August 26th 2022

પવિત્ર હિંદુ તહેવાર

રૂદ્રાભિષેક પૂજા લાભો, ખર્ચ અને ઓનલાઇન પૂજા બુકિંગ
.           .પવિત્ર હિંદુ તહેવાર

તાઃ૨૬/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે ભારતદેશથી,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પુંજા કરાય
ભગવાને જગતમાં પવિત્રકૃપાકરી ભારતમાં,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
....પરમાત્મા એ લીધેલ દેહની શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય.
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસ છે,આ માસમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
ભગવાને સમયે ભારતદેશને પવિત્રદેશ કર્યો,જેમાં પવિત્રમાસે પ્રભુને અર્ચનાથાય 
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લઈ,મળેલ માનવદેહને મુક્તિ આપીજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ અવનીપર,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય
....પરમાત્મા એ લીધેલ દેહની શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી હિંદુધર્મમાં જ્ન્મ મળતા,જીવને પવિત્રકર્મ આપી જાય
જીવનમાં સત્કર્મને સાચવી જીવન જીવતા,મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે
પવિત્રકર્મનો સંગાથ મળે માનવદેહને,એ હિંદુધર્મમાં પ્રભુની પ્રેરણા મળતી જાય
પરમાત્માના અનેકદેહને સમયે પુંજાકરી વંદનકરતા,દેહને પવિત્રરાહ આપી જાય
....પરમાત્મા એ લીધેલ દેહની શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય.
###################################################################
August 26th 2022

જીવનની પવિત્રજ્યોત

******
.           .જીવનની પવિત્રજ્યોત

તાઃ૨૬/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,પવિત્રરાહે જીવન જીવાય
પવિત્રકૃપા મળે પ્રભુની મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની બક્તિ કરાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
અદભુતકૃપા પ્રભુની અવનીપરના દેહપર,જે દેહના કર્મથી મળતી જાય
માનવદેહન જીવને કર્મનૉસંબંધ જીવનમાં,નાકોઇજ જીવથી દુર રહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિથી મળીજાય
પવિત્રલીલા પ્રભુની અવનીપરના દેહને,સમયે સમજણઆપી કૃપાકરીજાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાકરવા,પ્રભુ અનેકદેહથી જન્મીજાય
માનવદેહને ભગવાનની કૃપામળે.જ્યાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પુંજાકરાય
પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવનની પવિત્રજ્યોત પ્રગટીજાય
પવિત્ર સંબંધીઓને પવિત્ર પ્રેરણા મળે,જે જીવનાદેહને પાવનરાહે લઈજાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
################################################################