October 26th 2023

પવિત્રભક્તિ શ્રધ્ધાથી


.             પવિત્રભક્તિ શ્રધ્ધાથી

તાઃ૨૬/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
સમયની સાથે ચાલવા માનવદેહને પ્રભુની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
....માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવનમાં સમયની સાથે રહી કર્મકરીજાય
પવિત્રકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી જન્મ લઈજાય,જે માનવદેહપર પ્રેરણાકરીજાય
જીવને અવનીપર કર્મનોસંબંધ મળે,જે પ્રભુકૃપાએ જન્મમરણથી આગમનવિદાયથાય
...માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
મળૅલ માનવદેહને ભગવાનનીકૃપા મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
પાવનકૃપામળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમઅને કૃપા મળે જીવનમાં.એ જીવનમાં દેહને સુખશાંંતિઆપીજાય
નામોહમાયાનો સ્પર્શઅડે માનવદેહને,જે જીવના પવિત્રકર્મથીઅંતે જીવનેમુક્તિમળીજાય
...માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 26th 2023

અદભુતકૃપાનો સંગ

 
.            અદભુતકૃપાનો સંગ

તાઃ૨૬/૧૦/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડી જાય
અદભુતકૃપા સમયે કલમપ્રેમીઓની મળૅ,એ કલમનીકેડીને પવિત્ર્રરાહેપ્રેરીજાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ના સમયને કદી કોઇદેહથી પકડાય 
અવનીપર પ્રભુની કૃપાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
સમયની સાથે સમજીને ચાલતા મળેલદેહને,ઉંમરે બાળપણજુવાનીસાથે ચલાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે પવિત્રભારતદેશથી મળતી જાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
ભગવાને પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે દેહનાસુખમાટે ભક્તિરાહે પ્રેરીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ જેપવિત્રદેશથી,મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણાકરીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથીકદી દુરરહી જીવાય 
જગતમાં અદભુતકૃપા ભગવાનની,જે જીવના મળેલદેહને સમયની સાથે લઈજાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
################################################################