October 25th 2023

નિખાલસજ્યોત પ્રેમની

   પ્રાસંગિક : શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય : સ્વામી ચેતનાનંદ - Shri Ramakrishna Jyot
.            નિખાલસજ્યોત પ્રેમની

તાઃ૨૫/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
નામોહમાયાની ચાદર લઈને જીવાય,કે નાકદી નિખાલસપ્રેમ કોઇનો મળીજાય 
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
જીવને સમયે અવનીપર જન્મમરણનોસંબંધ,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહ એ ભગવાનનીકૃપા જીવપર કહેવાય,એ દેહને પવિત્રરાહે જીવાડી જાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
પવિત્રપ્રેમનીકૃપા પરમાત્માની જગતમાં,જે હિંદુધર્મથી ભગવાનની ઘરમાંપુંજાકરાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપાએ,જીવને માનવદેહમળે જે જીવનમાં કર્મકરીજાય
જીવના મળેલદેહને સમયસાથે ચાલતા,જીવના દેહને નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ જે જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી દેહ મળે,નાકોઇ કર્મ કરાય
અદભુતકૃપા પરમાત્માની જીવપર,જે પ્રેમની નિખાલસજ્યોત જીવનમાંપ્રસરાવીજાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
#######################################################################