August 6th 2022

પવનપુત્ર મહાવીર

 +++હનુમાન જયંતીઃ જ્યારે કોઇ મોટી સફળતા મળે, ત્યારે થોડાં સમય માટે મૌન ધારણ કરી લેવું જોઇએ | Hanuman Jayanti 2022, Hanuman Jayanti On 16 April, Life Management Tips From Ramayana ...+++
.           .પવનપુત્ર મહાવીર         

તાઃ૬/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિન્દુધર્મમાં ભગવાનરામના પવિત્રભક્ત કહેવાય,એ પવનપુત્ર હનુમાન કહેવાય
પવિત્રરાહે શ્રીરામને મદદ કરતા સીતામાતાને,રાજા રાવણથી એ બચાવી જાય
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
અયોધ્યાના શ્રી રામને જીવનમાં તકલીફ પડી,પત્નિસીતાને રાવણ લંકા લઈજાય
ભક્ત હનુમાનની મદદથી સીતામાતાને શોધીને,શ્રી રામનો પવિત્રપ્રેમ મળી જાય
મહાવીર એ પવિત્રસંતાન અંજનીમાતાના,જે રામલક્ષ્મણને આકાશમાં ઉડાવીજાય
સીતા માતાને બચાવવા રાજા રાવણનુ,એ લંકામાં આગ લગાડીને બચાવી જાય 
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
માબાપના પવિત્રપ્રેમના આશિર્વાદથી,શ્રી રામના એ વ્હાલા ભક્તપણ થઈ જાય
શ્રધ્ધાથી ઓમ હં હનુમંતે નમો નમઃથી વંદન કરતા,પવિત્રભક્તિપ્રેમ મળતો જાય
ભારતદેશમાં અનેકદેહથી ભગવાન જન્મ લઈ જાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે જે જીવને,મળેલ માનવદેહને અંતે મુક્તિ આપીજાય
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
August 6th 2022

પવિત્રરાહ કલમની

 ***વિદ્યાર્થીઓએ જરૂર કરવો જોઈએ આ સરસ્વતી મંત્રનો જાપ, મળે છે સારા અંક***
.           .પવિત્રરાહ કલમની  

 તાઃ૬/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
મળેલ માનવદેહના જીવનમાં પવિત્રકૃપાએ,સરસ્વતીમાતાનો પવિત્રપ્રેમ મળી જાય
કલમની પવિત્રરાહથી પ્રેરણા મળે જીવનમાં,જે મળેલદેહને માતાની કૃપા મેળવાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય.
પવિત્રમાતા સરસ્વતીનીકૃપા મળતીજાય,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદનકરીપુંજા કરાય
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધ મળે,જે અનેકરાહે મળેલદેહને સમયે લઈ જાય
હિન્દુધર્મમાં ભગવાને દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય 
કલમની પવિત્રકૃપાળુ માતાસરસ્વતી છે,જે મળેલ માનવદેહને સમયે પ્રેરણાકરીજાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય
પવિત્રપ્રેમાળ માતા છે ધરતીપર,જેમને ઓમ સં સરસ્વત્યે નમો નમ્ઃથી વંદનકરાય
પ્રેમમળે માતાનો જે કલમની પ્રેરણા કરીજાય,એ વાંચકોને ખુબ આનંદ આપીજાય
ભક્તિની પવિત્રરાહમળે પ્રભુની કૃપાએ,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય
જીવનમાં પવિત્ર પ્રેરણા મળે માતા સરસ્વતીની,જે પવિત્રરાહે કલમ પકડાવી જાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય
###############################################################                 .