February 15th 2024

શ્રધ્ધાની પવિત્રકેડી

  $$$$$$$$$$
.            શ્રધ્ધાની પવિત્રકેડી

તાઃ૧૫/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કલમની પવિત્રરાહ માતાસરસ્વતીની કૃપાએ મળે,એ શ્રધ્ધાથી મળી જાય 
ના મોહમાયાનો સંગ અડે માનવદેહને,એ પાવનરાહે જીવન જીવાડી જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
જીવનેસમયે જન્મથી માનવદેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
જન્મથૉ મળેલદેહને સમયનો સાથ મળતોજાય,જે દેહને ઉંમરથી સમજાય
મળેલ માનવદેહને પરમાત્માનીજકૃપા મળે,જે સમયે કલમનીકેડીને પકડાય
પવિત્ર કલમનીમાતા સરસ્વતી પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથીમાતાને વંદનકરાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર જીવનેગતજન્મનાદેહનાકર્મથી જન્મમળે,નાકોઇજીવથી દુરરહેવાય
અદભુતકૃપા માતાની મળે જ્યાં શ્રધ્ધાથી,જીવનમાં કલમની પવિત્રકેડી મળે
પવિત્ર પ્રેરણા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુજન્મીજાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં દેહથી શ્રધ્ધાથી ભક્તિકરાય
હિંદુધર્મમાં પ્રભુદેવદેવીઓથી જન્મલઈ,જીવનામાનવદેહને સમયસાથેપ્રેરીજાય
માનવદેહને ઉંમરની સાથે ચાલવા,સમયનો સંગાથ મળે પ્રભુની પ્રેરણાથાય
કલમની માતાસરસ્વતીની પવિત્રપ્રેરણા મળે,જે કલાઅનેક્લ મનીપ્રેરણાથાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
#################################################################