February 7th 2024

કૃપાળુ માતા જગતમાં

  %%%દિવાળી ૨૦૨૦ : માં લક્ષ્મીની સાથે ભગવાન શ્રીગણેશ અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે ? જાણો તેની પાછળનું કારણ - Panchatiyo%%% 
.            કૃપાળુમાતા જગતમાં

તાઃ૭/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મથી પવિત્રકૃપા મળેલ માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતથી મળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધો,જે ભક્તોનેપવિત્રકર્મ આપીજાય
જગતમાં હિંદુધર્મ ભગવાનનીપ્રેરણા કહેવાય,જે માનવદેહને સુખ મળીજાય
અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહેજીવાડીજાય
જન્મથી મળેલમાનવદેહને શ્રધ્ધાથીભક્તિકરવા,ભક્તો હિંદુમંદીરબનાવીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવનમાં પ્રભુનીકૃપામળીજાય
જગતમાં જીવનાજન્મથીમળેલમાનવદેહથી,સમયે ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
ભગવાન દેવદેવીઓથી ભારતનેપવિત્રકરીજાય,જે જીવનેસમયેમુક્તિઆપીજાય
એ અદભુતકૃપાઅવનીપર પરમાત્માની,જે ભારતદેશથી અનેક્દેહથી કરીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
પવિત્ર લક્ષ્મીમાતાની શ્રધ્ધાથી પુંજા કરતા,મળેલદેહપર ધનનીકૃપા કરી જાય
માતાને ૐ મહાલક્ષ્મીચ વિદમહે વિષ્ણુપત્નિચ ધીમહી તન્નો લક્ષ્મીપ્રચોદયાત
પવિત્રકૃપાળુ સરસ્વતીમાતાની કૃપાથી,જ્ગતમાં કલમની પવિત્રકેડી મળીજાય
પરમાત્માના પવિત્રદેવદેવીઓની કૃપામળે,જે જીવનમાં સુખશાંન્તિ આપીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
##############################################################