February 26th 2023

સમજણ સમયની

 
            સમજણ.સમયની   

તાઃ૨૬/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અવનીપર મળેલ માનવદેહને  જીવનમાં,અનેકરાહે કર્મ કરીને જીવન જીવાય
મળેલદેહને પવિત્ર પ્રભુની કૃપાએ,ના જીવનમાં કોઇદેહથી ઉંમર દુર રહેવાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
કુદરતની આપાવનકુપા જગતમાં મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
આજકાલને સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં ઉંમરસંગે કર્મ કરાવી જાય
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે જીવના મળેલદેહને સમયનેસમજાવી જાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
જીવના માનવદેહને સમયની સાથે કર્મ કરાવી જાય,ના કોઇ અપેક્ષા અડીજાય
કુદરતની અદભુતલીલાએ દેહને મોહમાયા અડીજાય,એ સમયનીસાંકળ કહેવાય
જગતમાં મળેલદેહને સતયુગ કળીયુગને સમજીને જીવાય,એ પ્રભુનીકૃપામેળવાય
લાગણી મોહને દુર રાખીને જીવનજીવતા,દેહથી ઘરમાં ભગવાનની ભક્તિકરાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
##################################################################
February 26th 2023

પવિત્રમાતાનો પ્રેમ

 Navratri 2016: જાણો કેવી રીતે શરૂઆત થઇ નવરાત્રીની? | Navratri 2016 starts from 1st October 2016, Story of Maa Durga - Gujarati Oneindia. 
           પવિત્રમાતાનો પ્રેમ

તાઃ૨૬/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ        

જીવને મ્ળેલમાનવદેહને પવિત્રરાહે જીવન જીવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં ધરમાં ભગવાનની પુંજાય કરાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
જગતમાં પ્રભુએ ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા થાય,જે નિરાહારદેહથીબચાવીજાય
અવનીપર નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,ના કર્મ અડીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
પવિત્ર દુર્ગામાતાની શ્રધ્ધાથી ભક્તિ કરતા,જય દુર્ગા માતાના મંત્રથી પુંજાકરાય
માતાનો પવિત્રપ્રેમ મળે જે જીવનંમાં સુખ આપીજાય,ના કોઇઅપેક્ષા અડીજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર માતાએ દેહ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાં ભક્તિથાય
ભગવાનની કૃપાએ મળેલદેહને પ્રેમમળે,ના જીવનમાં કોઇતકલીફ કદીઅડીજાય 
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
#####################################################################