August 7th 2022

નિખાલસ શ્રધ્ધા

 ***Gujarati conceptual article | હસ્તરેખા અનુસાર તમારા હાથમાં રહેલ બુધનો પર્વત  કેવો પ્રભાવ પાડે વિસ્તારથી « Jagdish Manilal Rajpara | પ્રતિલિપિ*** 
.            નિખાલસ શ્રધ્ધા

\તાઃ૭/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં,જે મળેલ માનવદેહને સમયે સમજાય
ધરતીપર અનેકદેહનોસંબંધ જીવને,પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય 
....જીવપર પ્રભુની કૃપા થતા માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય.
પરમાત્માનો પવિત્ર પ્રેમ મળે જીવનમાં,જ્યાં મળેલ દેહને શ્રધ્ધાથી ભક્તિ કરાય
અદભુત કૃપા ભગવાનની શ્રધ્ધાળુ ભક્તોપર,એ જીવનાદેહને પવિત્રરાહે લઈ જાય
માનવદેહને જીવનમાં નિખાલસ ભાવનાથી,શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા કરાય 
જીવને નિખાલસ દેહ મળે સમયે,જેને જીવનમાં ના કોઇજ પવિત્રકર્મ મળી જાય
....જીવપર પ્રભુની કૃપા થતા માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય.
ધરતીપર મળેલ માનવદેહને સમયસાથે ચાલવા,જીવનમાં નાઅપેક્ષઆશાઅડીજાય
નિખાલસ ભાવનાથી જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,પાવનરાહે જીવ્ન જીવાય
જીવને અવનીપર જનમ્મરણનો સંબંધ,જે સમયને સમજતાજ દેહને મળતો જાય
પરમાત્માએ ભારતદેહને પવિત્ર કરવા,સમયે અનેક દેવઅનેદેવીઓથી જ્ન્મીજાય
....જીવપર પ્રભુની કૃપા થતા માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય.
################################################################