November 18th 2022

પ્રેમની પવિત્ર જ્યોત

 JYOT SE JYOT LYRICS | Lata Mangeshkar | Sant Gyaneshwar (1964)
.            પ્રેમની પવિત્ર જ્યોત   

તાઃ૧૮/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ.    

જીવને પરમાત્માની પાવનકૃપાએ માનવદેહમળે,જે અવનીપર કર્મ કરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવનેજગતપર દેહથી જન્મઆપીજાય 
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી,જીવને આગમન મળી જાય
જન્મનો સંબંધ પરિવારથી જે માબાપની,પવિત્રકૃપાએ જીવથી જન્મ મેળવાય
જીવનમાં પવિત્રરાહમળે દેહને પ્રભુકૃપાએ,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,માનવદેહની પ્રેમની પવિત્રજ્યોત પ્રગટીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
નામાગણી નાઅપેક્ષા જીવનમાં અડીજાય.જે શ્રધ્ધાથી પ્રભુની પુંજાએ મેળવાય
જીવનુ આગમન દેહથી ધરતીપર જે સમયે મળી જાય,એજ પ્રભુકૃપા કહેવાય
દેહને સમયની સમજણપડે જીવનમાં,જ્યાં ઘરમાંશ્રધ્ધાથી ભગવાનની પુંજાથાય
માનવદેહને ભગવાનની પ્રેરણાએ જીવનમાં,પાવનરાહનીપ્રેરણા સમયે મળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
#########################################################################