March 24th 2023

અદભુત કૃપામળી .

 &&&&આજે શુક્રવારના પરમ પવિત્ર દિવસે સંતોષી માતાની પરમ કૃપા આ રાશિના જાતકો પર બનશે Trishul News Gujarati&&&&
.              અદભુત કૃપામળી

તાઃ૨૪/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
જીવને અવનીપર માનવદેહથી આગમનમળે,જે સમયે મળેલદેહને કર્મકરાવી જાય 
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,એ જીવનમાં પવિત્રકર્મથી જીવાડી જાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મ મળે,જીવને માનવદેહ મળે એ પ્રભુકૃપાકહેવાય
જીવનમાં માનવદેહને કર્મનો સંબંધમળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવથાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપાકહેવાય,જે નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરસંગે પક્ષીથીમળે,નાકોઇકર્મ જીવનમાંકરાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,હિંદુધર્મથી ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ ભારતદેશથી છે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
માનવદેહથી જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય,જે ધુપદીપ કરી વંદન કરાય
ભગવાનની પવિત્રકૃપામળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં દેવદેવીઓને વંદનકરીઆરતી ઉતારાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
####################################################################

March 24th 2023

નવરાત્રી ઉજવાય

ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રી આ રીતે ઉજવવામાં આવે છે – Gujju Media
.              નવરાત્રી ઉજવાય

તાઃ૨૪/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રજ્યોત પ્રગટી હિંદુધર્મની જગતમાં,માનવદેહથી પવિત્ર તહેવારને ઉજવાય
નવરાત્રીના નવદીવસ માતા દુર્ગાની કૃપાએ,દાંડીયારાસ પકડીને ગરબા ગવાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને સમયે,જે હિંદુભક્તોને પવિત્રરાહે પ્રેરીજાય
અનેક પવિત્ર તહેવારો ભારતીઓથી જગતમાં ઉજવાય,જે પ્રભુનીકૃપાજ કહેવાય
હિંદુધર્મમાં દુર્ગામાતાએ નવ સ્વરૂપના દર્શનદીધા,નવરાત્રીના નવદીવસમાંપુંજાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતદેશમાં,જે દેવદેવીઓની પુંજાકરાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
પવિત્રકૃપામળે પરમાત્માની માનવદેહને,જે ભારતીઓ જગતમાં પ્રસંગ ઉજવીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મલઈ જાય
જીવનેઅવનીપર જન્મમરણથીઆગમનવિદાયમળે,પ્રભુકૃપાએ જીવનેમુક્તિમળીજાય
ગતજન્મના દેહનાકર્મથીજ સમયે જીવનેદેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય 
 ....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
#######################################################################