October 30th 2023

પવિત્રકૃપા સમયની

સપ્ટેમ્બર | 2021 | પ્રદીપની કલમે
.              પવિત્રકૃપા સમયની 

તાઃ૩૦/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને કર્મનો સંગાથ મળે જે જન્મથી,મળેલ માનવદેહને સમયસાથે લઇ જાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને કર્મની કેડીથી અનુભવાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મમાં મળે,જે પવિત્ર ભારતદેહથી પ્રેરણામળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ ભારતમાં,હિંદુધર્મમાં,દેવ અને દેવીઓથી જન્મીજાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
અવનીપર જીવના જન્મથી મળેલદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય 
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે જીવને સમય સાથે આગમનવિદાય મળે 
ભગવાનનીકૃપાએ દેહને પવિત્રકર્મનો સંગાથ મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
ના મોહમાયનો સાથ મળે માનવદેહને,જીવનમાં ઘરમાં પ્રભુની પુંજા થઈ જાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
###################################################################

	
October 29th 2023

શ્રધ્ધા એકૃપા પ્રભુની

 ******
.             શ્રધ્ધા એકૃપા પ્રભુની

તાઃ૨૯/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
મળેલ માનવદેહના જીવનની જ્યોતપ્રગટે,જે પવિત્ર પ્રેરણાએ જીવન જીવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને શ્રધ્ધાથી,ઘરમાંજ ભગવાનની પુંજા કરાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
જીવના મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચલાય,જે ઉંમરથી અનુભવાય
દેહને બાળપણ જુવાની અંતે ઘૈડપણ મળીજાય,એ દેહને સમયસાથે લઈજાય
જીવને પ્રભુકૃપાએ સમયે જન્મથી દેહ મળતાજાય,માનવદેહ પ્રભુકૃપા કહેવાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંગાથમળે,જે જન્મમરણથી અનુભવ થાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
પ્રભુનીપ્રેરણાએ જીવને માનવદેહમળે અવનીપર,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જીવનમાં કર્મનોસાથ મળી જાય
અવનીપરમળેલ નિરાધારદેહને જીવનમાં,નાકર્મનો સાથમળે નાસમયને સમજાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપરકહેવાય,જે શ્રધ્ધાથી દેહને ભક્તિકરાવીજાય 
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################


 

October 27th 2023

શ્રધ્ધારાખજો જીવનમાં

**********
.            શ્રધ્ધારાખજો જીવનમાં

તાઃ૨૭/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા જીવના માનવદેહને,જે જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
જગતમાં જીવનેગતજન્મના દેહનાકર્મથી આગમનમળે,જે જન્મમરણથી અનુભવ થાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
અવનીપરનુ જીવનુ આગમન માનવદેહથી,એ પ્રભુનીપાવનકૃપાએ સમયે દેહમળીજાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ પ્રભુકૃપાએ,મળેલ માનવદેહનેજ કર્મકરાવી જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ભગવાનની કૃપાએજ નિરાધારદેહથી બચાવી જાય
જીવના નિરાધારદેહને જીવનમાં નાકોઇ,કર્મનીકેડી અડીજાય નાકોઇ સમયસાથેચલાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
જીવને મળેલ માનવદેહને સમયે બાળપણ સંગે જુવાની,અંતે દેહને ધૈડપણ મળી જાય
પવિત્ર ભગવાનની પ્રેરણા મળે માનવદેહને,જે દેહને જીવનમાંજ શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનઅવનીપર સમયનીસાથે ચાલવા પ્રેરણામળૅ,પ્રભુકૃપાએઅંતે જીવને મુક્તિમળીજાય
માનવદેહ એજ પરમાત્માનીકૃપા કહેવાય,જે જીવનમાંશ્રધ્ધાથી પવિત્રકર્મએ જીવનજીવાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
#####################################################################

	
October 26th 2023

પવિત્રભક્તિ શ્રધ્ધાથી


.             પવિત્રભક્તિ શ્રધ્ધાથી

તાઃ૨૬/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
સમયની સાથે ચાલવા માનવદેહને પ્રભુની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
....માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવનમાં સમયની સાથે રહી કર્મકરીજાય
પવિત્રકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી જન્મ લઈજાય,જે માનવદેહપર પ્રેરણાકરીજાય
જીવને અવનીપર કર્મનોસંબંધ મળે,જે પ્રભુકૃપાએ જન્મમરણથી આગમનવિદાયથાય
...માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
મળૅલ માનવદેહને ભગવાનનીકૃપા મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
પાવનકૃપામળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમઅને કૃપા મળે જીવનમાં.એ જીવનમાં દેહને સુખશાંંતિઆપીજાય
નામોહમાયાનો સ્પર્શઅડે માનવદેહને,જે જીવના પવિત્રકર્મથીઅંતે જીવનેમુક્તિમળીજાય
...માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 26th 2023

અદભુતકૃપાનો સંગ

 
.            અદભુતકૃપાનો સંગ

તાઃ૨૬/૧૦/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડી જાય
અદભુતકૃપા સમયે કલમપ્રેમીઓની મળૅ,એ કલમનીકેડીને પવિત્ર્રરાહેપ્રેરીજાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ના સમયને કદી કોઇદેહથી પકડાય 
અવનીપર પ્રભુની કૃપાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
સમયની સાથે સમજીને ચાલતા મળેલદેહને,ઉંમરે બાળપણજુવાનીસાથે ચલાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે પવિત્રભારતદેશથી મળતી જાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
ભગવાને પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે દેહનાસુખમાટે ભક્તિરાહે પ્રેરીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ જેપવિત્રદેશથી,મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણાકરીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથીકદી દુરરહી જીવાય 
જગતમાં અદભુતકૃપા ભગવાનની,જે જીવના મળેલદેહને સમયની સાથે લઈજાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
################################################################
October 25th 2023

નિખાલસજ્યોત પ્રેમની

   પ્રાસંગિક : શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય : સ્વામી ચેતનાનંદ - Shri Ramakrishna Jyot
.            નિખાલસજ્યોત પ્રેમની

તાઃ૨૫/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
નામોહમાયાની ચાદર લઈને જીવાય,કે નાકદી નિખાલસપ્રેમ કોઇનો મળીજાય 
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
જીવને સમયે અવનીપર જન્મમરણનોસંબંધ,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહ એ ભગવાનનીકૃપા જીવપર કહેવાય,એ દેહને પવિત્રરાહે જીવાડી જાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
પવિત્રપ્રેમનીકૃપા પરમાત્માની જગતમાં,જે હિંદુધર્મથી ભગવાનની ઘરમાંપુંજાકરાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપાએ,જીવને માનવદેહમળે જે જીવનમાં કર્મકરીજાય
જીવના મળેલદેહને સમયસાથે ચાલતા,જીવના દેહને નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ જે જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી દેહ મળે,નાકોઇ કર્મ કરાય
અદભુતકૃપા પરમાત્માની જીવપર,જે પ્રેમની નિખાલસજ્યોત જીવનમાંપ્રસરાવીજાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
#######################################################################

October 24th 2023

પવિત્ર પ્રેરણા મળે

**********
.             પવિત્ર પ્રેરણા મળે

તાઃ૨૪/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવનમાં પવિત્રરાહ મળતી જાય
નામોહ માયાની કોઇ અપેક્ષા દેહને અડે,એ પવિત્રમાતાની કૃપાથી સમજાઇજાય
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જેમને અનેકદેહથી દેવદેવી કહેવાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથી ભારતદેશને,પવિત્રદેશથી સન્માન કરાઈ જાય
ભારતદેશમાં પવિત્ર દેવદેવીઓથી જન્મ લીધો,જેમની કૃપાએ મંદીરમાં પુંજાકરાય
મળેલ માનવદેહથી જીવનમાં શ્રધ્ધાથીજ ઘરમાં,સમયે ધુપદીપ કરીને વંદન કરાય 
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
દુનીયામાં સમયેજીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રપ્રેરણાકહેવાય
જીવના માનવદેહને પ્રભુકૃપાએ કર્મનોસંબંધ,જે જીવનેઆગમનવિદાયથી અનુભવાય 
પવિત્રકૃપાપરમાત્માની મળેજીવને,જે સંબંધીઓનોસંગાથ જીવનમાંપ્રેરણા આપીજાય
હિંદુધર્મમાં માતા સરસ્વતી કૃપા મળે,જે દેહને કલમની પવિત્રરાહથી દેહનેપ્રેરીજાય
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
###################################################################

October 23rd 2023

મળે પવિત્ર કૃપા

 #####મા સરસ્વતીના પાવન ધામ,જ્યાં દર્શન માત્રથી મળે છે જ્ઞાનના આશીર્વાદ – Revoi.in#####
.               મળે પવિત્ર કૃપા

તાઃ૨૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય 
જગતમાં હિંદુધર્મમાં ભગવાનની કૃપા મળે,જ્યાં દેવદેવીઓની ભક્તિકરાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને જગતમાં પવિત્ર કર્યો પ્રભુએ,જ્યાં દેવદેવીઓથી જન્મલઈજાય
અદભુતકૃપા હિંદુધર્મથી ભગવાનની,જીવના મળેલદેહને પવિત્રરાહેલઈ જાય
જગતમાં પવિત્રદેવઅનેદેવીઓનીકૃપા હિંદુધર્મથીમળે,જે દેહનેસુખઆપીજાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
જીવનેઅવનીપર દેહમળે જેગતજન્મનાદેહનાકર્મથી,આગમનવિદાયઆપીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘ્રરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુની પુંજા કરાય
પવિત્રકૃપામળે માનવદેહને ભગવાનની,જે જીવનમાં પવિત્રરાહે જીવાડીજાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરતા,માનવદેહને નાઆશાઅપેક્ષા કદીઅડીજાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
******************************************************************
October 23rd 2023

સિધ્ધિદાત્રી માતા

 *****This image has an empty alt attribute; its file name is image-24.png*****
.             જય સિધ્ધિદાત્રી માતા 
તાઃ૨૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનંંમાં પવિત્રતહેવારને ઉજવાય
પવિત્ર દુર્ગામાતાની પવિત્રપ્રેરણા મળે,એ નવરાત્રીના પવિત્ર ગરબારમી પુંજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
પવિત્રનામથી દુર્ગામાતાથી નવરાત્રીનો તહેવાર મળ્યો,જે ભક્તોથી ગરબે રમાય
નવરાત્રીના નવ દીવસે દુર્ગામાતાના નવ સ્વરૂપને,વંદનકરીને ગરબે રમી જાય
નવમા નોતરે માતાના નવમા સ્વરુપને,સિધ્ધિદાત્રીમાતાથી ગરબે રમીને પુંજાય 
પવિત્રધર્મની પ્રેરણા મળે ભગવાનના અનેકદેહથી,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળી,જે મળેલ માનવદેહના જીવનેપ્રેરી જાય
શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનાદેવદેવીઓના સ્વરૂપની,જીવનમાં સમયસાથેપુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહ્થી દેવઅનેદેવીઓથી જન્મીજાય 
સિધ્ધિદાત્રીમાતા એનવરાત્રીનુ માતાનુ નવમુસ્વરૂપ છે,જ્યાં ગરબેરમીને પુંજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
######################################################################

 

October 22nd 2023

પવિત્રરાહની પ્રેરણા

નવરાત્રિના આઠમાં દિવસે કરો માઁ મહાગૌરીની આરાધના | On the eighth day of Navratri, worship Mahagauri
.              પવિત્રરાહની પ્રેરણા
 
તાઃ૨૨/૧૦/૨૦૨૩    (મહાગૌરી માતા)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે ભગવાનની મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
પરમાત્માની પવિત્ર પ્રેરણાનો અનુભવ થાય,જ્યાં માબાપના આશિર્વાદ મળે
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
નવરાત્રીના પવિત્રનવદીવસે,દુર્ગામાતાના નવ સ્વરૂપને ગરબેરમીને વંદનકરાય
પવિત્ર પ્રેરણા મળે સમયે મળેલદેહને,આજે આઠમા દીવસે મહાગૌરીને પુંજાય
મળેલમાનવદેહને ભગવાનની કૃપા મળે,જ્યાં માબાપની પવિત્રકૃપા મળી જાય
ભારતમા હિંદુધર્મમાં પવિત્રદેવી દુર્ગામાતા,ભક્તોથી નવરાત્રીનાદીવસ ઉજવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીમાં,માતાના નવસ્વરુપને ભક્તોથી વંદનથાય
અદભુતકૃપા માતાના નવસ્વરુપની હિદુધર્મમાંં,ગરબારાસ રમીનેજ વંદન કરાય
દુર્ગામાતાના નવસ્વરૂપને નવરાત્રીના દીવસે,ગરબારાસ સમીને માતાને પુંજાય
માતાના આઠમા સ્વરુપ પુજ્ય મહાગૌરીને,સમયની સાથે રહીનેજ વંદન થાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાંભગવાન દેવદેવીઓથીજન્મીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જે પરમાત્મા અનેક પવિત્રદેહથી પધારી જાય 
જીવને અવનીપર ગતજન્મના થયેલકર્મથી દેહમળે,પ્રભુકૃપાએ ભક્તિરાહે જીવાય
માનવદેહનેસમયે જીવનમાં હિંદુધર્મની રાહમળે,જે ઘરમાં પ્રભુની પુંજાકરાવીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
################################################################
Next Page »