August 5th 2022

ભક્તિની શક્તિ

 +++આરોગ્ય - શક્તિ અને ભક્તિનો પર્વોત્સવ એટલે નવરાત્રી - ડો. ઉમાકાંત જે. જોષી | dhrmalok magazine navratri festival 21092017 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...+++
.             .ભક્તિની શક્તિ

તાઃ૫/૮/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા ભગવાનની જગતમાં હિન્દુધર્મથી,જે ભારતદેશથી દેહને મળી જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પવિત્રભક્તિથી પ્રેરી જાય
.....દુનીયામાં પવિત્ર હિન્દુધર્મ છે જે ભગવાનની કૃપાએ,ભારતને પવિત્રદેશ કરીજાય.
પરમાત્માની પાવનકૃપાથઈ ભારતદેશપર,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈજાય
હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જગતમાં એ પવિત્રધર્મકહેવાય
જીવનુ અવનીપરનુ આગમન એસમયનો સંગાથમળે,જે જન્મમરણથી મેળવાય
માનવદેહ એજીવના ગતજન્મના દેહથી,થયેલકર્મથી માનવદેહ કૃપાએ મળીજાય
.....દુનીયામાં પવિત્ર હિન્દુધર્મ છે જે ભગવાનની કૃપાએ,ભારતને પવિત્રદેશ કરીજાય.
અવનીપરના જીવના માનવદેહના આગમનને,પ્રભુકૃપાએ દેહને કર્મનોસંબંધથાય
પવિત્રકર્મનીરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય
હિન્દુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં પ્રભુ ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રભારતદેશ થયો.જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિ મળીજાય 
.....દુનીયામાં પવિત્ર હિન્દુધર્મ છે જે ભગવાનની કૃપાએ,ભારતને પવિત્રદેશ કરીજાય.
***************************************************************