March 31st 2023

મળેપ્રેમ માબાપનો


.            મળેપ્રેમ માબાપનો
તાઃ૩૧/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
અવનીપર જીવને જન્મમળે એ સંતાનથી ઓળખાય,જે માબાપનો પવિત્રપ્રેમ કહેવાય
જીવને ગતજન્મના દેહના થયેલ કર્મથી,પરિવારમાં જીવને જન્મથી આગમન મળીજાય
.....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં કહેવાય,જે સમયસાથે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપર અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે જીવને પ્રભુકૃપાથી સમયનીસાથે લઈજાય
જીવનુ આગમન સમયે જન્મથી મળી જાય,એ જીવને માબાપનાપ્રેમથીજ આગમન થાય
મળેલદેહને ભગવાનનીકૃપાએ ઉંમર મળીજાય,જે બાળપણ જુવાની અને ઘૈડપણકહેવાય
માબાપનો પવિત્ર નિખાલસ પ્રેમ સમયે મળે,એ જીવને સંતાંનથી કુટુંબમાં જન્મી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં કહેવાય,જે સમયસાથે જીવને જન્મમરણથી મેળવાય.
જીવનુ સમયેદેહથી આગમનથાય,એ પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં પવિત્રરાહદઈજાય
જગતમાં ભારતદેશથી પરમાત્માની પ્રેરણા મળી જાય,જ્યાં અનેકદેહથી જ્ન્મ લઈ જાય 
પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટાવી ભારતદ્શથી,જે જગતમાં પવિત્ર હિંદુધર્મપણ કહેવાય
પવિત્રપ્રેમ મળે માબાપનો પ્રભુકૃપાએ,જે મળેલદેહને સંતાનથી પવિત્રરાહે જીવાડી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં કહેવાય,જે સમયસાથે જીવને જન્મમરણથી મેળવાય.
**************************************************************************
March 31st 2023

સમયની પહેંચાન

સૂર્ય બળવાન હશે તો પૈતૃક સંપત્તિમાં મળશે સરળતાથી ભાગ, આવા લક્ષણો બતાવે છે તમારું ભાગ્ય બળવાન હોવાની સાબિતી: આવી હોય છે સૂર્યની અસર - GSTV
.             સમયની પહેંચાન

તાઃ૩૧/૩/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રરાહે પ્રેરી જાય
અવનીપરનુ આગમન જીવને જન્મથી મળે,એ પવિત્રકૃપાએ જીવને મળી જાય
....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
ભગવાનનીકૃપાએ જીવને અવનીપર માનવદેહમળે,જે ઉંમરની સાથે ચાલીજાય
અવનીપર અદભુતલીલા કુદરતની કહેવાય,એ માનવદેહને સમયસાથે લઈજાય
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જે દેહને જીવનમાં કર્મનોસાથઆપી જાય
અદભુતકૃપાથી જીવને જન્મમરણનો સંગાથ મળે,જે કર્મનીકેડીએ ચલાવી જાય
....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
પવિત્રકૃપાપરમાત્માની જીવનાપવિત્રદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
પવિત્ર પ્રેરણા મળે પરમાત્માની માનવદેહને,એ જીવનમાં ભક્તિ સંગે જીવી જાય
મળેલ માનવદેહના જીવને પ્રેરણામળેકૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને પવિત્રરાહ મળે,જે દેહથી જીવનમાં ભક્તિકરીજાય
 ....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
######################################################################
March 30th 2023

આગમનમળે જન્મથી


.            આગમનમળે જન્મથી

તાઃ૩૦/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી આગમન આપી જાય
જગતમાં ના કોઇદેહની તાકાત જીવનમાં,ઍ સમયથી દુર રહીને જીવન જીવી જાય 
....અદભુતક્રુપા જગતમાં પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
અવનીપર સમયે જીવને માબાપની કૃપાએ,સંતાનથી પરિવારમાં આગમન થઈ જાય
જીવનમાં મળેલદેહને પવિત્રરાહમળે જન્મથી,જે પરમાત્માની પવિત્રકૃપાએ અનુભવાય
ભારતની ધરતીને પવિત્રધરતી કરી ભગવાને,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મલઈજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધમળે,જે જગતમાં પવિત્રદેહનુ આગમનદેખાય
....અદભુતક્રુપા જગતમાં પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
જગતમાં મળેલદેહપર પભુનીકૃપા કહેવાય,જે દેહને જીવનમાં હિંદુધર્મથી જીવાડી જાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં પ્રભુ ભારતદેશમાં જન્મથીઆવીજાય
પરમાત્માનાદેહની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરવા,ધુપદીપ પ્રગટાવીને આરતીકરીવંદનકરાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જે સમયે માનવદેહના જીવને મુક્તિ આપીજાય
....અદભુતક્રુપા જગતમા પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
######################################################################

March 29th 2023

ભગવાનની પ્રેરણા

જાણો ભગવાન વિષ્ણુ વિશે, ક્યારે ધારણ કરશે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર, થશે ત્યારે કળિયુગનો વિનાશ. | Gujarat Page
.             ભગવાનની પ્રેરણા

તાઃ૨૯/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્ર પાવનકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયનીસાથે ચાલતા જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે પ્રભુકૃપા મળતીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
પરમાત્માની પવિત્રપ્રેરણાએ માબાપનોપ્રેમ મળે,સંતાનનુજન્મથી આગમનથાય
અવનીપર જીવને જન્મથી દેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં પરિવારનો સંબંધમળે,જે સમયે કુળ વધારી જાય
આઅદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એ માનવદેહને સુખઆપીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેક પવિત્ર દેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં માનવદેહને નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજા કરીને,પ્રભાતે દર્શનકરીનેજ વંદન કરાય
મળે કૃપા પરમાત્માની માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરતાજીવને મુક્તિમળીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

     

March 29th 2023

સમયની પ્રેરણા

જીવનને જયોર્તિમય કરતું પ્રકાશપર્વ : દીપાવલી | A festival of light that illuminates life DeepaWali
.             સમયની પ્રેરણા

તાઃ૨૯/૩/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયસમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પવિત્રપ્રેરણાએ સમયનીસાથે ચલાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષારહે,કે નામોહમાયા જીવનમાં અડીજાય એકૃપાકહેવાય
....જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
અવનીપર જીવનેસમયે જન્મથી આગમન મળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને ગતજન્મના દેહથી થયેલકર્મથી,સમયે જીવને જન્મથી દેહમળી જાય
જન્મ મળતા જીવને ઉંમર અડીજાય,જે સમયની સાંકળથી દેહનેકર્મનીકેડી મળીજાય
જીવને પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાની કૃપાથી જીવન જીવાય
....જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
માબાપના પવિત્રપ્રેમની કૃપાએ જીવને જન્મ મળતા,સંતાનને પવિત્રરાહે જીવાડી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનનીકહેવાય,જે મળેલમાનવદેહને જીવનનીરાહઆપીજાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રરાહ મળે,એ સમયે શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી વંદન કરી આરતી કરાય
...જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
########################################################################

	
March 28th 2023

પ્રભુકૃપાએ મળે

શક્તિ પર્વે' મા- આદ્યશક્તિના ખોળામાં બેસી,'સત્વશીલ' જીવન માટે કટિબદ્ધ થઈએ | Lalubhai R Pandya Dharmlok 19 September 2019
.             પ્રભુકૃપાએ મળે

તાઃ૨૮/૩/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનેસમયે માનવદેહ મળે અવનીપર,ના કોઇજ પ્રેરણા જીવનમાં મેળવાય
જગતમાં પરમાત્માની અદભુતકૃપાછે,જે જીવને જગતમાં સમયસાથે લઈજાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
જીવને જન્મમરણનો સંબંધ મળે સમયે,એ મળેલમાનવદેહને કર્મકરાવી જાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે જીવનાદેહને ભક્તિમાર્ગેલઈજાય
માનવદેહને પ્રભુની પ્રેરણામળે ભારતદેશથી,જ્યા પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
મળેલ જન્મના દેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાંસમયે ભગવાન પવિત્રદેહથી જન્મીજાય 
માનવદેહને ભગવાનનીકૃપાએ પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપકરી પુંજાકરી જાય
જગતમાં પ્રત્યક્ષ સુર્યદેવછે જેમનાઆગમનવિદાયથી,માનવદેહનેસવારસાંજમળે
પરમાત્માએ પવિત્રદેહથી હિંદુધર્મથી,ભારતદેશમાં પવિત્ર ભક્તિની પ્રેરણાથાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
###################################################################
March 28th 2023

પવિત્ર શ્રધ્ધાભક્તિ


.            પવિત્ર શ્રધ્ધાભક્તિ

તાઃ૨૮/૩/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જન્મમરણથી દેહ મળે અવનીપર,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલમાનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમનદેહથી મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જેમનીકૃપાએ જીવને મુક્તિમળીજાય
માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,જે સમયે ભગવાનની સેવા કરી જાય
જીવનેસમયે અવનીપર નિરાધારદેહમળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મીજાય 
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવના માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાંભક્તિકરાય,જ્યાં ધુપદીપથી પુંજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,ના કોઇ આશા અપેક્ષાએ ભક્તિ કરાય
માનવજીવનમાં સમયનીસાથે ચાલવા પવિત્રકર્મકરાય,જે જીવનમાંસુખાઅપીજાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
******************************************************************
March 28th 2023

સંગાથ સમયનો મળે

Today Rashifal In Gujarati, 18 મે 2022: મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો માટે દિવસ સારો રહેશે, થશે ધનલાભ, ધનુરાશિ માટે મુશ્કેલ દિવસ, જાણો આજનું ગુજરાતી ...
.            સંગાથ સમયનો મળે

તાઃ૨૮/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને જીવનમાં સમયનો સંગાથમળે,જે પરમાત્માની પાવનકૃપાએ મળતો જાય
નાકોઈ આશા કે અપેક્ષા દેહને સ્પર્શી જાય,એજ અદભુતલીલા ભગવાનની કહેવાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહનેજ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર અનેકદેહનોસંબંધ જન્મથી,માનવદેહ એજ પ્રભુની પાવનકૃપાકહેવાય
મળેલમાનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય
અવનીપર મળેલદેહના જીવનુ ગતજન્મના દેહનાકર્મથીજ,જન્મથી આગમન થઈ જાય
જગતમાં સમયને નાકદી કોઇથી પકડાય,ભગવાનની કૃપાએ સમયનો સંગાથમળીજાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહને પવિત્રરાહેજ પ્રેરણા કરી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંગાથ મળે,જે જીવનુ સમયે દેહથી આગમન થઈજાય
અદભુતલીલા જગતમાં પ્રભુની કહેવાય,સમયે નિરાધારદેહ મળે નાકર્મનીકેડી અડી જાય
જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરધારદેહ કહેવાય નાસમયનેપકડાય
માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય જે મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મથી જીવન જીવાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહને પવિત્રરાહેજ પ્રેરણા કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 27th 2023

કૃપામળે પ્રેમથી

  ***પ્રાપ્ત કરવા માંગો છો માતા સરસ્વતીની કૃપા, તો વસંત પંચમીના દિવસે કરી લો આ 5 કામ, થશે લાભાલાભ..... - We Gujjus*** 
               કૃપામળે પ્રેમથી

તાઃ૨૭/૩/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

કલમની માતાસરસ્વતીની પવિત્રરાહે પ્રેરણામળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,નિખાલસરાહે જીવન જીવતા પવિત્રપ્રેમમળીજાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
પવિત્રકૃપા ભગવાનનીમળે ભારતદેશથી માનવદેહને,એ દેહનેજીવનમાં અનુભવથાય
જીવનેજગતમાં અનેકદેહનોસંબંધ જન્મથી,પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળીજાય
અવનીપર જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુ જાનવર અને પક્ષીથીદેહમેળવાય
નાજીવનમાં કોઇનો સાથમળે કેનાઉંમરને પકડાય,એ અદભુતલીલા જગતમાંકહેવાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
પવિત્રકૃપા માતા સરસ્વતીની અવનીપર,જે મળેલમાનવદેહની કલમથી રચના થાય
જગતમાં કલાની પવિત્રદેવી કહેવાય,જે માનવદેહને સમયે કલાનો સાથ મળી જાય
જગતમાં સમયને નાપકડાય કોઇમાનવદેહથી,માતાની પવિત્રકૃપાએ પ્રેરણામળીજાય
માતાની કલમની પવિત્રકૃપા સમયે મળતીજાય,જે રચનાઓની પ્રેરણાથી અનુભવાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
########################################################################

 

 

March 26th 2023

શ્રધ્ધાની પાવનકૃપા

######
.             શ્રધ્ધાની પાવનકૃપા   

તાઃ૨૬/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્માની પાવનકૃપા હિંદુધર્મથી મેળવાય
શ્રધ્ધારાખીને પવિત્રધર્મમાં દેવઅનેદેવીઓની પુંજાકરાય,જે જીવનમાં સુખઆપીજાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
જીવને સમયે ભગવાનની પ્રેરણામળે,જે જીવનુ ભારતદેશમાં જન્મથી આગમનથાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં પ્રભુ,અનેક પવિત્રદેહથી જન્મલઈ પધારી જાય
માનવદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
પવિત્રહિંદુધર્મમાં પ્રભુએલીધેલાદેહની,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે જીવનમાંદેહથી સમયસાથે જીવનજીવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહનાકર્મથી જીવને જન્મમળે
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
મળેલમાનવદેહથીઘરમાં પ્રભુનીભક્તિકરતા,અંતે જીવને જ્ન્મમરણથી મુક્તિમળીજાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
######################################################################
Next Page »