February 16th 2023

ભોલે ભંડારી મહાદેવ

 મહાશિવરાત્રી દિવસે શિવલિંગ પર ભૂલ થી પણ ના ચઢાવો આ વસ્તુઓ...
.           ભોલે ભંડારી મહાદેવ

તાઃ૧૬/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પરમકૃપાળુ શક્તિશાળી હિંદુધર્મમાં મહાદેવ,સંગે પવિત્રકૃપાળો ભોલેનાથ કહેવાય
પરમાત્માનાપવિત્રદેહથી ભા  રતદેશમા જન્મલીધો,જે શ્રીશંકરભગવાનથી ઓળખાય
....હિંદુધર્મમાં બમબમ ભોલે મહાદેવ પણ કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથીય પુંજાય.
જીવને સમયે જગતમાં મળેલ માનવદેહ,એ ભગવાનની પવિત્રકૃપાએજ જન્મીજાય
માનવદેહને ભગવાનની કૃપામળે,જે દેહથી જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં શંકરભગવાનંછે,જે ભારતમા જટાથી ગંગાનદી વહાવીજાય 
જીવનમાં પવિત્રપ્રેમાળ પાર્વતીમાતા પત્નિથયા,જે હિંદુધર્મમાં માતાપાર્વતીથીપુંજાય
....હિંદુધર્મમાં બમબમ ભોલે મહાદેવ પણ કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથીય પુંજાય.
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં સુખમળે,જ્યાં શ્રધ્ધાથીભગવાનની પુંજાકરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનુ અવનીપર જન્મમરણથી આગમનથાય
પવિત્રસંતાન શ્રીગણેશજી થયા,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅને વિઘ્નહર્તા કહેવાય
બીજા સંતાન શ્રીકાર્તિકેય જન્મ્યા અને અંતે દીકરી જન્મી જાય જે પવિત્રકુળથાય 
....હિંદુધર્મમાં બમબમ ભોલે મહાદેવ પણ કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથીય પુંજાય.
####################################################################
February 16th 2023

પ્રથમપ્રેમ પ્રભુનો.

 ***જીવનકાર્ય શોધમાં વિવિધ આલેખોની ઉપકારકતાના વિજ્ઞાનને જાણો...***
.             પ્રથમપ્રેમ પ્રભુનો

તાઃ૧૬/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહથી નાસમયથી દુર રહેવાય,એ પ્રભુકૃપા કહેવાય
મળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થતોજાય
.....એ જીવને પ્રભુનો પ્રથમપ્રેમ મળી જાય,જે સમયે માનવદેહથી આગમન થાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં હિંદુધર્મથી,જે પ્રભુ જન્મથીજ કૃપા કરી જાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી કદી દુરરહી જીવાય 
પવિત્રપ્રેમથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાકરાય
.....એ જીવને પ્રભુનો પ્રથમપ્રેમ મળી જાય,જે સમયે માનવદેહથી આગમન થાય.
કુદરતની આ અદભુતલીલા જગતપર કહેવાય.એજીવને અનેકદેહથી અનુભવાય
અવનીપર નિરાધારદેહ એપ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈ જીવી જાય
અનેક પવિત્રદેહથી ભગવાન જન્મલઈજાય,જ્મની શ્રધ્ધાથી જીવનમાંપુંજા કરાય 
પવિત્રશ્રધ્ધાથી જીવનમાં પરમાત્માનીભક્તિકરાય,જે જીવનેઅંતે મુક્તિઆપીજાય
.....એ જીવને પ્રભુનો પ્રથમપ્રેમ મળી જાય,જ સમયે માનવદેહથી આગમન થાય.
#################################################################