February 28th 2019

શ્રી સાંઇબાબા

.Image result for શ્રી સાંઇબાબા.
            .શ્રી સાંઇબાબા
તાઃ૨૮/૨/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પરમકૃપા છે જગતપર,જે પવિત્ર દેહથી અવનીપર મેળવાય
પાવનરાહ મળે અખંડ જીવોને,જે શ્રધ્ધા અને સબુરીથી જીવને સમજાય
.......એ અવનીપર શેરડીમાં પુજ્ય સાંઇબાબા,જીવોને પવિત્રરાહ ચીંધી જાય.
શ્રધ્ધા એજ દેહનો વિશ્વાસ છે હિંદું ધર્મમાં,જે મુસ્લીમમાં સબુરી કહેવાય
મળેલદેહ એ કર્મના બંધનની કેડી,એ જીવને અનેક દેહો મળતાજ દેખાય
શંકરભગવાન અવનીપર કૃપા કરવા,શેરડીમાં સાંઇબાબા થઈ આવી જાય
પાવનરાહ ચીંધે દેહને અવનીપર,જે કળીયુગમાં પવિત્રદેહ લઈ પ્રેરતા જાય
.......એ અવનીપર શેરડીમાં પુજ્ય સાંઇબાબા,જીવોને પવિત્રરાહ ચીંધી જાય.
ૐ શ્રી સાંઇનાથાય નમઃના પવિત્ર સ્મરણથી,જગતપર પાવનરાહ મળીજાય
નિર્મળ જીવન સંગે નિખાલસપ્રેમ મળે,જ્યાં બાબાના પ્રેમનો અનુભવ થાય
આવીઆંગણે કૃપામળે પરિવારને,એ જીવનમાં સુખશાંંન્તિની વર્ષા કરી જાય
મોહમાયા નાસ્પર્શે દેહને જીવનમાં,જે નિર્મળશ્રધ્ધા સબુરીને બાબાઆપીજાય 
.......એ અવનીપર શેરડીમાં પુજ્ય સાંઇબાબા,જીવોને પવિત્રરાહ ચીંધી જાય.
=============================================================
February 26th 2019

માતાની કૃપા

.            .માતાની કૃપા   

તાઃ૨૬/૨/૨૦૧૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહ અવનીપર,અનેક રાહે અનુભવનો સંગ મેળવી જાય
નિખાલસ ભાવનાનો સંગરાખી જીવનમાં,માતાની શ્રધ્ધાએ પુંજા થાય
.....મળે અસીમ કૃપા માતાની જીવને,જે જીવને પવિત્ર શાંંન્તિ આપી જાય.
પાવનરાહનો માર્ગ મળે જીવને,જે દેહના વર્તનથી અવની પર દેખાય
આગમનવિદાયનો સંબંધ જીવનો,જે અનેકદેહોથી જીવને સ્પર્શી જાય 
નિર્મળજીવનનો સાથ મળે,જે મળેલ દેહની પાવન ભક્તિએ મેળવાય
અનેક માતાનીકૃપાછે જીવપર,જ્યાં નિર્મળભાવનાએ માતાનીપુંજા થાય
.....મળે અસીમ કૃપા માતાની જીવને,જે જીવને પવિત્ર શાંંન્તિ આપી જાય.
પવિત્ર ધરતી ભારત પર પરમાત્મા,અનેક દેહ લઈ દર્શન આપી જાય
પાવનરાહ મળે દેહને પ્રભુ કૃપાએ,જે જીવનમાં થયેલ કર્મથીજ દેખાય
અનેક પવિત્રદેહ માતાએ ભારતમાં લીધા,જે જીવને પ્રેરણા આપીજાય
સુખશાંંન્તિનો સંગાથમળતા જીવને,મળેલદેહને નાઆફત કોઇ અથડાય
.....મળે અસીમ કૃપા માતાની જીવને,જે જીવને પવિત્ર શાંંન્તિ આપી જાય.
=========================================================
February 22nd 2019

જીવનો સંબંધ

.           .જીવનો સંબંધ
તાઃ૨૨/૨/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની એ આધાર છે જીવનો,અનેકદેહ મળતા સૌને અનુભવ થાય
પાવનરાહની કેડી મળે અવનીપર,જે જીવને જન્મ મળતા જ દેખાય
......એજ સંબંધ જીવનો ધરતી પર,જે દેહ મળતા કર્મની કેડી આપી જાય.
સુખ દુઃખની કેડીનો સંબંધ છે દેહને,જે મળેલ દેહને કર્મથી સમજાય
થઈ રહેલ કર્મ માનવદેહના જીવનમાં,જે કુદરતની પ્રેરણાએ મેળવાય
સત્કર્મનો સંગાથ મળતા જીવનમાં,પાવનકર્મની રાહ પ્રભુકૃપાએ થાય
નામાયા નામોહ ના અપેક્ષા અડે દેહને,જ્યાં નિર્મળભક્તિ પ્રેમે થાય
......એજ સંબંધ જીવનો ધરતી પર,જે દેહ મળતા કર્મની કેડી આપી જાય.
જન્મમરણનો સંબંધ છેદેહને અવનીપર,એ દેહથી થયેલકર્મ પ્રેરી જાય
અનેકદેહનો સંબંધ છે જીવને,માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,અનેક પવિત્રરાહ આપી જાય
મળેલ માનવદેહ એ જીવનેસંબંધ આપે અવનીનો,જે કર્મથી મેળવાય 
......એજ સંબંધ જીવનો ધરતી પર,જે દેહ મળતા કર્મની કેડી આપી જાય.
==========================================================
February 19th 2019

પવિત્રપ્રેમ

………………….Image result for Dipakbhai Sathi,Anand …………………..

               .પવિત્રપ્રેમ 
તાઃ૧૯/૨/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમ મળ્યો પિતાનો દીપકભાઇને,જે પાવનરાહે સફળતા આપી જાય
અનેક જીવોના એ સંબંધી થઈ જીવતા,આણંદમાં એ સાથીથી ઓળખાય
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
સમાજને માનવતાની રાહે ચલાવતા,પિતાજીને અનંતના પ્રેમથી વંદન થાય
સરળતાનો સંગાથ મળે દેહના વર્તનથી,જે મળેલ જન્મને પાવન કરી જાય
કુદરતની પાવન કૃપા મળે જીવનમાં,જે નયાપડકારના વાંચનથી પ્રેરી જાય
અદભુતપ્રેમમળે સંબંધી અને સમાજનો,એ દીપકભાઈની પાવનરાહ કહેવાય
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
ભુતકાળને યાદ કરતા ભણતરનીરાહ,ડી.એન હાઇસ્કુલથી અમને મળી ગઈ
આણંદ શહેરની ઓળખાણ વર્ષોથી થયેલ,જે અમુલડેરીના પ્રસારણથી થઈ
કળીયુગ કુદરતના અનુભવના કિરણ,જગતમાં નયા પડકારથી પ્રસરતા જાય
એવા પવિત્ર પ્રેરક દીપકભાઇનો પ્રેમ,મિત્ર પ્રદીપને અમેરીકામાં આપી જાય 
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
માન અપમાનને દુર રાખીને જીવન જીવતા,કુદરતની પરમ કૃપા મળી જાય
પિતાએચીંધેલ પવિત્રરાહ સમાજને,સફળતાની અનેક પાવનકેડીએ દોરી જાય
અનેકવર્ષોથી ભારતની ઓળખાણ થાય,જે આણંદની અમુલડેરીથી થઈ જાય
પવિત્રભુમી જગતમાં ભારત છે,જ્યાં પરમાત્માને દેહથી આગમન આપી જાય
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
=================================================================
     દુનીયામાં ભારતએ પવિત્રભુમી છે જ્યાં મળેલદેહને પાવનરાહ મળેં.આણંદ શહેરમાં
પવિત્રરાહે જીવતા અનેક જીવોમાં મારા મિત્ર દીપકભાઈ પણ ઉત્તમરાહ પ્રેરી રહ્યા છે જે
તેમના પેપર નયા પડકારના વાંચનથી મળી જાય છે.તેમને અભિનંદન આપવા અમેરીકાથી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય શ્રીકૃષ્ણ અને જય જલારામ સહિત આ કાવ્ય અર્પણ.
=================================================================
February 14th 2019

લીલા સર્જનહારની

.           .લીલા સર્જનહારની
તાઃ૧૪/૨/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને સંકેત મળે જીવનમાં,જે સર્જનહારની ક્ર્પાએ સમજાય
અવનીપરના આગમનને પારખતા,જીવના થયેલકર્મના સંબંધથી મેળવાય
......આ સર્જનહારની અજબલીલા જગતપર,જે જીવને જન્મ મરણ આપી જાય.
નિર્મળ ભાવનાનો સંગાથ મળે જીવનમાં,જે સત્કર્મની કેડી પકડાઈ જાય
જીવનુ આગમન વિદાય ધરતી પર,મળેલ દેહથી અવનીપર દેખાઈ જાય
સરળજીવનનો સહવાસમળે દેહને,જે જીવપર સર્જનહારર્ની કૃપા કહેવાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,એ શ્રધ્ધાભાવનાથી ભક્તિએ મેળવાય
......આ સર્જનહારની અજબલીલા જગતપર,જે જીવને જન્મ મરણ આપી જાય.
સમયના પકડાય જગતપર કોઈ દેહથી,એ પરમાત્માની કૃપાથી સમજાય
માનવદેહને સંબંધ છે કર્મનો જીવનમાં,જે માનવદેહના વર્તનથી દેખાય
મળેલદેહની પાવનરાહ સ્પર્શે જીવોને,જે દેહોને પાવનરાહ આપી જાય
ઉજવળ જીવનની પવિત્રકેડી મળે જીવને,એ જલાસાંઈની ક્રુપા કહેવાય
......આ સર્જનહારની અજબલીલા જગતપર,જે જીવને જન્મ મરણ આપી જાય.
============================================================

February 13th 2019

અનંત વર્ષા

.               અનંત વર્ષા

તાઃ૧૩/૨/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ થતા,જીવનમાં અનેકકર્મ કરાવી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે થયેલ કર્મના સંબંધે અનુભવાય
.....જીવનમા પાવનરાહ મળે દેહને અવનીપર,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષા થાય.
સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે શ્રધ્ધાભાવનાથી ભક્તિ આપી જાય 
કર્મનોસ્પર્શ દેહને વાણીવર્તન આપી,અવનીએ આગમન વિદાય દઈ જાય 
સમયનો સ્પર્શ દેહને થાય છે જીવનમાં,જે થઈરહેલ કર્મથી સમજાઈ જાય 
વડીલના આશીર્વાદનીવર્ષા થાય દેહપર,જે પવિત્રરાહની સેવાએ મેળવાય 
.....જીવનમા પાવનરાહ મળે દેહને અવનીપર,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષા થાય.
શુ મળ્યુ ને શુ મળવાનુ ના જન્મમળે સમજાય,એ કુદરતનીલીલા કહેવાય
પરમકૃપાના સંગનો અનુભવથાય,જ્યાં નિર્મળભાવથી જલાસાંઇનીપુંજા થાય
પવિત્રકર્મનો સંગાથમળે દેહને,જે પવિત્ર સંતોએ બતાવેલ ભક્તિએ જીવાય
નાઅપેક્ષા માગણીની કોઇ રાહમળે,જ્યાં પરમાત્માનો અનંતપ્રેમ મળી જાય
.....જીવનમા પાવનરાહ મળે દેહને અવનીપર,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષા થાય.
===============================================================

February 11th 2019

બમબમભોલે

.            .બમબમભોલે

તાઃ૧૧/૨/૨૦૧૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

બમબમભોલે મહાદેવ હર,સંગે ૐ નમ શિવાયનુ સ્મરણ કરાય
ભક્તિમાર્ગની પાવનરાહ મળે,જ્યાં ભોલેનાથની પાવનકૃપા થાય
......સગે માતા પાર્વતીની કૃપામળે,ને ગજાનંદ ગણપતિનો પ્રેમ મળી જાય.
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ પુજન થાય
પાવનરાહ મળે જીવને,જ્યાં શંકરભગવાનને પુંજાકરી વંદન થાય
અજબશક્તિશાળી છે ભોલેનાથ,સંગે માતા પાર્વતીની કૃપા થાય
શ્રધ્ધાભાવથી અર્ચનાકરતા શીવલીંગપર,ભોલેનાથનો પ્રેમ મેળવાય
......સગે માતા પાર્વતીની કૃપામળે,ને ગજાનંદ ગણપતિનો પ્રેમ મળી જાય.
પવિત્રગંગાને ભારતમાં લઈ આવ્યા,જે જીવોને મુક્તિ આપી જાય
અવનીપરના આગમનનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
પાવનકૃપા મળે શ્રીશંકર ભગવાનની,જીવને મુક્તિમાર્ગ મળી જાય
આગમન વિદાયની કેડીના મળે જીવને,જ્યાં દેહથી દુર થઈ જાય
......સગે માતા પાર્વતીની કૃપામળે,ને ગજાનંદ ગણપતિનો પ્રેમ મળી જાય.
==========================================================
February 5th 2019

ના સમજાય

.            .ના સમજાય   

તાઃ૫/૨/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની કૃપા મળે,જ્યાં સમય સમજીને જીવાય
અગણિત કર્મનો સંબંધ છે દેહને,પાવનરાહ મળતા જીવનમાં સમજાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય.
અનેકદેહનો સંબંધ જીવને જગતપર,જે જન્મ મરણનો સંબંધ દઈ જાય
સમય સંગે ચાલતા મળેલદેહના જીવને,વાણીવર્તનથી પ્રેરણા આપીજાય
આગમન એ થયેલ કર્મનો સંબંધ છે,જે પાવનપ્રેમ પણ પ્રગટાવી જાય 
સરળજીવનમાં દેહપર પ્રેમની જ્યોત પ્રગટે,જે નિખાલસતા આપી જાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય
સત્કર્મનો સહવાસ મળે જીવનમાં,જે મળેલ દેહના વર્તનથીજ સમજાય
સરળ જીવનનીરાહ પકડી ચાલવા,વડીલના અંતરથી આશીર્વાદ લેવાય
પરમાત્માની પાવન કૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજન કરાય
જે માનવ દેહને સદમાર્ગે દોરી જાય,એ સમયની સમજણે જ મેળવાય 
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય. 
=============================================================
February 5th 2019

સંબંધનો સ્પર્શ

.             .સંબંધનો સ્પર્શ    

 તાઃ૫/૨/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ દેહને અનેક અદભુત સંબંધ મળે,જે માનવદેહ મળતા જીવને સમજાય
કુદરતની આ નિર્મળકેડી અવનીપર,જ્યાં માનવતાને સમજીને સત્કર્મોને કરાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર છે,જે ગત જન્મના દેહનાકર્મે મેળવાય
સરળ જીવનની રાહ પકડી ચાલવા,પાવન ભક્તિ રાહે પરમાત્માની પુંજા થાય
મળે પાવનપ્રેમ પરમાત્માનો જીવનમાં,જે નિખાલસ સંબંધનો સ્પર્શ આપીજાય 
અપેક્ષા નારાખી કદી મળેલ દેહથી,એજ સંત જલાસાંઇની કૃપા અપાવી જાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
પાવનરાહ પકડી ચાલતા જીવનમાં,મળેલ દેહને સુખશાંંતિનો સંગાથ થઈ જાય
લાગણી મોહને દુર રાખી નિર્મળરાહે જીવન જીવતા,પવિત્ર કર્મ જીવનમાં થાય
અજબ શક્તિ શાળી પરમાત્માનો પ્રેમ મળે,જે જીવનો જન્મ સફળ કરી જાય
નિર્મળ સંબંધનો સ્પર્શ થતા દેહને,જીવનમાં પ્રભુની પાવનકૃપા પણ મળી જાય 
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
===============================================================

February 3rd 2019

પરખ આજકાલની

.            .પરખ આજકાલની

તાઃ૩/૨/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ માનવદેહ અવનીપર,જે કર્મના બંધનથી કુદરત આપી જાય
સંબંધનો સહવાસ મળે જીવનમાં,એ પુર્વ જન્મનો સંગાથ જીવનો કહેવાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
અનેકદેહનો સંબંધ છે જીવોને,જે તેમણે મળેલદેહથી કરેલ કર્મથી મેળવાય
કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે જન્મો જન્મના સબંધથી સમજાય
સરળજીવન સંગે નિસ્વાર્થ ભાવનારાખતા,મળેલદેહની માનવતા મહેંકી જાય
આજકાલ એ કુદરતની છે લીલા જગતપર,ભુતકાલને કદી કોઇથીય પકડાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
પવિત્રદેહ એ પરમાત્માની કૃપા ભારતપર,જે દેહ લઈને આગમન કરી જાય
સત્કર્મની રાહ બતાવી સંસારમાં રહ્યા પ્રભુ,જેને આજે ગઈકાલ જ કહેવાય
સમય પારખીને ચાલેલ જીવને,મળેલદેહથી ધર્મકર્મ વર્તનને પારખીને ચલાય
આવી અવનીપર જીવે કરેલકર્મ એ બંધન કહેવાય,જે જન્મમરણ આપીજાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
=============================================================
Next Page »