્ય...###
.          પ્રભુકૃપાએ સમય સચવાય

તાઃ૨૬/૧૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલ માનવદેહ ધરતીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
કુદરતની આ પવિત્ર અદભુતલીલા જગતપર,જે જીવને જન્મમરણથી સમજાય
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
જીવના મળેલદેહને સમયનીસાથે ચાલતા,અવનીપર આગમનવિદાયઆપીજાય
કુદરતની આ પવિત્રકૃપાજ કહેવાય,જે જીવને નિરાહારદેહથીજ બચાવી જાય
ધરતીપર પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી બચાવી જાય,જે માનવદેહ મળીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળી જાય,ના કોઇથી સમયથી છટકાય 
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રરધ્ધાથી પુંજન કરાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે દેહને,જ્યાં ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણાએ,દેહને સમયનીસાથે લઈજતા કૃપા મળી જાય
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
*************************************************************************