February 2nd 2024

પવિત્ર શ્રધ્ધાનીરાહ

****** 
            પવિત્ર શ્રધ્ધાનીરાહ

તાઃ૨/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,સમયે જીવને જન્મથીજ માનવદેહ મળે 
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રકર્મની પ્રેરણા મળીજાય
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
અવનીપર સમયે જીવને જન્મથી દેહ મળે,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી અવનીપર,જન્મમરણથી આગમનવિદાય મળે
માનવદેહ પ્રભુનીકૃપાએ મળે,જે પાણીપશુજાનવરપક્ષીથી જીવને બચાવીજાય
જગતમાં કોઇથી સમયની કેડીથી દુરરહી જીવાય,એ પ્રભુની પ્રેરણા કહેવાય
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય 
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુકૃપાએ સુખ મળીજાય
જીવને જન્મથીદેહ મળે સમયે ઉંમરમળે,જે બાળપણજુવાનીઘેડપણમળીજાય
મળેલદેહથી થયેલકર્મથી જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાયમળે
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%