February 29th 2024

પવિત્રરાહમળે ભક્તિની

 *****કર્મ, ભક્તિ અને જ્ઞાાનનું નિરૂપણ કરનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનેરો મહિમા | Anero Mahima of Srimad Bhagavad Gita which describes karma bhakti and gyan*****
.          પવિત્રરાહમળે ભક્તિની

તાઃ૨૮/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,એજ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
જગતમાં સમયે જીવને જન્મમરણનો સંબંધ,નાજીવને સમયથી દુર રહેવાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પરમાત્માના પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,સમયે જન્મલઈ પધારીજાય
જગતમાં અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,જે થયેલકર્મથી મેળવાય
જન્મથી મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
દુનીયામાં પવિત્રદેશ એભારતદેશજ કહેવાય,બીજાબધાનિરાધારદેશ કહેવાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથીજ જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
જીવને સમયે જન્મથી માનવદેહમળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળતોજાય 
ભારતમાં જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા મળે,એ શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
અનેક પવિત્રદેહથી પરમાત્મા જન્મ લઈ,અવનીપર જીવને મુક્તિરાહે લઈ જાય
જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણાથી,ભક્તો અનેક પવિત્રમંદીરો જગતમાંકરીજાય
જીવને જન્મથી મળેલદેહને સમયે ઘરમાં પુંજાકરાય,સમયે મંદીરજઈ પુંજા કરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને સુખમળે,માનવદેહને ભક્તિરાહે નાઅપેક્ષારખાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 28th 2024

પરમકૃપાળુ ભોલેનાથ

 ****મૃત્યુંજય મહાદેવ ભગવાન શિવનો મહિમા | Dharmlok magazine vichar vithika 23 February 2022*** 
.            પરમકૃપાળુ ભોલેનાથ  

તાઃ૨૮/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
પવિત્રકૃપાળુ શંકરભગવાન હિંદુધર્મમાં,એ પરમશક્તિશાળી શ્રીભોલેનાથથી પુંજાય
ૐ નમઃ શિવાયના મંત્રથી શિવલીંગપર અર્ચનાકરી,શ્રી ભોલ્ર્બાથને વંદબ કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ છે,જે જીવને જન્મથી મળેલદેહને અનુભવ થાય
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી માનવદેહ મળે,એ પ્રભુનીકૃપા કહેવાય 
હિંદુધર્મએ પવિત્રધર્મછે એ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીલઈજાય
પરમાત્માના પવિત્રદેહની ભારતદેશથી જગતમાં,જ્યાં શ્રધ્ધાથી મંદીરમાં પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
પવિત્ર શંકરભગવાનને હરહર મહાદેવથી વંદનકરી,ૐનમઃશિવાયથી અર્ચનાકરાય
પરમકુપાળુ પ્રભુ છે જેમના જીવનમાં,રાજા હિમાલયનીપુત્રી પાર્વતી પત્નિકહેવાય 
જીવનમાં પરિવારનીપવિત્રરાહ મળી,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશઅને કાર્તિકેયથાય
પવિત્ર દીકરી અશોકસુંદરી જન્મીજાય,હિંદુ ધર્મની પવિત્રશાન ભોલેનાથનીકહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
પવિત્રકૃપામળે શ્રી શંકર ભગવાનની શ્રધ્ધાળુભક્તોને,જ્યાં ૐ નમઃશિવાયથી પુંજાય
પવિત્રકૃપાએ પ્રથમસંતાન શ્રીગણેશ,ભક્તોના ભાગ્યવિધાતા અને વિધ્નહર્તાથી પુંજાય
હિંદુધર્મમાં અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે સમયેકૃપાકરીજાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા મુક્તિમળી જાય 
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
#########################################################################


	
February 27th 2024

ભાગ્યવિધાતા શ્રી ગણેશ

  ******
.           ભાગ્યવિધાતા શ્રી ગણેશ 

તાઃ૨૭/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્ર સંતાન શ્રી ગણેશના ,પિતા શંકરભગવાન અને માતાપાર્વતી કહેવાય 
માબાપની પવિત્રકૃપાએ પવિત્ર હિંદુધર્મમાં,માનવદેહના ભાગ્યવિધાતાઅને વિઘ્નહર્તાથાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં,પ્રભુ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈઆવીજાય
જગતમાં જીવને ગતજન્મના દેહના કર્મથી,માનવદેહ મળે જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્રશંકરભગવાનને ૐ નમઃશિવાયથી પુંજાય,માતાપાર્વતીને ભોલેનાથનીપત્નિથી પુંજાય
પવિત્ર પરમાત્માની કૃપાછે શ્રીગણેશપર,શ્રધ્ધાથી ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાય કહેવાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પવિત્ર ભારતદેશથીમળે,જ્યાં ભક્તો શ્રધ્ધાથી પુંજા કરીજાય
જીવને જન્મથી માનવદેહમળે સમયે,જે પ્રભુનીભક્તિ કરતા પવિત્રરાહે જીવન જીવાડીજાય
પવિત્ર શ્રીગણેશ એ માબાપની કૃપાએ,માનવદેહના ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તાય કહેવાય
માનવદેહનુ ભાગ્ય જ્યોતિષથી પ્રેરણા કરે,જ્યાં સમયે નાણાની માગણી પણ કરાઈ જાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
##########################################################################

	
February 26th 2024

પવિત્ર પ્રભુપ્રેમ

###જાણો ક્યારે છે મોહિની એકાદશી ? ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા કરો આ સરળ કામ | Spiritual News in Gujarati Know when is Mohini Ekadashi Do this simple remedy to get grace###
.            પવિત્ર પ્રભુપ્રેમ   

તાઃ૨૬/૨/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                   
જગતમાં પવિત્રપ્રેમ પરમાત્માનો માનવદેહને મળે,જે પવિત્રરાહે લઈ જાય
ના મોહમાયાનો સંબંધઅડે દેહને,જે જીવનમાં પવિત્રકૃપાએ જીવનજીવાય  
.....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય.
અદભુતકૃપા અવનીપર સમયે પરમાત્માની,મળેલમાનવદેહને સમયેપ્રેરીજાય
જીવને સમયે જન્મમરણનો સમંધમળે,જે ગતજન્મના થયેલકર્મથી મળીજાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુકૃપાએરાહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
પવિત્રભારતદેશ છે જગતમાં,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
.....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય.
ભગવાને સમયેભારતદેશમાં પવિત્રજન્મથી,હિંદુધર્મમાં દેવદેવીઓથીજ્ન્મીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,ભારતમાં પવિત્ર મંદીરથીજ પુંજન કરાય
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
શ્રધ્ધાથી પ્રભુનીકૃપામળે ભક્તોને,સમયે અનેક પવિત્રમંદીર દુનીયામાં પુંજાય
.....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

 

February 25th 2024

જન્મદીવસની શુભેચ્છા

              જન્મદીવસની શુભેચ્છા  

તાઃ૨૫/૨/૨૦૨૪    (તાઃ૨૬/૨/૨૦૨૪)  પ્રદીપ ભહ્મભટ્ટ 
  
પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહને જીવનમાં.જન્મદીવસને સંબંધે ઉજવાય
મારા પવિત્રપુત્ર રવિના વ્હાલા દીકરા,વેદનો આજે કેક કાપીને પ્રસંગ મનાય
.....હેપ્પી બર્થ ડે કહીને ઘરમાં કેક કાપી પવિત્ર પ્રસંગે,ભગવાનને પ્રાર્થના કરાય.
માબાપના પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે સમય સાથેજ ઉંમરને સચવાય
મારા પુત્ર રવિ અને સંગેપત્નિ હીમાના આશિર્વાદથી,પવિત્રસંતાન જન્મીજાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં વિરઅનેવેદ,સંતાન ભક્તિસંગે જીવનજીવી જાય
જન્મદીવસની કેક પભુનીપવિત્ર પ્રેરણાએ,જન્મદીવસની સમયે ઉજવણી કરાય
.....હેપ્પી બર્થ ડે કહીને ઘરમાં કેક કાપી પવિત્ર પ્રસંગે,ભગવાનને પ્રાર્થના કરાય.
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને પરમાત્માની કૃપાએ,સમયને સમજાય જે દેહને કર્મઆપીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણાએ જીવને,માનવદેહથી જન્મમળેજે કર્મથી અનુભવાય
જગતમાં ના સમયને પકડાય માનવદેહથી,પ્રભુનીકૃપાએ દેહથી પવિત્રકર્મકરાય
.....હેપ્પી બર્થ ડે કહીને ઘરમાં કેક કાપી પવિત્ર પ્રસંગે,ભગવાનને પ્રાર્થના કરાય.
##################################################################

	
February 24th 2024

સમયનોસાથ પ્રભુકૃપા

***Lord Rama's birth is the source of happiness | Sandesh***
.            સમયનોસાથ પ્રભુકૃપા

તાઃ૨૪/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે જીવને જે માનવદેહથી,અવનીપર જન્મથી આગમન આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ સમયસાથે જીવાડીજાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
અવનીપર જીવને મળેલદેહથી આગમનવિદાય મળે,એ સમયે પ્રભુકૃપા કહેવાય
પવિત્રપ્રેરણાએ જીવને માનવદેહ મળે,જે સમયે જીવનમાં કર્મનીરાહ મળી જાય
જગતમાં અદભુતકૃપા મળે પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથીજન્મીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જેમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા ઘરમાં કરાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએ,ભારર્તદેશમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની અદભુતકૃપા એ હિંદુધર્મમાં,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી પુંજા કરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે પ્રભુકૃપાએ,જગતમાં ભક્તોથીજ અનેકમદીર બંધાય
ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી હિંદુધ્રર્મનાભક્તો,મંદીરમાં આવી પ્રભુનીપુંજાકરીજાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
જગતમાં કલમની પવિત્રરાહની પ્રેરણામળે,એ કલમની માતાસરસ્વતીનીકૃપાથાય
મળેલ માનવદેહથી સમયે કલમથી રચનાથાય,જે કલમપ્રેમીઓને પ્રેરણાકરી જાય
માતાની કૃપાએ કલમથી રચનાકરાય,સંગે કલાકારથી નાટકકરી સમયપ્રસરી જાય
આ અદભુતકૃપા ભગવાનની દેવદેવીઓથી,ભારતદેશને જગતમાં પવિત્રદેશકહેવાય
.....પવિત્રકૃપા સરસ્વતી માતાની જીવનાદેહપર,જે કલમની પવિત્રરાહ આપી જાય.
####################################################################

 

February 23rd 2024

મળે સમયનો સાથ

*****આ વખતે શ્રાવણ મહિનામાં 4 નહીં પણ 8 સોમવાર હશે, 19 વર્ષ બાદ બન્યો અતિ દુર્લભ સંયોગ, જાણો તમને ફાયદો થશે કે નુકસાન*****
.            મળે સમયનો સાથ  

તાઃ૨૩/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પબિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય
ના જીવનમાં કોઇ આશાકે અપેક્ષા અડીજાય,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
પરમાત્માની પ્રેરણાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવી જાય
કુદરતની કેડી દેહને સમયનીસાથે લઈ જાય,એ કળીયુગ અને સતયુગથી સમજાય
અવનીપર જીવના મળેલદેહને જીવનમાં,ઉંમરની સાથેજ પ્રભુકૃપાએ જીવન જીવાય
મળેલદેહને જીવનમાં બાળપણ જુવની અને ઘેડપણ મળે,ના સમયથી દુર રહેવાય
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
અવનીપર જન્મનાદેહને બાળપણમાં બાળસ્કુલમાં જવાય,જુવાનીએ સ્કુલમાભણાય
દેહને સમયે સમયનો સાથ મળે,જે દેહને જીવનમાં શ્રધ્ધાથી પવિત્રકર્મ કરાઈજાય
પવિત્રતલીલા જગતમાં ભગવાનની છે,જે પવિત્રદેહના કર્મથી જીવને સમજાઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની સમયેજદેહને મળે,એ જીવનમાં પ્રભુની પવિત્ર પ્રેરણા મળે
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
######################################################################

	
February 22nd 2024

પવિત્ર વિરપુરવાસી

*****શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય - CHARAN SHAKTI******   
.             પવિત્ર વિરપુરવાસી

તાઃ૨૨/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્ર હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી પ્રભુ જન્મી જાય
વિરપુર ગામમાં વિરબાઈથી જન્મી જાય,જેમના રામભક્ત જલારામ પતિદેવ થાય
.....ભજનસાથે ભક્તિકરતા પ્રભુની પ્રેરણામળે,જે નિરાધાર ભુખ્યાને ભોજન આપી જાય.
જગતમાં હિંદુધર્મમાં સંતજલારામ અને વિરબાઈમાતા,ભુખ્યાને ભોજન જમાડીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
અનેકપવિત્રદેહથી ભારતમાંજન્મી,હિંદુધર્મથી જીવના માનવદેહને પવિત્રરાહેલઈજાય 
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જે સમયે જન્મથી મળેલ માનવદેહને પ્રેરીજાય
.....ભજનસાથે ભક્તિકરતા પ્રભુની પ્રેરણામળે,જે નિરાધાર ભુખ્યાને ભોજન આપી જાય.
જીવનેજન્મથી મળેલમાનવદેહને સમયસાથે રહેવા,ઘરમાં ભોજનકરી શરીરને સચવાય
પવિત્ર પ્રેરણા જલારામબાયા અને વિરબાઈ માતાએ કરી,કે ભુખ્યાને ભોજન અપાય
મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,એ જીવનેમુક્તિઆપીજાય
.....ભજનસાથે ભક્તિકરતા પ્રભુની પ્રેરણામળે,જે નિરાધાર ભુખ્યાને ભોજન આપી જાય.
######################################################################
February 21st 2024

પ્રેરણા પ્રભુનીમળે

 ###ભક્તિની પરાકાષ્ઠા દર્શાવતું ભાગવતપુરાણનું ધ્રુવચરિત | A verse from the Bhagavata Purana depicting the culmination of devotion###
.             પ્રેરણા પ્રભુનીમળે  

તાઃ ૨૧/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં અદભુતકૃપા ભગવાનની માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયની સાથે ચાલવાની પ્રેરણા પરમાત્માથીમળે,એ જીવનમાં પવિત્રકર્મથી દેખાય
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમાં ભારતદેશથી પ્રેરી જાય,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રધર્મની પ્રેરણામળે,જ્યાં હિંદુધર્મના ભક્તો અનેકમંદીરથીકૃપાકરીજાય
શ્રધ્ધાથી પોતાના ઘરમાં ધુપદીપ કરી વંદનકરીને,પ્રભુની આરતીકરીને પુંજન કરાય
જીવને ગતજન્મના દેહના કર્મથી માનવદેહ મળે,જે ભગવાનની પ્રેરણાએ મળીજાય
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં સમયે જીવને જન્મમરણથી આગમનવિદાયમળે,જે દેહનાકર્મથી મળતોજાય
અદભુતકૃપાજીવને જન્મથી મળેલમાનવદેહને સમયેમળે,એ સમયસાથે કર્મકરાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા પવિત્રભારતદેશથી મળે,જેમાં દેવદેવીઓના દેહનીપુંજાકરાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,પ્રભુના દેહથી પવિત્રરાહે જીવવાનીપ્રેરણાથાય 
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

February 20th 2024

પવિત્રપ્રેમ સમયનો

 ***article by kishormakwana | મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે - Divya Bhaskar*** 
             પવિત્રપ્રેમ સમયનો

તાઃ૨૦/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય  
કળીયુગના સમયે અવનીપર નાકોઇથી દુર રહેવાય,સમયે પ્રભુનીકૃપા મેળવાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
લાગણી મોહમાયાઅને કર્મનોસંબંધદેહને,જે જન્મથી મળેલદેહને ઉંમરે મળીજાય
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની કૃપાએજ જન્મ મળી જાય
મળેલદેહને જીવનમાં પ્રભુનીપ્રેરણામળે,જ્યાં જીવનમાંશ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈ જાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જે પવિત્ર ભારતદેશથી,માનવદેહને પ્રભુકૃપાઆપીજાય
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવાનીપ્રેરણા,મળેલદેહનેઉંમરથીઅનુભવાય
કળીયુગમાં મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરતા,સમયે મંદીરમાંય પુંજા કરાય 
માનવદેહને ઉંમર એ સમયનોપવિત્રકૃપા કહેવાય,જે પ્રભુકૃપાએ પાવનરાહેજીવાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
જન્મથી મળેલ માનવદેહથી નાકદી સમયથી દુર રહેવાય,ના સમય પકડીને ચલાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેજન્મથી માનવદેહ,જેનિરાધાર દેહથી બચાવીજાય 
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમા પવિત્રદેહથી,જન્મલઈ મંદીરથી કૃપા કરી જાય 
અવનીપર મળેલદેહને પ્રભુનીપુંજાકરતા,દેહનાજીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
###################################################################
Next Page »