December 31st 2023

સાથ સમયનોમળે


.            સાથ સમયનોમળે

તાઃ૩૧/૧૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની માનવદેહને,જે મલેલદેહને પાવનરાહ મળી જાય 
એ ભગવાનની પ્રવિત્રકૃપાજ કહેવાય,ના મોહમાયાકે કોઇ અપેક્ષાય અડી જાય
.....જીવને જન્મથીજ માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા એ સમયે મેળવાય.
જગતમાં પરમાત્માનો પ્રેમ જીવનાદેહને મળે,જે સમયની સાથે ઉંમરથી સમજાય
અદભુતકૃપા પરમાત્માની માનવદેહપર,જે પવિત્ર ભારતદેશથી પ્રભુની મળી જાય
જીવને અવનીપર સમયે જન્મથી દેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
પરમાત્માની પવિત્ર પ્રેરણાજીવપરકહેવાય,જે દેહને સમયની સાથેજ ચલાવી જાય
.....જીવને જન્મથીજ માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા એ સમયે મેળવાય.
પવિત્રપ્રેરણા ભગવાનની જીવને મળે,જે જીવને માનવદેહ મળતા સમયે સમજાય
પવિત્રપાવનકૃપા પરમાત્માની ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ દેવદેવીઓથીજન્મી જાય
જગતમાં પ્રભુની પાવનકૃપામળે માનવદેહને,જે જીવના મળેલદેહને પ્રેરણાકરીજાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જે હિંદુધર્મની પવિત્રરાહકહેવાય
.....જીવને જન્મથીજ માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા એ સમયે મેળવાય.
###################################################################
 

December 30th 2023

પવિત્રરાહનો સંગાથ

%%%%%triyuginarayan temple in uttarakhand the wedding venue of shiva parvati%%%%%
.             પવિત્રરાહનો સંગાથ

તાઃ૩૦/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી કહેવાય,જે જીવને મળેલદેહને સમજાય
પવિત્રરાહે જીવનાદેહને જીવનમાં પ્રભુનીકૃપામળે,એ દેહની માનવતાકહેવાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
કુદરતની પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મીજાય 
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવી જાય
જીવનામળેલદેહને ગતજન્મનાદેહનાકર્મથી,અવનીપર આગમનવિદાયઆપીજાય
મળેલ માનવદેહપર પરમાત્માની પ્રેરણા મળે,જે પવિત્રકર્મનો સંગાથમળીજાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
જીવના દેહને પ્રભુકૃપાએ પવિત્રરાહની પ્રેરણામળે,જે પવિત્રહિંદુધર્મ આપીજાય
પરમાત્મા અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,જન્મલઈ ભારતદેશને પવિત્ર કરીજાય
એ ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડી જાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી પધારીજાય
હિંદુધર્મજ પવિત્રધર્મછે અવનીપર ભારતદેશથી,નાબીજાકોઇદેશથી પવિત્ર થવાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલદેહને પવિત્રકર્મનીરાહે લઈજાય
માનવદેહને શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિકરતા,પાવનરાહે દેહને જીવાડીજાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
#################################################################
December 29th 2023

મળે પવિત્રકૃપાપ્રભુની

**********
.              મળે પવિત્રકૃપાપ્રભુની

તાઃ૨૯/૧૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
          
સમયે જીવને માનવદેહ મળે જન્મથી,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ પવિત્રરાહે જીવાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
અદભુતકૃપા જગતમાં પ્ર્ભુની ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય 
પવિત્રકૃપાએ ભારતદેશમાંજ ભગવાન,પવિત્રદેવદેવીઓથી જન્મ લઈ જાય
જીવને જન્મથી માનવદેહમળે ભારતમાં,સમયે હિંદુધર્મની પ્રભુનીકૃપા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં પવિત્ર ભગવાન ભારતમાંજ જન્મી જાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
પવિત્રઅદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી પ્રસરે,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જગતમાં પવિત્રધર્મની પ્રેરણા મળે,એ દુનીયામાં પવિત્રમંદીરથી કૃપામળીજાય
દુનીયામાં હિંદુમંદીરથી પવિત્રકૃપા મળે પ્રભુની,નાબીજા કોઈ ધર્મથી મેળવાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
જીવને જન્મમરણથી અનુભવ થાય,જે માનવદેહને ગતજન્મનાકર્મથી સમજાય
પવિત્રદેહથી ભગવાનને ભારતમાં જન્મલીધા,એ મળેલ માનવદેહને પ્રેરી જાય
પવિત્ર પરિવારથી ભારતદેશમાં મળેલદેહનેજ,પવિત્રરાહે જીવન જીવાડી જાય
ભગવાનની આ પવિત્રકૃપાજ કહેવાય,જે મળેલદેહને ઘરમાં ભક્તિકરાવીજાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
###############################################################

	
December 28th 2023

પવિત્રકૃપાળુ સંત

******
.             પવિત્રકૃપાળુ સંત 

તાઃ૨૮/૧૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે જીવને જન્મથી મળેલદેહને પ્રેરી જાય
.....માનવદેહના જીવનમાં પવિત્ર હિંદુધર્મ,સમયે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
અનેક પવિત્રદેહથી ભગવાન દેવદેવીઓથી જન્મે,સંગે પવિત્રસંતથી જન્મીજાય
પવિત્ર શંક્રરભગવાનની કુપાએ,પાર્થીવગામમાં જન્મલીધો જે સંતથીઓળખાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાઅને સબુરીથી પ્રેરીજાય,જેમને સાંઇબાબા કહેવાય
પાર્થીવગામથી સમયે શેરડી આવ્યા,નિરાધારદેહને દ્વારકામાઇની કૃપામળીજાય
....માનવદેહના જીવનમાં પવિત્ર હિંદુધર્મ,સમયે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
પ્રભુની પવિત્રકૃપા મળે જીવના માનવદેહને,જે જીવનમાં પ્રભુનીભક્તિમળીજાય
પવિત્રસંત સાંઇબાબાને શ્રધ્ધાથી,ૐશ્રી સાંઇનાથાય નમઃથી ઘરમાં વંદનકરાય
શ્રી શંકરભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે સંત સાંઇબાબાથી જન્મ લઈ જાય 
હિંદુધર્મની પવિત્ર જ્યોત એપ્રભુનીકૃપા કહેવાય,જે ભારતમાં પવિત્રજન્મથીમળે 
.....માનવદેહના જીવનમાં પવિત્ર હિંદુધર્મ,સમયે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
###################################################################

	
December 27th 2023

પવિત્રકૃપા પ્રભુની

*
.             પવિત્રકૃપા પ્રભુની

તાઃ૨૭/૧૨/૨૦૨૩   (બહુચરમાતા)    પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશ પર,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈજાય 
જગતમાં જીવના મળેલ માનવદેહને,પભુની કૃપાએ ભક્તિરાહ મળીજાય 
.....પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી,જગતમાં મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
પરમાત્માના પવિત્રદેહની જીવને જન્મથી,મળેલમાનવદેહ પ્રેરણાકરી જાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે સમયે દેહને જન્મમરણથી બચાવીજાય
પાવનકૃપા ભગવાનનીજ કહેવાય,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મ લઈજાય
.....પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી,જગતમાં મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનના દેહની પુંજાકરાય 
ભારતમાં ભગવાને લીધેલદેહની સમયે પ્રેરણા થાય,જે મંદીર કરાવી જાય
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથીપુંજા,સમયે ઘરમાં ધુપદીપથી પુંજાથાય
પવિત્રમંદીર જગતમાં હિંદુમંદીર કહેવાય,જે દુનીયામાં જીવનાદેહનેપ્રેરીજાય
.....પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી,જગતમાં મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################
December 26th 2023

પવિત્ર પ્રેમમળે

####
.               પવિત્ર પ્રેમ મળે

તાઃ૨૬/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા જગતમાં પભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવને જન્મથી સમયે માનવદેહ મળે,એ દેહને થયેલકર્મથીજ અનુભવથાય
.....પવિત્રરાહે પાવનપ્રેમમળે દેહને સંબંધીયોનો,એ પરમાત્માનીજ કૃપા કહેવાય.
જન્મથી મળેલદેહને સમયની સાથે ચાલવા,ભગવાનની ક્રૂપાએ જીવનજીવાય
માનવદેહને જીવનમામ કર્મની સમજ પડે,એ મળેલદેહના કર્મથીજ સમજાય
જીવનમાં મળેલદેહને પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
જગતમાં ભગવાનની પ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં અનેકદેહથી જન્મી જાય
.....પવિત્રરાહે પાવનપ્રેમમળે દેહને સંબંધીયોનો,એ પરમાત્માનીજ કૃપા કહેવાય.
જીવને પ્રભુની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય 
અવનીપર સમયે જન્મથી આગમન મળે,જે જીવનમાં કર્મથીજ જીવન જીવાય
નાઆશા નાઅપેક્ષા માનવદેહનેઅડે,જ્યાં પવિત્રનિખાલસપ્રેમ સંબંધીઓનોમળે
પરમાત્માની પાવનકૃપાએ દેહને,ના મોહમાયા અડી જાય એ સુખ આપીજાય
.....પવિત્રરાહે પાવનપ્રેમમળે દેહને સંબંધીયોનો,એ પરમાત્માનીજ કૃપા કહેવાય.
*****************************************************************

	
December 25th 2023

નિખાલસપ્રેમની રાહ

**********
.             નિખાલસપ્રેમની રાહ 

તાઃ૨૫/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં અનેકકર્મથી અનુભવાય 
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધાથી ભક્તિકરાય,એ મળેલદેહને સદમાર્ગે જીવાડીજાય
.....અદભુતકૃપા ભગવાનની જન્મથી મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મ લઈજાય 
જગતમાં પવિત્રભારતદેશ છે જે જીવના જન્મનાદેહને,પાવનરાહે જીવન જીવાડી જાય
જીવને જન્મથી અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવથી કદી જન્મમરણથીદુર રહેવાય
જગતપર જીવને જન્મમરણથી દેહ મળે,પ્રભુનીકૃપાએજ નિરાધારદેહથી બચાવી જાય
.....અદભુતકૃપા ભગવાનની જન્મથી મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
અવનીપર જન્મથી મળેલદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
નિરાધારદેહએ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,ના કોઇ કર્મ અડીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંગાથમળે,એ પરમાત્માની પાવનકૃપાએ દેહને અનુભવાય 
જીવનમાં પવિત્ર નિખાલસપ્રેમ મળે માનવદેહન,એ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય
.....અદભુતકૃપા ભગવાનની જન્મથી મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
December 24th 2023

મંદીરની પ્રેરણા

*****Temple 3d Photo - Vadtal Dham - Houston, TX USA*****
.              મંદીરની પ્રેરણા

તાઃ૨૪/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી,જે હિંદુધર્મથી પ્રભુકૃપા મળી જાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથીબચાવીજાય
.....પવિત્રકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે દેવઅનેદેવીઓથી ભારતમાંજ જન્મલઈ જાય.
અવનીપર જીવને જન્મથીદેહ મળતા જાય,માનવદેહ એ પરમાત્માનીકૃપાકહેવાય 
જીવને જન્મમરણનો સંબંધ એગતજન્મનાદેહના,થયેલકર્મથી અવનીપરમળતોજાય
આ અદભુતલીલાજ અવિનાશિની કહેવાય,એ જીવના મળેલદેહથી અનુભવ થાય
માનવદેહને ભગવાનની કૃપા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
.....પવિત્રકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે દેવઅનેદેવીઓથી ભારતમાંજ જન્મલઈ જાય.
પવિત્રભારતદેશમાં હિંદુધર્મથી અનેકપવિત્રમંદીરકરાય,જ્યાંભક્તોશ્રધ્ધાથીઆવીજાય
પવિત્રદેવઅનેદેવીઓથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે જીવનેપવિત્રરાહેલઈજાય 
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જગતમાં,જે માનવદેહના જીવનેસમયે મુક્તિ આપીજાય
જગતમાં હિંદુમંદીર એ ભગવાનની પવિત્રપ્રેરણા છે,જે જીવને ભક્તિરાહે દોરીજાય
.....પવિત્રકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે દેવઅનેદેવીઓથી ભારતમાંજ જન્મલઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

December 23rd 2023

સાથમળે સમયનો

 *****સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર અને તે પાછળનો વસ્‍તુનિષ્‍ઠ ઇતિહાસ - સનાતન સંસ્થા*****
.              સાથમળે સમયનો

ત્તાઃ૨૩/૧૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશમાં,જે જીવના મળેલ માનવદેહને અનુભવાય
જીવનામળેલદેહને સમયનીસાથે ચાલવા,ભગવાનનીપવિત્રપ્રેરણા એકૃપાકહેવાય
.....સમયે જીવને માનવદેહ મળે એકૃપાકહેવાય,જે નિરાધાર દેહથી બચાવી જાય.
અદભુતલીલા અવનીપર પ્રભુની કહેવાય,એમળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ મળે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલ માનવદેહને જન્મ મળતા ઉંમર મળી જાય,જે દેહનેસમયનીસાથેલઈજાય
જીવને મળેલદેહને અવનીપર સમયનીસાથેજ ચલાય,જે તકલીફથી બચાવીજાય
.....સમયે જીવને માનવદેહ મળે એકૃપાકહેવાય,જે નિરાધાર દેહથી બચાવી જાય.
જગતમાં સુર્યદેવનીકૃપાએ જીવનમાં,તેમના આગમનથી સવારઅનેસાંજમળીજાય
સુર્યદેવની પવિત્રકૃપામળે જીવનાદેહને,જેમળેલદેહને જીવનમાંસમયસાથે લઈજાય 
જીવના મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ,દેહને પવિત્રરાહે જીવનજીવાડી જાય
આપવિત્રકૃપા પભુનીકહેવાય,જે પવિત્રભારતદેશથી જગતમાંહીંદુધર્મથીપ્રસરીજાય
 .....સમયે જીવને માનવદેહ મળે એકૃપાકહેવાય,જે નિરાધાર દેહથી બચાવી જાય.
####################################################################
December 23rd 2023

શ્રધ્ધાનો સંગાથમળે

*****aprial data title padva*****
.             શ્રધ્ધાનો સંગાથમળે            

તાઃ૨૩/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય 
જીવને જન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મલે.જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે દેહને શ્રધ્ધા ભક્તિ આપીજાય 
પવિત્રકૃપા ભગવાનની પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જે ભગવાનની કૃપાએ,ભારતદેશથી પ્રેરણા કરી જાય
પરમાત્મા સમયે ભારતદેશમાં દેવઅનેદેવીઓથી,જન્મલઈ દેશને પવિત્રકરીજાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે પવિત્રકર્મથી અનુભવાય
માનવદેહને સમયનીસાથેચાલવા પ્રેરણામળે,ના આશાઅપેક્ષા જીવનમાંઅડીજાય
પવિત્રધર્મમાં માનવદેહને સમયે રાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાઇ જાય
ભગવાનની કૃપાએ ભારતદેશથી પ્રેરણા મળે,જે ઘરમાં ધુપદીપથી પુંજાય કરાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે જીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં જીવને અવનીપર આગમનવિદાયથી અનુભવથાય 
ભગવાનની કૃપાએ જગતમાં પવિત્ર હિંદુમંદીર થયા,જ્યાં શ્રધ્ધાથીજ દર્શન કરાય
હિંદુધર્મજ પવિત્રધર્મ છે જયાં માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
####################################################################

Next Page »