August 31st 2022
. ગૌરીનંદન ગણપતિ
તાઃ૩૧/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ થયો,જ્યાં પરમાત્મા સમયેજ માનવદેહ લઈ જાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય.
પવિત્રકુળની જ્યોત પ્રગટી માતા પાર્વતીથી,પવિત્ર સંતાન ગણપતિ કહેવાય
માતાપિતાના અશિર્વાદથી પવિત્રપુત્ર,ગૌરીનંદન ગજાનંદ શ્રીગણેશથી પુંજાય
પવિત્ર શક્તિશાળી શ્રી ગણેશ હિંદુધર્મમાં,વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
હિંદુધર્મમાં પવિત્ર તહેવારે મંદીરમાં,પ્રાર્થનાકરી શ્રીગણેશજીની સ્થાપનાકરાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય.
ભારતદેશ જગતમાં પવિત્રદેશ થયો,જ્યાં પવિત્ર હિંદુધર્મમાં પ્રભુની પુંજાથાય
પવિત્ર હિંદુધર્મ છે જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી જન્મીને કૃપાકરીજાય
ગૌરીનંદન ગજાનંદ એ પવિત્ર સંતાન થયા જે રિધ્ધી સિધ્ધીના પતિદેવ થયા
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,પ્રભુના લીધેલદેહની શ્રધ્ધાથીજ પુંજા કરાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય.
શ્રી ગણેશના પવિત્રદીવસે હિંદુ મંદીરમાં,ગણપતિની ધુપદીપકરી પુંજનથાય
પવિત્રકૃપા શંકરભગવાન અને માતા પાર્વતીના,આશિર્વાદ શ્રીગણેશનેપુંજાય
માબાપની કૃપાથી હિંદુધર્મમાં શ્રીગણેશ,માનવદેહના ભાગ્યવિધતાય કહેવાય
શ્રધ્ધાથી શ્રીગણેશની પુંજા કરતા થયેલ ભક્તના,એવિધ્નહર્તા પણ થઈજાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય.
####################################################################
August 29th 2022
. .મળે શ્રધ્ધાનો સંગાથ
તાઃ૨૯/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં પભુનીભક્તિ કરી જાય
જીવને અવનીપર સમયે માનવદેહ મળે,એ અનેકનિરાધારદેહથી બચાવીજાય
....ધરતીપર જન્મમરણનો સંબંધજીવને,જે અવનીપર આગમનવિદાયથી મળી જાય.
જગતમાં નાકોઇ જીવની તાકાત છે,જે કુદરતની પવિત્રકૃપાએ અનુભવ થાય
માનવદેહ મળે જીવને એ ભગવાનની,પાવનકૃપા કહેવાય જે જીવને સમજાય
અનેકદેહનોસંબંધ અવનીપર સમયે,પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધાર કહેવાય
માનવદેહ મળે જીવને જે ગતજન્મના મળેલદેહના,થઈ ગયેલકર્મથી મળીજાય
....ધરતીપર જન્મમરણનો સંબંધજીવને,જે અવનીપર આગમનવિદાયથી મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ છે,જેમાં ભગવાન ભારતદેશનેજ પવિત્રકૃપા કરી જાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિકરાય
જીવને અવનીપરના જન્મમરણથી મુક્તિમળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાનો સંગાથમળે
....ધરતીપર જન્મમરણનો સંબંધજીવને,જે અવનીપર આગમનવિદાયથી મળી જાય.
*******************************************************************
August 28th 2022
. પવિત્રરાહ પ્રભુની
તાઃ૨૮/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર અદભુતકૃપા પરમાત્માની,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
અનેકદેહથી પરમાત્માએ જન્મ લીધા ભારતમાં,એ માનવદેહને પ્રેરણા કરી જાય
.....એજ પવિત્રકૃપા મળે જીવના મળેલ માનવદેહને,જે સમયની સાથે જીવાડી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુની કૃપા કહેવાય,એ મળેલદેહને પ્રેરી જાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,જે જીવના દેહને સમય સાથે લઈ જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,એજ જીવને આવનજાવન આપી જાય
પવિત્રજ્યોત હિંદુધર્મની પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
.....એજ પવિત્રકૃપા મળે જીવના મળેલ માનવદેહને,જે સમયની સાથે જીવાડી જાય.
સમયે પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની પુંજા કરાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરાય,જે માનવદેહને પવિત્રરાહ આપીજાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જ્ન્મી જાય
પવિત્રકૃપા મળે માનવદેહ પર જે અવનીપર જીવને,નિરાધારદેહથી બચાવી જાય
.....એજ પવિત્રકૃપા મળે જીવના મળે માનવદેહને,જે સમયની સાથે જીવાડી જાય.
###################################################################
August 27th 2022
######
. ભક્તિનો ભંડાર હિંદુધર્મમાં
તાઃ૨૭/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મથી જગતમાં પવિત્ર કરી જાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,માનવદેહથી જન્મલઈ ભક્તિકરાવીજાય
....એ પ્રભુની પવિત્રકૃપા મળી હિંદુધર્મથી,જે જીવને મળેલદેહને પાવનરાહ દઈ જાય.
અનેક પવિત્રદેહથી જન્મલઈ ભારતદેશથી,મળેલમાનવદેહને શ્રધ્ધાથી પ્રેરી જાય
જીવને જગતમાં અનેકદેહનો સંબંધછે,ના કોઇજ જીવથી કદી જગતમાં છટકાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધમળે,પ્રભુકૃપાએ આગમનવિદાય આપી જાય
માનવદેહને ભગવાનની કૃપાએ કર્મનો સંબંધમળે,જે જન્મ મરણથી મળતો જાય
....એ પ્રભુની પવિત્રકૃપા મળી હિંદુધર્મથી,જે જીવને મળેલદેહને પાવનરાહ દઈ જાય.
ભગવાને ભારતદેશમાં જન્મલઈ માનવદેહપર કૃપા કરી,જે અંતે મુક્તિ મળી જાય
અનેકદેહલઈ જીવને મળેલદેહને પ્રેરણાકરી,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
જગતમાં હિંદુધર્મજ ભારતદેશથી માનવદેહને મળે,જે પરમાત્માની કૃપાજ કહેવાય
અનેક નિરાધારદેહ મળે જીવને અવનીપર,જે નાકોઇજ પવિત્રરાહદેહને મળી જાય
....એ પ્રભુની પવિત્રકૃપા મળી હિંદુધર્મથી,જે જીવને મળેલદેહને પાવનરાહ દઈ જાય.
*******************************************************************
August 26th 2022
. .પવિત્ર હિંદુ તહેવાર
તાઃ૨૬/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે ભારતદેશથી,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પુંજા કરાય
ભગવાને જગતમાં પવિત્રકૃપાકરી ભારતમાં,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
....પરમાત્મા એ લીધેલ દેહની શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય.
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસ છે,આ માસમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
ભગવાને સમયે ભારતદેશને પવિત્રદેશ કર્યો,જેમાં પવિત્રમાસે પ્રભુને અર્ચનાથાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લઈ,મળેલ માનવદેહને મુક્તિ આપીજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ અવનીપર,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય
....પરમાત્મા એ લીધેલ દેહની શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી હિંદુધર્મમાં જ્ન્મ મળતા,જીવને પવિત્રકર્મ આપી જાય
જીવનમાં સત્કર્મને સાચવી જીવન જીવતા,મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે
પવિત્રકર્મનો સંગાથ મળે માનવદેહને,એ હિંદુધર્મમાં પ્રભુની પ્રેરણા મળતી જાય
પરમાત્માના અનેકદેહને સમયે પુંજાકરી વંદનકરતા,દેહને પવિત્રરાહ આપી જાય
....પરમાત્મા એ લીધેલ દેહની શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય.
###################################################################
August 26th 2022
******
. .જીવનની પવિત્રજ્યોત
તાઃ૨૬/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,પવિત્રરાહે જીવન જીવાય
પવિત્રકૃપા મળે પ્રભુની મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની બક્તિ કરાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
અદભુતકૃપા પ્રભુની અવનીપરના દેહપર,જે દેહના કર્મથી મળતી જાય
માનવદેહન જીવને કર્મનૉસંબંધ જીવનમાં,નાકોઇજ જીવથી દુર રહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિથી મળીજાય
પવિત્રલીલા પ્રભુની અવનીપરના દેહને,સમયે સમજણઆપી કૃપાકરીજાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાકરવા,પ્રભુ અનેકદેહથી જન્મીજાય
માનવદેહને ભગવાનની કૃપામળે.જ્યાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પુંજાકરાય
પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવનની પવિત્રજ્યોત પ્રગટીજાય
પવિત્ર સંબંધીઓને પવિત્ર પ્રેરણા મળે,જે જીવનાદેહને પાવનરાહે લઈજાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
################################################################
August 24th 2022
. મળે સંગાથ
તાઃ૨૪/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહ મળે,જે જીવન જીવતા અનુભવાય
પાવનરાહમળે દેહને એપરમાત્માની પવિત્રકૃપા,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,એ સમયસાથે અનુભવ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે એ ભગવાનની કૃપા,જે દેહને કર્મ આપી જાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ પ્રભુનીકૃપા કહેવાય
નિરાધારદેહને જીવનમાં નાકોઇ કર્મનો સંબંધ,એ પ્રાણીપશુજાનવરપક્ષીથાય
માનવદેહને ભગવાનની પવિત્રકૃપા,સમયે પ્રભુની ભક્તિનો સંગાથ મેળવાય
.....અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,એ સમયસાથે અનુભવ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા જગતપરજીવને,સમયે માનવદેહથી જીવનુ આગમનથાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,જે પ્રભુકૃપાએ જીવાડી જાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને ભક્તિરાહ મળે,જેઘરમાં ધુપદીપ કરાવીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથીજન્મીજાય
.....અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,એ સમયસાથે અનુભવ આપી જાય.
===================================================================
August 23rd 2022
. પાવનરાહનો સંગાથ
તાઃ૨૩/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેમાનવદેહ જીવને એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા દેહને અડી જાય
અવનીપર મળેલ જીવનાદેહને પરમાત્માની કૃપાએ,જીવને સમય સાથે લઈજાય
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
કુદરતની પવિત્રકૃપામળે અવનીપર મળેલદેહને,એ દેહને પવિત્રકર્મ કરાવી જાય.
શ્રધ્ધાનો સંગાથ મળે માનવદેહને જીવનમાં,જે પ્રભુનીકૃપાએ ભક્તિ મળી જાય
જીવને જગતમાં અનેકદેહનો સંબંધછે,જે ગતજન્મનાદેહના થયેલકર્મથી મેળવાય
અવનીપરના નિરાધારદેહને નાકર્મનોસંબંધ,જેપ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મીજાય
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
પરમાત્માએ અનેક પવિત્રદેહ લઈ ભારતનીભુમીને,જગતમાં એ પવિત્ર કરી જાય
પવિત્ર હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ભગવાને લીધેલદેહની,ઘરમાં ધુપદીપકરીપુંજાથાય
પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પાવનરાહનો સંગાથ આપીજાય
પવિત્રરાહે જીવન જીવતા માનવદેહના જીવને,પ્રભુ જન્મમરણથી મુક્તિઆપીજાય
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
**********************************************************************
August 23rd 2022
======
. અનંતપ્રેમની કૃપા
(પુજ્ય મોટા હરિ ઓમ આશ્રમ)
તાઃ૨૩/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જીવનામળેલદેહપર,જે જીવને જન્મમરણથી બચાવીજાય
અવનીપરનુ આગમનવિદાય એ જીવનુ,જે ગતજન્મના થયેલ કર્મથી મળતુ જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
જીવને જન્મથી ભારતદેશમાં દેહ મળે,એજ ભગવાનની પવિત્રકૃપા થઈ કહેવાય
અવનીપરનુ આગમન એ મળેલદેહના કર્મથી મેળવાય,જે ગતજન્મથી થઈ જાય
ભારતદેશમાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય,જે માનવદેહને પ્રેરણાજ કરી જાય્
જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જે મળેલદેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
દુનીયામાં ભગવાનની અનંતપ્રેમનીકૃપા મળીગઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય
મળેલદેહને જીવનમાં પ્રભુની પ્રેરણાજ મળે,એ જીવનમાં શ્રધ્ધાની રાહે લઈ જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,ત્યાં પ્રભુકૃપાએ દેહને સુખમળીજાય
જન્મમળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,ભારતદેશ મળેલદેહને સદમાર્ગે લઈ જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
#######################################################################
August 22nd 2022
. .જ્યોત જીવનની
તાઃ૨૨/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવનમાં પવિત્રરાહે કર્મ કરાવી જાય
મળે જીવનમાં નિખાલસપ્રેમ સંબંધીઓનો,જે મળેલપ્રેમની જ્યોત પ્રગટીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ સમયે પવિત્ર રાહે માનવદેહને લઈ જાય.
અવનીપર મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,જીવનમાં નાઅપેક્ષા અડીજાય
સરળરાહે જીવન જીવતા પ્રભુની શ્રધ્ધાથી ભક્તિ કરતા,પવિત્રકૃપા મળી જાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણા મળે,જે પવિત્રકર્મથી જીવન જીવાય
નિખાલસપ્રેમ પકડીને આવજો મળવા,એ સમયે મને પવિત્રઆનંદ આપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ સમયે પવિત્ર રાહે માનવદેહને લઈ જાય.
મળેલદેહની માનવતા પ્ર્સરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
પવિત્રકૃપામળે ભગવાનની માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય
જીવને પ્રભુની કૃપાએ માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય
મળેલ જીવનાદેહને ગત જન્મના થયેલકર્મનો સંબંધ,ના કોઇ જીવથી છટકાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ સમયે પવિત્ર રાહે માનવદેહને લઈ જાય.
##################################################################