સમજણની રાહ
. સમજણની રાહ તાઃ૧/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી સમય સાથે ચલાય નાકોઇ આશાઅપેક્ષા કે નામોહમાયા અડીજાય,એ પવિત્રરાહે જીવન જીવાડી જાય ...અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને જીવનમાંસુખ આપી જાય. જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,એ અનેકદેહથી જીવનુ આગમન થાય જન્મથી મળેલમાનવદેહને કર્મની કેડી અડે,જે ગતજન્મના માનવદેહનાકર્મથી મળૅ કુદરતની આ પાવનકૃપા જીવપર કહેવાય,એ નિરાધારદેહથી જીવને બચાવી જાય જીવને મળેલદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં સમજણની રાહ મળી જાય ...અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને જીવનમાંસુખ આપી જાય. પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,એ મળેલમાનવદેહને પવિત્રરાહેજીવાડીજાય મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય જીવને સમયે નિરાધારદેહ મળે અવનીપર,એદેહને નાકોઇ કર્મનીરાહ કદી મળીજાય અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ જીવના દેહને સમય સાથે લઈ જાય ...અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને જીવનમાંસુખ આપી જાય. ####################################################################