October 18th 2023

ચોથુ નોરતુ માતા કુષ્માંડાનુ

 *****Navratri Day 4: Worship Maa Kushmanda for intelligence and better decision making power - Odisha Bhaskar English*****
               ચોથુ નોરતુ માતા કુષ્માંડાનુ
   
તાઃ૧૮/૧૦/૨૦૨૩   (નવરાત્રીનો પ્રસંગ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિંદુધર્મમાં પવિત્ર તહેવારને ઉજવાય,જે ભગવાનના માતાના સ્વરૂપની પુંજા કરાય
પવિત્ર જીવનની રાહ મળે માનવદેહને,જે પ્રભુકૃપાએ ભારતદેશથી પ્રેરણા કરી જાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપા મળી હિંદુધર્મથી,માનવદેહને જે સમયે શ્રધ્ધાથી વંદન કરાય
હિંદુતહેવારમાં નવરાત્રીનોપવિત્ર તહેવારમળે,જે દુર્ગામાતાના નવદીવસે ગરબાગવાય
જગતમાં અદભુતકૃપા હિંદુધર્મથી પ્રભુનીમળે,જે મળેલ માનવદેહને ભક્તિ આપીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહ એ પ્રભુકૃપાકહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય 
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
હિંદુધર્મમાં પવિત્રદુર્ગામાતાથી પુંજાય,જેમના નવસ્વરુપને નવરાત્રીમાં ગરબા રમાય
નવરાત્રીના ચોથા નોરતે દુર્ગામાતાના ચોથાસ્વરુપને,માતાકુષ્માંડાને ગરબેરમીપુંજાય
પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટાવી ભગવાને ભારતદેહથી,જે દેશનેય પવિત્રકરી જાય
સમયનીસાથે ચાલતા માનવદેહનેપ્રભુનીકૃપાથાય,જેજીવનેજન્મમરણથીમુક્તિઆપીજાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
##########################################################################