March 20th 2023
. પવિત્ર શ્રધ્ધાનો સાથ
તાઃ૨૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા થઈ પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને જીવનમાં કર્મનીકેડી મળીજાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે સમયને સાચવીને જીવનુ આગમન થાય
માનવદેહ મળે પ્રભુની કૃપાએ જીવને,એ ગતજન્મના થયેલકર્મથી જીવને મળીજાય
જીવને જન્મથી મળેલદેહને પ્રભુકૃપાએ,હિંદુધર્મની પ્રેરણા મળે જે ભક્તિ કરી જાય
પવિત્રહિંદુધર્મની પ્રેરણા મળે માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા મેળવાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
કુદરતનીપવિત્રકૃપા અવનીપર ભારતદેશથી,જે મળેલમાનવદેહને પવિત્રકર્મ કરાવીજાય
જીવનેસમયે માનવદેહમળે એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવનેમાનવદેહના અવનીપરના આગમનથી,જીવનમાંકર્મથી જીવનેજન્મમરણઆપીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતીકરાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
**********************************************************************
March 20th 2023
########
. મળેલ માનવદેહ
તાઃ૨૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપાજ મળતી જાય
જન્મમરણના સંબંધથી જીવનેબચાવતા,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળી જાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર પ્રસરે,જે માનવદેહનેજ સુખ આપીજાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધા,એ ભારતદેશને પવિત્રકરી જાય
અવનીપરનો સંબંધછે જીવને દેહથી,જે પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે
એ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી બચાવીજાય,જે નિરાધાર કહેવાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મનાકર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
માનવદેહથી સમયને સમજીને ચાલતા,જીવનમાં અનેકરાહે પ્રેરણા મળતીજાય
જીવનમાં નાલાગણી નામોહમાયા કે અપેક્ષા રખાય,પ્રભુકૃપાએ જીવનજીવાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
#################################################################