February 29th 2024

પવિત્રરાહમળે ભક્તિની

 *****કર્મ, ભક્તિ અને જ્ઞાાનનું નિરૂપણ કરનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનેરો મહિમા | Anero Mahima of Srimad Bhagavad Gita which describes karma bhakti and gyan*****
.          પવિત્રરાહમળે ભક્તિની

તાઃ૨૮/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,એજ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
જગતમાં સમયે જીવને જન્મમરણનો સંબંધ,નાજીવને સમયથી દુર રહેવાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પરમાત્માના પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,સમયે જન્મલઈ પધારીજાય
જગતમાં અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,જે થયેલકર્મથી મેળવાય
જન્મથી મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
દુનીયામાં પવિત્રદેશ એભારતદેશજ કહેવાય,બીજાબધાનિરાધારદેશ કહેવાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથીજ જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
જીવને સમયે જન્મથી માનવદેહમળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળતોજાય 
ભારતમાં જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા મળે,એ શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
અનેક પવિત્રદેહથી પરમાત્મા જન્મ લઈ,અવનીપર જીવને મુક્તિરાહે લઈ જાય
જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણાથી,ભક્તો અનેક પવિત્રમંદીરો જગતમાંકરીજાય
જીવને જન્મથી મળેલદેહને સમયે ઘરમાં પુંજાકરાય,સમયે મંદીરજઈ પુંજા કરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને સુખમળે,માનવદેહને ભક્તિરાહે નાઅપેક્ષારખાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment