August 19th 2022

પવિત્ર જન્મદીવસ

***કૃષ્ણ જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણ સામે આ 5 ચીજો રાખીને કરો તેમની પૂજા, તમારી દરેક ઈચ્છા થશે પૂર્ણ - Media 50 Times***
.              પવિત્ર જન્મદિવસ 

તાઃ૧૯/૮/૨૦૨૨    (શ્રી કૃષ્ણ ભગવાનનો)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં શ્રાવણમાસમાં શ્રીકૃષ્ણ ભગવાનનો,પવિત્ર જન્મદીવસ ઉજવાય
જન્માષ્ટમીના પવિત્ર દીવસે ગોકુળ ગામમાં,માતા યશોદાથી જન્મલઈજાય
.....પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તિ આપી જાય.
જીવને જન્મમરણનો સંબંધ જે ગતજન્મના દેહના,થયેલકર્મથી મળતો જાય
માનવદેહપર ભ્ગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય
ભારતમાં પવિત્રદેહલીધો કૃષ્ણ ભગવાનથી,જે શ્રધ્ધાથી પવિત્રકૃપા કરીજાય
ભગવાનને ભારતનીભુમીને પવિત્ર કરવા,અનેક પ્રભુનાદેહથી જન્મ લઈજાય
.....પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તિ આપી જાય.
પવિત્ર સંતાન થયા માતા યશોદાના,જે મળેલદેહની માનવતા પ્રસરાવીજાય
જીવનમાં પત્નિ રુક્ષ્મણી થયા,સંગે રાધા સહિત અનેકનો સાથ મળી જાય
પવિત્ર શ્રી કૃષ્ણ ભગવાનને શ્ર્ધ્ધાથી,શ્રી કૄષ્ણ શરણં મમઃથીજ પુંજા કરાય
એ ભગવાનના દેહનો આજે શ્રધ્ધાથી,દુનીયામાં પવિત્ર જન્મદીવસ ઉજવાય
.....પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તિ આપી જાય.
################################################################