February 17th 2023

પવિત્રપ્રેરણા મળે

હનુમાન ચાલીસામાંથી શીખવા જેવી ત્રીસ વાતો : સૌરભ શાહ – Govt of Gaurang.
            પવિત્રપ્રેરણા મળે

તાઃ૧૭/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળૅ અવનીપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જન્મમરણનો સંગાથમળે,એ ગતજન્મના દેહના થયેલકર્મથી મળીજાય
...પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાવી જાય.
મળેલમાનવદેહને પવિત્રપ્રેરંણામળે પ્રભુની,એ હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય
જગતમાં પરમાત્માનીપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
પવિત્રદેશ કર્યો જગતમાં જ્યાં માનવદેહને,પ્રેરણા કરે કે ઘરમાંજ ભક્તિ કરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે અવનીપર,જેમાં ભગવાન પવિત્રમાનવદેહથીજન્મીજાય  
...પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાવી જાય.
પ્રભુની પવિત્રપ્રેરણાએ જીવને માનવદેહમળે,જેદેહને પવિત્રકર્મની પ્રેરણાકરીજાય
જીવનમાં દેહને કર્મનોસંબંધ જે સમયસાથેજ લઈ જાય,પ્રભુકૃપાએ જીવાડી જાય
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે સમયે નિરાધારદેહ અને માનવદેહ મળે
માનવદેહ એ ગતજન્મના કર્મથી મળે,પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનિરાધાર કહેવાય
...પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાવી જાય.
=================================================================
February 17th 2023

સમયનો કેડી

 Janmashtami 2022: શું હતું ભગવાન શ્રીકૃષ્ણનું આખુ નામ? કોણ હતું કૃષ્ણને સૌથી પ્રિય? જાણો કૃષ્ણ સાથે જોડાયેલી અજાણી વાતો
.             સમયની કેડી 

તાઃ૧૭/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ      
         
જગતમાં મળેલદેહને પરમાત્માની કૃપા કહેવાય,જે સમયે સમજણ આપી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ ગતજન્મના દેહના કર્મથી મળી જાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર એ પ્રભુનીકૃપા,જે ગતજન્મના કર્મથી મળીજાય
પાવનરાહે જીવનજીવવા પ્રભુકૃપાએ મળેલદેહને,સમયની પવિત્રકેડીથી પ્રેરી જાય
અદભુતલીલા ભગવાનની ભારતદેશથી,જ્યાંપરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
મળેલમાનવદેહને પ્રેરણા મળે એ સમયને સમજાય,ના નિરાધારદેહને પ્રેરણાથાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
અવનીપર મળેલ માનવદેહથી નાકદી,જીવનમાં સમયને પકડાય કે નાદુર રહેવાય
આપવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુનીકૃપાએ કર્મનીપ્રેરણા મળીજાય
જગતમાં જીવનેમળેલદેહને પ્રભુની કૃપા મળે,એ જીવનમાં અપેક્ષાને દુર રાખીજાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
###################################################################