February 12th 2023

નિખાલસપવિત્રપ્રેમ

પ્રેમ - Meaning in English - પ્રેમ Translation in English
.            નિખાલસ પવિત્રપ્રેમ

તાઃ૧૨/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા પ્રભુની જગતમાં માનવદેહપર,જે જીવને મળેલદેહને સમયથી પ્રેરી જાય
જીવને જગતપર જન્મમરણનો સંબંધ,એ પાવનકૃપા મળે જે દેહને ભક્તિઆપીજાય 
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય. 
મળલ માનવદેહને જીવનમાં સમજણનો સંગાથમળે,જે પ્રભુકૃપાએ જીવનજીવાડીજાય
કુદરતની કૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં જન્મમળતા દેહથી પ્રભુનીપુંજા કરાય
પરમાત્માના આશિર્વાદ મળે દેહને,જે ઘરમાં ધુપદીપ કરી ભગવાનની આરતીકરાય
મળેલદેહનૅ જીવનમાં કોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જે પવિત્રરાહે જીવનજીવાડીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
જન્મમળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે ભગવાનની કૃપાએ દેહને મળીજાય
હિંદુધર્મની પવિત્રરાહમળે જગતમાં ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની આરતીકરીને વંદન કરાય  
હિંદુધર્મમાં પુંજાએ ભગવાનની કૃપામળે,જે જીવનામળેલદેહને જન્મમરણથીમુક્તિમળીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
***********************************************************************
February 12th 2023

આંગળી પકડી

 ***કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં છે પ્રભુ શ્રી રામ… – echhapu***
.            આંગળી પકડી 

તાઃ૧૧/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન જીવનૅ સમયસાથે લઈજાય,નાકોઇ જીવથી ક્દી દુર રહેવાય
પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં જીવપર,જે જીવને આગમન વિદાય આપીજાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે માનવદેહ અને નિરાધારદેહ મળે
પવિત્રકર્મની રાહમળે માનવદેહને સમયેસમજાય,નિરધારદેહને નાઅપેક્ષા અડીજાય
જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકર્મની સમજણ મળીજાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરતા,પવિત્રકૃપાએ પ્રભુ આંગળી ચીંધીને પ્રેરી જાય
જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા અડી જાય,એ પવિત્રરાહે જીવન જીવાડી જાય
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાજ મૅળવાય,જ્યાં ઘરમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પાવનરાહે જીવન જીવતા પ્રભુકૃપાએ,મળેલદેહને પવિત્રપરિવારથી સુખ મળી જાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
#########################################################################