February 28th 2023

અદભુતકૃપા ભગવાનની


.           અદભુતકૃપા ભગવાનની

તાઃ૨૮/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ આપી જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય
....આ પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને પવિત્રકર્મનીરાહ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,એ જીવને કર્મનોસંગાથ મળીજાય
કુદરતની આજ પવિત્રલીલા કહેવાય,જે જીવને દેહથી આગમનવિદાય આપીજાય
ભગવાનની પવિત્ર કૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહએ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળીજાય,નાકોઇજકર્મ દેહથી થાય
....આ પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને પવિત્રકર્મનીરાહ મળી જાય.
મળેલ માનવદેહને ભગવાનનીકૃપા સમયસાથે લઈજાય,એસમયે સંતાન આપીજાય 
પ્રભનીકૃપાથી જીવનમાં સંતાન જન્મીજાય,જે માનવદેહના કુળને આગળ લઈજાય
જીવનમાં નામોહમાયાની કેડી અડી જાય,એ કુળને પવિત્રરાહે સુખજ આપી જાય
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની મળીજાય,જે જીવને જન્મમરણનો સાથમળીજાય
....આ પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને પવિત્રકર્મનીરાહ મળી જાય.
************************************************************************

     

February 27th 2023

કૃપા ભારતદેશપર

 ***જય શિવ પાર્વતી • ShareChat Photos and Videos***
.             કૃપા ભારતદેશપર

તાઃ૨૭/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
એ પવિત્રકૃપા ભારતદેશપર જ્યાં અનેક પવિત્રદેહથી,હિંદુધર્મમાં જન્મલઈ આવી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે ભારતદેશથી મળે,એ માનવદેહને ભક્તિરાહે જીવાડી જાય.
શ્રી શંકરભગવાન જે પવિત્રગંગાનદીને જટાથી વહાવીજાય,જેમને ૐનમઃશિવાયથીપુંજાય
શિવલીંગપર દુધ અર્ચના કરી ૐ નમઃશિવાયથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
હિંદુધર્મમાં સોમવારે ભોલેનાથને પુંજાય,તેમના પવિત્ર સંતાન શ્રીગણેશને મંગળવારેપુંજાય
શ્રીગણેશને ૐગંગણપતયે નમો નમઃથી પુંજાય,પત્નિ રીધ્ધી અને સિધ્ધીનેય વંદન કરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે ભારતદેશથી મળે,એ માનવદેહને ભક્તિરાહે જીવાડી જાય.
હિંદુધર્મમાં પરમાત્માની કૃપાએ અઠવાડિયાના સાત દીવસે,પવિત્રદેવની ઘરમાંપુંજા કરાય
જીવને પરમાત્માની કૃપાએ જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવને જન્મથીદેહ મળે ભગવાનનીકૃપા મળે,જે જન્મમરણથી મુક્તિઆપીજાય
ભગવાને લીધેલાદેહની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,આરતી કરી પ્રભુને વંદન કરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે ભારતદેશથી મળે,એ માનવદેહને ભક્તિરાહે જીવાડી જાય.
##########################################################################


	
February 26th 2023

સમજણ સમયની

 
            સમજણ.સમયની   

તાઃ૨૬/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અવનીપર મળેલ માનવદેહને  જીવનમાં,અનેકરાહે કર્મ કરીને જીવન જીવાય
મળેલદેહને પવિત્ર પ્રભુની કૃપાએ,ના જીવનમાં કોઇદેહથી ઉંમર દુર રહેવાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
કુદરતની આપાવનકુપા જગતમાં મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
આજકાલને સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં ઉંમરસંગે કર્મ કરાવી જાય
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે જીવના મળેલદેહને સમયનેસમજાવી જાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
જીવના માનવદેહને સમયની સાથે કર્મ કરાવી જાય,ના કોઇ અપેક્ષા અડીજાય
કુદરતની અદભુતલીલાએ દેહને મોહમાયા અડીજાય,એ સમયનીસાંકળ કહેવાય
જગતમાં મળેલદેહને સતયુગ કળીયુગને સમજીને જીવાય,એ પ્રભુનીકૃપામેળવાય
લાગણી મોહને દુર રાખીને જીવનજીવતા,દેહથી ઘરમાં ભગવાનની ભક્તિકરાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
##################################################################
February 26th 2023

પવિત્રમાતાનો પ્રેમ

 Navratri 2016: જાણો કેવી રીતે શરૂઆત થઇ નવરાત્રીની? | Navratri 2016 starts from 1st October 2016, Story of Maa Durga - Gujarati Oneindia. 
           પવિત્રમાતાનો પ્રેમ

તાઃ૨૬/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ        

જીવને મ્ળેલમાનવદેહને પવિત્રરાહે જીવન જીવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં ધરમાં ભગવાનની પુંજાય કરાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
જગતમાં પ્રભુએ ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા થાય,જે નિરાહારદેહથીબચાવીજાય
અવનીપર નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,ના કર્મ અડીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
પવિત્ર દુર્ગામાતાની શ્રધ્ધાથી ભક્તિ કરતા,જય દુર્ગા માતાના મંત્રથી પુંજાકરાય
માતાનો પવિત્રપ્રેમ મળે જે જીવનંમાં સુખ આપીજાય,ના કોઇઅપેક્ષા અડીજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર માતાએ દેહ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાં ભક્તિથાય
ભગવાનની કૃપાએ મળેલદેહને પ્રેમમળે,ના જીવનમાં કોઇતકલીફ કદીઅડીજાય 
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
#####################################################################
February 25th 2023

આરાસુરથી પધાર્યા

 ***Gaurang Desai 🇮🇳 on Twitter: "હે જગ જનની હે જગદંબા,માત ભવાની શરણે લેજે,  હોઈ ભલે દુ:ખ મેરૂ સરીખું માં,રંજ એનો ન થવા દેજે, રજ સરીખું દુ:ખ જોઈ  બીજાનું, મને ...***
.            આરાસુરથી પધાર્યા

તાઃ૨૫/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધાથી અંબેમાતાને વંદન કરી,ધુપદીપ પ્રગટાવી ઘરમાં માતાની પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,ભક્તોની શ્રધ્ધાપારખી આરાસુરથી કૃપાકરીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળીજાય,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
અવનીપર જીવને માનવદેહ મળે સમયે,એ જીવનમાં હિંદુધર્મની પ્રેરણા કરીજાય
પવિત્ર હિંદુધર્મ છે જે જીવનાદેહને,પવિત્રરાહે કર્મ કરાય ના તકલીફ અડી જાય
એ અંબેમાતાની પવિત્રકૃપા જીવને મળીજાય,જીવનમાં નાઆશાઅપેક્ષાઆવીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય.
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જે જીવના મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
હિંદુ ધર્મથી જીવના મળેલદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે દેહને પવિત્રરાહેલઈજાય
સમયે જીવને જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહના થયેલ કર્મથીજ અનુભવાય
ભારતમાં પવિત્રગામ આરાસુર કહેવાય,જ્યાંથી પવિત્ર અંબેમાતાની કૃપા મળીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય.
========================================================================

	
February 24th 2023

મળેલદેહપર કૅપા


.            મળેલદેહપર કૃપા

તાઃ૨૪/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
                 
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર મળેલ,માનવદેહને શ્રધ્ધાથી પુંજાએ મળીજાય
મળેલદેહને જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,જે પવિત્રરાહે જીવનજીવાડી જાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
દુનીયામાં જીવને અનેકદેહથી જન્મમળે,પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહ મળે
જીવનમાં કર્મની કેડીમળે જીવના દેહનેજ,જે અવનીપર જન્મમરણથી અનુભવાય
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
પાવનરાહે જીવન જીવવા માનવદેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીપુંજાકરાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મલઈ,માનવદેહને ભક્તિરાહ આપીજાય
મળેલજીવને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવન જીવાડીજાય
નાઆશા અપેક્ષારહેદેહને જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
#####################################################################
February 24th 2023

મોહમાયાની લાગણી

 
            મોહમાયાની લાગણી

તાઃ૨૪/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
સમયે જગતમાં કળીયુગની કેડૉ આવી જાય,નાકોઇ દેહથી જીવનમાં દુર રહેવાય
અદભુતલીલા કુદરતની અવનીપર દેહને સમયસાથે લઈજાય,ના કોઇથીદુરરહેવાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
અવનીપર પાવનકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાય
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય 
પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે દેહને,જીવનમાં ના મોહમાયાકેલાગણી અડીજાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતીકરી,સુર્યદેવનેદુધઅર્ચનાકરાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
ભગવાનના અનેકદેહને શ્રધ્ધાથી વંદન કરતા,માનવદેહને પ્રભુની પ્રેરણા મળીજાય
સમયની કેડીએ મોહમાયાની લાગણી સ્પર્શી જાય,જે જીવનમાં દુઃખ આપી જાય
કળીયુગના સમયથી બચવા માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
માનવદેહને કર્મનો સંબંધ સમયે સ્પર્શી જાય,ના કોઇજ દેહથી દુર રહીને જીવાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
######################################################################

	
February 24th 2023

જ્યોત જગતની

 ઘરની આ દિશામાં પ્રગટાવવો દીવો, વધશે સુખ-સમુદ્ઘિ | Vastu Enlighten A Lamp In These Direction Me Cure Your Problem
.            જ્યોત જગતની

તાઃ૨૪/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર નિખાલસપ્રેમ પકડીને ચાલતા જીવનમાં,મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં જીવનુસમયે અનેકદેહથી આગમનથાય,માનવદેહ એનિરાધારધથીબચાવીજાય
અવનીપર કર્મનો સંબંધ મળેલદેહને,નાકોઇ જીવથી આગમનવિદાયથી કદીદુરરહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,ના કદી દેહને કર્મનો સાથ મળે
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે મળેલદેહને જીવનમાંકર્મ કરાવી જાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં પવિત્રહિંદુ ધર્મનીજ્યોત પ્રગટાવી,પવિત્ર ભારતદેશથી મળેલદેહપર પ્રસરીજાય
જીવને માનવદેહમળે એપાવનકૃપા પ્રભુનીકહેવાય,સમયેજીવને જન્મમરણથીબચાવીજાય
ધરતીપર મળેલદેહને કર્મનોસંબંધ મળે,નાકોઇ દેહથીકદી સમયને છોડીને જીવનજીવાય
માનવદેહને હિંદુધર્મની પવિત્ર પ્રેરણાએ,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી આરતીકરાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
=========================================================================
February 23rd 2023

પ્રભુની પવિત્ર પ્રેરણા

દિવાળી અને પ્રભુ ઈસુ - Satya Veda Pusthakan – in Gujarati
.            પ્રભુની પવિત્ર પ્રેરણા

તાઃ૨૩/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ કૃપા મળી જાય
પવિત્ર ભારતદેશથી જીવનેમળેલદેહને પ્રેરણામળે,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.
જીવને સમયે માનવદેહથી જન્મ મળે,પ્રભુકૃપાએ મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાય
ભગવાનની કૃપાએ સમયનીસાથે ચાલવાની પ્રેરણામળે,જે મળેલદેહને સ્પ્ર્શી જાય
હિંદુધર્મમાં સંત જલારામની પ્રેરણા મળી,એ ભુખ્યાને ભોજન આપવાની ક્ર્પાકરો
પરમાત્માની અનેકપવિત્રદેહથી પ્રેરણામલે,સંતસાંઈઆબા શ્રધ્ધાસઉરીથી પ્રેરી જાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.
પવિત્રહિંદુધર્મમાં માનવદેહને પવિત્ર પ્રેરણા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,એ પરમાત્માનીકૃપા દેહને સુખઆપીજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય,માનવદેહ કૃપાએ મળે
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધમળતોજાય,શ્રધ્ધાથી ભક્તિએ મુક્તિમળીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમા,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.ં
#########################################################################
February 23rd 2023

ભક્તીનો સંગાથ

 શિવ એટલે શું? પરમાત્માનું ધ્યાન કરતાં પ્રાર્થના કરીએ | Gujarat Times
.            ભક્તિનો સંગાથ

તાઃ૨૩/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જ્યાંથી પ્રભુની પવિત્રકૃપામળે
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે પરમાત્માનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનઅનેકપવિત્રદેહથી ભારતમાંજન્મીજાય 
જીવપર પરમાત્માની પાવનકૃપામળે,જે જીવનુમાનવદેહથી અવનીપર આગમનથાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,એ ભારતદેશથી જીવનાદેહને પવિત્રપ્રેરણાકરી જાય
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળીજાય,એ જીવપર પવિત્રકૃપાથી દેહમળીજાય
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધસમયે,નાકોઇ જીવથી આગમનવિદાયથીબચાય 
પવિત્રરાહે જીવન જીવવા ભગવાનની પ્રેરણામળે દેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
માનવદેહમળે એપ્રેરણા પ્રભુનીકહેવાય,જે જીવને નિરાધારદેહના જન્મથીબચાવીજાય 
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
**********************************************************************
Next Page »