અદભુતકૃપા ભગવાનની
. અદભુતકૃપા ભગવાનની તાઃ૨૮/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ આપી જાય મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય ....આ પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને પવિત્રકર્મનીરાહ મળી જાય. પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,એ જીવને કર્મનોસંગાથ મળીજાય કુદરતની આજ પવિત્રલીલા કહેવાય,જે જીવને દેહથી આગમનવિદાય આપીજાય ભગવાનની પવિત્ર કૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય નિરાધારદેહએ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળીજાય,નાકોઇજકર્મ દેહથી થાય ....આ પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને પવિત્રકર્મનીરાહ મળી જાય. મળેલ માનવદેહને ભગવાનનીકૃપા સમયસાથે લઈજાય,એસમયે સંતાન આપીજાય પ્રભનીકૃપાથી જીવનમાં સંતાન જન્મીજાય,જે માનવદેહના કુળને આગળ લઈજાય જીવનમાં નામોહમાયાની કેડી અડી જાય,એ કુળને પવિત્રરાહે સુખજ આપી જાય અવનીપર પવિત્રકૃપા પરમાત્માની મળીજાય,જે જીવને જન્મમરણનો સાથમળીજાય ....આ પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને પવિત્રકર્મનીરાહ મળી જાય. ************************************************************************