February 23rd 2023

પ્રભુની પવિત્ર પ્રેરણા

દિવાળી અને પ્રભુ ઈસુ - Satya Veda Pusthakan – in Gujarati
.            પ્રભુની પવિત્ર પ્રેરણા

તાઃ૨૩/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ કૃપા મળી જાય
પવિત્ર ભારતદેશથી જીવનેમળેલદેહને પ્રેરણામળે,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.
જીવને સમયે માનવદેહથી જન્મ મળે,પ્રભુકૃપાએ મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાય
ભગવાનની કૃપાએ સમયનીસાથે ચાલવાની પ્રેરણામળે,જે મળેલદેહને સ્પ્ર્શી જાય
હિંદુધર્મમાં સંત જલારામની પ્રેરણા મળી,એ ભુખ્યાને ભોજન આપવાની ક્ર્પાકરો
પરમાત્માની અનેકપવિત્રદેહથી પ્રેરણામલે,સંતસાંઈઆબા શ્રધ્ધાસઉરીથી પ્રેરી જાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.
પવિત્રહિંદુધર્મમાં માનવદેહને પવિત્ર પ્રેરણા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,એ પરમાત્માનીકૃપા દેહને સુખઆપીજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય,માનવદેહ કૃપાએ મળે
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધમળતોજાય,શ્રધ્ધાથી ભક્તિએ મુક્તિમળીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમા,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.ં
#########################################################################
February 23rd 2023

ભક્તીનો સંગાથ

 શિવ એટલે શું? પરમાત્માનું ધ્યાન કરતાં પ્રાર્થના કરીએ | Gujarat Times
.            ભક્તિનો સંગાથ

તાઃ૨૩/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જ્યાંથી પ્રભુની પવિત્રકૃપામળે
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે પરમાત્માનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનઅનેકપવિત્રદેહથી ભારતમાંજન્મીજાય 
જીવપર પરમાત્માની પાવનકૃપામળે,જે જીવનુમાનવદેહથી અવનીપર આગમનથાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,એ ભારતદેશથી જીવનાદેહને પવિત્રપ્રેરણાકરી જાય
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળીજાય,એ જીવપર પવિત્રકૃપાથી દેહમળીજાય
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધસમયે,નાકોઇ જીવથી આગમનવિદાયથીબચાય 
પવિત્રરાહે જીવન જીવવા ભગવાનની પ્રેરણામળે દેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
માનવદેહમળે એપ્રેરણા પ્રભુનીકહેવાય,જે જીવને નિરાધારદેહના જન્મથીબચાવીજાય 
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
**********************************************************************
February 23rd 2023

પ્રેમને પકડીરાખજો

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
.            પ્રેમને પકડીરાખજો
તાઃ૨૩/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     
 
માનવદેહને જીવનંમાં પવિત્રરાહ મળીજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રેમ પકડીને ચલાય
સમયની સાંકળને નાકોઇ દેહથી પકડાય,પ્રભુકૃપાએ દેહથી સમયસાથેજીવાય
.....એ અદભુત કૄપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને ચલાવી જાય.
જગતમાં જીવને અનેકદેહથી આગમન મળીજાય,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
અજબકૃપા પરમાત્માની જીવપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ મળી જાય
લાગણી માગણીની નાકોઇ અપેશા જીવનમાં,જે દેહને જીવનમાં કર્મકરાવી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ મળેલદેહને કર્મનીકેડી મળીજાય
.....એ અદભુત કૄપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને ચલાવી જાય.
અનેકદેહથી જીવને સંબંધ મળે અવનીપર,ના કોઇ જીવથી જગતમાં દુર રહેવાય
પવિત્રકૃપા મળે માનવદેહના જીવનેજન્મથી,જે સમયે દેહને પવિત્રકર્મ કરાવીજાય
મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
પવિત્ર શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય,પ્રભુકૃપાએ જીવનમાં પ્રેમપકડીને જીવાય
.....એ અદભુત કૄપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને ચલાવી જાય.
####################################################################