February 6th 2023

પાવનરાહ જીવનની

 હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.           પાવનરાહ જીવનની 

તાઃ૬/૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને જીવનમાં કર્મનીકેડી અડે,ના કોઇદેહથી કદી દુર રહેવાય
જીવને અવનીપર માનવદેહ મળે,એગતજન્મના મળેલદેહથી થયેલકર્મથીમળે
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,એ મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય
પાવન પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય
જીવનમાં પ્રભુકૃપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય
જગતમાં ભગવાનની પવિત્રપ્રેરણા મળૅ ભારતદેશથી,જ્યાં પ્રભુદેહથી જન્મીજાય 
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
જીવને અવનીપર સમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહએ પ્રભુની કૃપાકહેવાય
સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ કરીને આરતી કરી પુંજા કરાય
મળેલદેહના જીવનમાં ભગવાનની કૃપાએ,પાવનરાહ મળે જે સુખ આપી જાય
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય.
#################################################################

February 6th 2023

પવિત્ર સવાર મળે

 શિવ-પાર્વતી જીના લગ્નની કથા
.            પવિત્ર સવાર મળે
તાઃ૬/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પરમાત્માની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,સમયને સમજાય જે સુર્યદેવની કૃપા કહેવાય
માનવદેહને સુર્યદેવનીકૃપાએ સવાર અને સાંજ મળે,એજ સમયની સાથે લઈજાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય. 
જગતમાં પ્રભુનીકૃપાએ હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે ભારતદેશથી દેહને પ્રેરીજાય
ભગવાને દેવઅનેદેવીઓથી ભારતદ્શમાં જન્મલીધા,એ હિંદુધ્રર્મની પવિત્રરાહ આપૅ 
મળેલ માનવદેહને પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરતા,જીવને જન્મમરણ્થી મુક્તિ મળીજાય
જીવનેસમયે જન્મથી દેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથી આગમનવિદાયમળી જાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્ર સવાર અને સાંજે સુર્યદેવને વંદનકરાય,જે દેહપર પવિત્રકૃપાથાય
સોમવારે હિંદુધર્મમાં શંકરભગવાનને,ઘરમા ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય
ભોલેનાથના પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,મંગળવારે શ્રીગણેશાય નમઃથી પુંજાય
મળેલદેહના જીવપર ભગવાનની પવિત્રકૃપાથાય,જ્યાંશ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય.
=============================================================================
***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***
#############################################################################